Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Juhu

લેખ

સોનુ સૂદ

સોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ

સોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ

28 February, 2021 10:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ફ્રેન્ડ્સને દારૂ પીવડાવવા ટીનેજરે કરી અડધો કિલો સોના-ચાંદીની ચોરી

ફ્રેન્ડ્સને દારૂ પીવડાવવા ટીનેજરે કરી અડધો કિલો સોના-ચાંદીની ચોરી

12 February, 2021 11:54 IST | Gujarati Mid-day Correspondent | Mumbai
તસવીર : અતુલ કાંબળે

સરકાર આ લૉજિક સમજાવે...

સરકાર આ લૉજિક સમજાવે...

14 December, 2020 06:57 IST | Mumbai | Mumbai correspondent
હાલમાં જુહુ તારા રસ્તાની એક બાજુ જ ટ્રાફિક માટે ખુલ્લી છે જે ઉત્તર અને દક્ષિણ તરફનાં વાહનો માટે ઉપલબ્ધ છે

જુહુ તારા રોડ બ્રિજ જાન્યુઆરીના અંતમાં ખૂલવાની શક્યતા

જુહુ તારા રોડ બ્રિજ જાન્યુઆરીના અંતમાં ખૂલવાની શક્યતા

10 December, 2020 11:27 IST | Mumbai | Chetna Sadadekar

ફોટા

જુહુ બીચ પર ધુળેટી રમતા લોકો (તસવીરો- સમીર અબેદી)

જુહુના દરિયાકિનારે મુઠ્ઠીમાં રંગો લઈ ધુળેટી રમવામાં મશગૂલ મુંબઈકર- જુઓ આ તસવીરો

આજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુહુ બીચનું `પૅટ પાર્ક` લોકો અને પ્રાણીઓને સમર્પિત (તસવીર: અમિત સાટમ સોશિયલ મીડિયા)

મુંબઈ: જુહુના પ્રાણી પ્રેમીઓને મળી `પૅટ પાર્ક`ની ખાસ ભેટ, જુઓ ઉદ્ઘાટનની તસવીરો

મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા પ્રાણી પ્રેમીઓ અને જેમની પાસે પાલતુ પ્રાણી છે, તમને પ્રશાસને એક ખાસ ભેટ આપી છે. જુહુમાં રહેવાસીઓ અને પાલતુ પ્રાણીઓના પ્રેમીઓ માટે `પૅટ પાર્ક` શરૂ કરવામાં આવ્યું છે. આ પાર્કને લઈને પ્રાણીઓના માલિકો સાથે પૅટ્સમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (તસવીર: અમિત સાટમ સોશિયલ મીડિયા)

13 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચંદન ટૉકીઝ ફક્ત એક જ થિયેટર નહોતું, પણ મુંબઈગરાંઓ માટે એક ઇમોશન હતું. આ જગ્યા, જ્યાં ટિકિટની લાંબી લાઈનો, મિત્રો સાથે મસ્તી અને મસાલેદાર સમોસાનો સ્વાદ માણતાં બ્લૉકબસ્ટર ફિલ્મોનો આનંદ માણવામાં આવતો હતો. (તસવીરો/ અનુરાગ આહિરે)

Mumbai: ચંદન ટૉકીઝ, જૂહુનું છેલ્લું સિંગલ સ્ક્રીન થિયેટર કરાયું જમીનદોસ્ત

Chandan Talkies Demolished: મુંબઈનો જૂહુ વિસ્તાર, જે સ્ટારડમ અને ફિલ્મી સિતારાઓનો અડ્ડો માનવામાં આવે છે, ત્યાં આજે ચંદન ટૉકીઝને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. ખૂબ જ જાણીતા અને સિંગલ સ્ક્રીન થિયેટર, ચંદન ટૉકીઝ, જેને 2017માં બંધ કરી દેવામાં આવ્યું હતું તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. આ એ જ ચંદન છે જેને 70 દાયકાથી લઈને 2000ના દાયકા સુધી સિનેમા પ્રેમીઓના મનમાં પોતાની જગ્યા બનાવી રાખી હતી. જુઓ તસવીરો:  (Pics/Anurag Ahire)

09 January, 2025 05:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`સ્વર્ણિમા મહોત્સવ`ની સુવર્ણ ક્ષણો જે તસવીરોમાં કંડારાઈ છે!

વિલેપાર્લેનાં નાગર ભગિની મંડળનો `સ્વર્ણિમા` મહોત્સવ રંગેચંગે પાર પડ્યો, જુઓ અહીં

વિલેપાર્લેનાં જાણીતાં નાગર ભગિની મંડળ દ્વારા ‘સ્વર્ણિમા’ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી એટલે સંગીત, નાટ્ય અને નૃત્યનો ત્રિવેણી સંગમ. તે ઉપરાંત પણ આ કાર્યક્રમમાં મંડળની બહેનોએ અદભૂત પરફોર્મન્સ રજૂ કર્યાં હતાં. આવો, આ મહોત્સવની ઝાંખી કરીએ તસવીરોમાં

23 October, 2024 02:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો

રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો

રોશેલ રાવ, કીથ સિક્વેરાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈના જુહુ બીચ પરથી કચરો ખોદીને સ્વચ્છતા જાળવી રાખવાનો સંદેશ આપ્યો. “બીચ એ છે જ્યાં આપણું હૃદય છે. જ્યારે હું આ રાજ્યમાં, મારા શહેરમાં બીચ જોઉં છું, ત્યારે મને લાગે છે કે તેના વિશે કંઈક કરવાની 100 ટકા જવાબદારી મારી છે. જુહુ બીચ મારા ઘરથી ૧૦ મિનિટ દૂર છે અને મારા હૃદયની નજીક છે," રોશેલએ કહ્યું. વધુ માટે વિડિયો જુઓ.

06 June, 2024 04:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK