જૉન અબ્રાહમ હાલમાં ફિલ્મ 'પાગલપંતી'ની શૂટિંગમાં વ્યસ્ત છે. માહિતી અનુસાર આ ફિલ્મની શૂટિંગ 17 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી. બાદ પહેલી વાર આ ફિલ્મના સેટથી કેટલીક તસવીરો સામે આવી છે. શૂટિંગના સેટથી આ મસ્તીભરી તસવીરોને ઉર્વશીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તસવીર સૌજન્ય - ઉર્વશી રૌતેલા ટ્વિટર અકાઉન્ટર
20 February, 2019 03:13 IST