Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jigar Saraiya

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

એક એવી ગુજરાતી વ્યક્તિ જેમણે સંગીતની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. પોતાની મહેનતથી આગવી ઓળખ ઉભી કરી છે. તેમના શબ્દો અને તેમનો અવાજ લોકોના દિલ જીતી લે છે એવા પ્રિયા સરૈયાને ચાલો આજે થોડા વધુ જાણીએ.. તસવીર સૌજન્યઃ પ્રિયા સરૈયા ઈન્સ્ટાગ્રામ

19 November, 2020 01:05 IST
સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ

સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ

સચિન જિગરનું નામ ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકેલી આ સંગીતકાર જોડી ગુજરાતી ફિલ્મોમાં પણ હિટ સોંગ્સ આપી ચૂકી છે. બંનેનું મ્યુઝિક જેટલું સુંદર છે, એટલા જ સુંદર વ્યક્તિ તેઓ રિયલ લાઈફમાં પણ છે. જુઓ ક્યુટ ક્યુટ પુત્ર સાથેના જિગર સરૈયાના ફોટોઝ (Image Courtesy:Jigar Saraiya instagram)

18 April, 2019 05:02 IST
સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ

સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ

બોલીવુડની જાણીતી મ્યુઝિશિયન બેલડી સચિન-જિગરના જિગર સરૈયાનો આજે જન્મદિવસ છે. આ ગુજરાતી સંગીતકારે બોલીવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે, સાથે જ તે માતૃભાષા ગુજરાતીમાં પણ કામ કરતા રહે છે. ત્યારે જિગરના જન્મદિવસે જુઓ કેવી છે આ ગુજરાતી સેલિબ્રિટીની પર્સનલ લાઈફ (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

12 April, 2019 12:20 IST

વિડિઓઝ

Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

પ્રિયા સરૈયા (Priya Saraiya) અને સાયબો...આ બંન્નેને અલગ કરાય તેમ નથી. કઇ રીતે દોસ્તી પરિણમી પ્રેમમાં અને કઇ રીતે ગાયકી અને ગીતકારી બંન્નેમાં ફાવટ જાળવી રાખી છે પ્રિયા સરૈયાએ જાણો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં.

15 January, 2021 10:57 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK