Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Interview

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

તસવીર: નિક્કી મહેતા (ડિઝાઈન બાય સોહમ દવે)

Women`s Day 2024:ગુજરાતી મહિલા કેવી રીતે પહોંચી અમેરિકન આર્મીમાં-ઈન્ટરવ્યુ ભાગ-2

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ડૉ. સ્નિગ્ધા મહેતા વિશે જેઓ ભારતના એકમાત્ર સર્ટિફાઇડ પેલ્વિક હેલ્થ ફિઝિયૉથૅરપિસ્ટ છે અને તેમના દર્દીઓની યાદીમાં ટોચના બોલિવૂડ સ્ટાર્સ પણ છે. ( અમેરિકન આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા ગુજરાતી નિક્કી મહેતાના ઈન્ટરવ્યુનો ભાગ -1 વાંચવા અહીં ક્લિક કરો Women`s Day 2024:એ ગુજરાતી મહિલા જેણે અમેરિકન આર્મીમાં રહી યુદ્ધ દરમિયાન આપી લડત- ઈન્ટરવ્યુ ભાગ-1

04 March, 2024 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિર્તીદાન ગઢવીએ તેમના પ્રિય પ્રોગ્રામ વિશે કરી વાત

Interview:કિર્તીદાન ગઢવીનો વર્ષો પહેલાનો એ ડાયરો જેમાં 9 કરોડનો થયો હતો વરસાદ

લોક ડાયરો, લોકસંગીત કે સાહિત્યની વાત આવે એટલે કિર્તીદાન ગઢવીનું નામ મોખરે. તેમના સંગીતના સૂર માત્ર ગુજરાત પૂરતાં સિમિત ન રહેતા વિદેશમાં પણ લોકોના દિલ સુધી પહોંચ્યા છે. લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના દરેક પ્રોગ્રામમાં થતી ધન વર્ષા એ વાતનું પ્રમાણ છે કે લોકો કેટલી હદ સુધી તેમને ચાહે છે અને તેમના સંગીતને માણે છે. મુંબઈમાં પણ કિર્તીદાન ગઢવીનો પ્રોગ્રામ આજે એટલે કે 6 મેના રોજ યોજાનાર છે. આ કોન્સર્ટમાં લોક સંગીત, બૉલિવૂડ મ્યુઝિક અને સુફી સંગીત સહિત વિવિધ પ્રકારના ગીત મુંબઈવાસીઓ માણી શકશે. કિર્તીદાન ગઢવીના લોક ડાયરાના અનેક રસપ્રદ કિસ્સા છે, એ પછી વિદેશમાં થતો ડોલરનો વરસાદ હોય કે તેમના ડાયરામાં બનતો અદ્ભૂત માહોલ હોય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઉમદા કલાકાર કિર્તીદાન સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અનેક રસપ્રદ વાતો જણાવી હતી. 

06 May, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી શીતલ પંડ્યા

શીતલ પંડ્યા માટે કેમ ખાસ છે ચલ મન જીતવા જઈએ? અભિનેત્રીએ કર્યો ખુલાસો

ગુજરાતી દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ – ૨’ (Chal Man Jeetva Jaiye - 2) પાંચ વર્ષ બાદ આખરે 24 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. પહેલા ભાગની જેમ જ બીજો ભાગ પણ સારા સંદેશથી ભરપૂર છે અને આજના સમયમાં મજબૂત મનોબળ સાથે કઈ રીતે આગળ વધવું તેની સુંદર રીતે રજૂઆત કરે છે.

17 February, 2023 03:32 IST | Mumbai | Karan Negandhi
અભિનેતા અનંગ દેસાઈ

Third Bell: એક્ટિંગમાં જુસ્સા સાથે આવશો તો ટકી રહેશો: અનંગ દેસાઈ    

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ... તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે. (તસવીર સૌજન્ય: અનંગ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)

26 December, 2022 04:11 IST | Mumbai | Nirali Kalani
નાટકના અભિનેતા અને નિર્દેશક સુરેશ રાજડા

થર્ડ બેલ: નાટકમાં ઓતપ્રોત થયા પછી મ્યુઝિક ડિરેક્ટર બનવાનું સપનું છુટી ગયું 

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ...તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.

28 November, 2022 05:27 IST | Mumbai | Nirali Kalani
સંજય ગોરડિયા

થર્ડ બેલ: માત્ર નાટક માટે આ વસ્તુ હંમેશા માટે છોડી દીધી છે સંજય ગોરડિયાએ

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ...તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.

14 November, 2022 05:10 IST | Mumbai | Nirali Kalani
મા કાલીના અને મીરાબાઈના પાત્રમાં અભિનેત્રી લવિના ટંડન

Navratri Special: મા કાલી અને મીરાબાઈનો રોલ ભજવ્યા બાદ અભિનેત્રીની બદલાઈ જીંદગી

મા શક્તિની આરાધનાની ઉજવણી કરવાનો આવસર એટલે કે નવરાત્રીનો તહેવાર આવી ગયો છે. મા શક્તિ કાલી મા, સીતા મા, અને અંબે માં એમ, અનેક રૂપમાં છે. પર જ્યારે તેના સ્વરૂપની વાત આવે ત્યારે આપણને દેવી માનો કોઈ ફોટો, મંદિરમાં સ્થાપિત પ્રતિમા કે ટેલિવિઝન પર કોઈ અભિનેત્રીએ ભજવેલી માતારાનીની ભૂમિકા યાદ આવે. આપણા કોઈના એવા સદ્નનસીબ ક્યાં કે આપણને માતાજીના સાક્ષાત સ્વરૂપની ઝાંખી થાય, પરંતુ અનેક ભક્તો એવા હશે જે ટેલિવિઝન પર જોવા મળતા દેવીમાના સ્વરૂપમાં પોતાની શ્રદ્ધા જોતા હોય છે. ત્યારે આપણે આ નવરાત્રી પર વાત કરીશું એવી અભિનેત્રીઓની, જેમણે ટેલિવિઝન પર મા શક્તિની ભૂમિકા નિભાવી દર્શકોને દિલમાં વધુ આસ્થા જગાવી છે.

26 September, 2022 10:08 IST | Mumbai | Nirali Kalani
તસવીર સૌજન્ય: દર્શન રાવલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પીઆર

Darshan Raval: આ છે દર્શન રાવલનો નવરાત્રિનો પ્લાન, ઇન્ટરવ્યૂમાં કર્યો ખાસ ખુલાસો

છોગાડાની સફળતા બાદ હવે ગાયક દર્શન રાવલએ ફેન્સની નવરાત્રિને ખાસ બનાવવા પોતાનું નવું ટ્રેક રિલીઝ કર્યું છે. નવરાત્રિ સ્પેશિયલ આ ટ્રેક માટે અભિનેત્રી વારિના હુસૈન સાથે કોલૅબરેશન કર્યું છે. આ લેટેસ્ટ ટ્રેક `ઢોલ બજા` ગઈકાલે રિલીઝ થયું છે, જેના પર ચાહકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીતના રિલીઝ બાદ દર્શન રાવલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી. તો આવો BTSની તસવીરો સાથે જાણીએ શું કહ્યું દર્શન રાવલે...

15 September, 2022 05:21 IST | Mumbai

વિડિઓઝ

હરિયાણા જમીન કેસમાં ઇડીની તપાસ પહેલા રોબર્ટ વાડ્રાએ શું કહ્યું ?

હરિયાણા જમીન કેસમાં ઇડીની તપાસ પહેલા રોબર્ટ વાડ્રાએ શું કહ્યું ?

હરિયાણા જમીન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ પહેલા, ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ દાવો કર્યો હતો કે તેમને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તરફથી ક્લીન ચિટ મળી છે.

17 April, 2025 03:41 IST | Chandigarh
આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai
 રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને અભિનેત્રી સના મકબુલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમના ગીત `ભામાઈ` વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો. બિગ બોસ ઓટીટી 3 દરમિયાન મજબૂત બંધન વિકસાવનાર આ જોડીએ તેમના સહયોગ અને તેમની મિત્રતાએ ટ્રેકને કેવી રીતે પ્રભાવિત કર્યો તે વિશે વાત કરી. રિયાલિટી શો જીતનાર સનાએ નેઝી માટે પ્રશંસા વ્યક્ત કરી, તેને સમર્થનનો આધારસ્તંભ ગણાવ્યો. તેણીએ તેમના માટે જન્મદિવસનો હૃદયપૂર્વકનો સંદેશ પણ લખ્યો, જેમાં તેમના અતૂટ જોડાણને પ્રકાશિત કરવામાં આવ્યું. પોતાની કાચી અને અધિકૃત વાર્તા કહેવા માટે જાણીતા નેઝીએ ઉમેર્યું કે ભામાઈ તેમના સહિયારા અનુભવો અને કલાત્મક સિનર્જીને પ્રતિબિંબિત કરે છે. તેમની કેમિસ્ટ્રી, સ્ક્રીન પર અને બહાર, ચાહકોને વધુ સહયોગની આતુરતાથી રાહ જોઈ રહી છે.

20 February, 2025 07:02 IST | Mumbai
નારીવાદ અંગે સાન્યા મલ્હોત્રાની કબૂલાત, શ્રીમતી કાસ્ટનો ઇન્ટરવ્યૂ

નારીવાદ અંગે સાન્યા મલ્હોત્રાની કબૂલાત, શ્રીમતી કાસ્ટનો ઇન્ટરવ્યૂ

આ ઇન્ટરવ્યૂમાં, આરતી, સાન્યા અને નિશાંતે જેન્ડર અને તેના સામાજિક સ્થિતિને પડકારતી શક્તિશાળી ફિલ્મો દ્વારા તેમની સફરની ચર્ચા કરે છે. તેઓ શ્રીમતી માં તેમની ભૂમિકાઓમાં ઊંડા ઉતરે છે, નારીવાદ પર તેમના વિચારો શેર કરે છે અને ફિલ્મ ઉદ્યોગમાં તેમના અનુભવો પર ચિંતન કરે છે. આ વાતચીત ફિલ્મમાં અસ્પષ્ટ જાતિવાદ, મહિલાઓને સામનો કરતા પડકારો અને સિનેમા કેવી રીતે આવા વિષયોમાં  પ્રેરણા આપી શકે છે તે પ્રકાશિત કરે છે.

12 February, 2025 07:30 IST | Mumbai
Exclusive Interview: અર્જુન કપૂર સિંઘમ પછી જીવન માં ફરીથી નિર્માતા બનવા માંગે છે

Exclusive Interview: અર્જુન કપૂર સિંઘમ પછી જીવન માં ફરીથી નિર્માતા બનવા માંગે છે

નિર્માતાના પુત્ર હોવાને કારણે, અર્જુન કપૂર પિતા બોની કપૂરના પગલે ચાલ્યો અને નિર્માતા બન્યો એમાં કદાચ થોડો સમય હતો. મિડ-ડે કોઈમ્બતુરમાં ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં અભિનેતા સાથે મળ્યો જ્યાં તેણે શેર કર્યું કે યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે. ટીમના માલિક, સ્પીડ ડેમન્સ દિલ્હીએ પણ મોટરસ્પોર્ટ્સ પ્રત્યેના તેમના જુસ્સા વિશે અને ભારતમાં કેવી રીતે રેસિંગ પર ફિલ્મ બની શકે તે વિશે પણ વાત કરી. અને અલબત્ત, સિંઘમ અગેઇનમાં ડેન્જર લંકા તરીકેની તેની ભૂમિકા બધાને પસંદ આવી છે.

22 November, 2024 03:09 IST | Mumbai
તાઝા ખબર 2 ઇન્ટરવ્યુ: ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબ

તાઝા ખબર 2 ઇન્ટરવ્યુ: ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબ

જો તમે અચાનક એક દિવસમાં 500 કરોડ રૂપિયા કમાઈ લો તો તમે શું કરશો? અમે તાઝા ખબર 2 સ્ટાર્સ ભુવન બામ, શ્રિયા પિલગાંવકર, દેવેન ભોજાની અને પ્રથમેશ પરબને પ્રશ્ન પૂછ્યો. કલાકારો ઍક્શનથી ભરપૂર સીઝન 2 સાથે પાછા ફર્યા છે, સપનાઓ, આકાંક્ષાઓ અને સંઘર્ષોને થિએ રાગ-ટુ-રિચ-ટુ-રાગ સ્ટોરીમાં વર્ણવ્યા છે. તેઓ તેમના કેરેક્ટર આર્ક્સ અને મ્યુચ્યુઅલ બોન્ડિંગ વિશે વાત કરી છે.

28 September, 2024 06:31 IST | Mumbai
Sit With Hitlistમાં જ્યારે સૈફ અલી ખાને મન મૂકીને કરી મસ્તી

Sit With Hitlistમાં જ્યારે સૈફ અલી ખાને મન મૂકીને કરી મસ્તી

સૈફ અલી ખાનના સિટ વિથ હિટલિસ્ટ ઇન્ટરવ્યુમાંથી સૌથી મનોરંજક પળોનું કલેક્શન રજૂ છે તમારી સામે. `રેસ` ફિલ્મના શૂટિંગ દરમિયાન દિગ્દર્શકો અબ્બાસ-મસ્તાન સાથે ફરવા માટે, દિલ્હીમાં રાત્રે પાર્ટી કરવા માટે, અભિનેતાએ તેના જીવનની મોસ્ટ એન્ટરટેઈનિંગ સ્ટોરીઝ શૅર કરી છે. `ઓમકારા` અભિનેતાએ વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં હરિયાણવી બોલી માટે કેવી રીતે તૈયારી કરી તે વિશે પણ વાત કરી. સૈફે એ પણ જણાવ્યું કે તેણે દીપિકા પાદુકોણ સાથે હોમી અદાજાનિયાની ફિલ્મ `કોકટેલ` કેમ કરી. આ વિશે વધુ એન્ટરટેઈન્મેન્ટ મેળવા માટે જુઓ આખો વીડિયો...

16 August, 2024 01:05 IST | Mumbai
કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

વાયરલ જોબ ઈન્ટરવ્યુના ધસારાના મુદ્દા પર બોલતા, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 13 જુલાઈના રોજ એજન્ડા પેડલિંગ કરવા અને નકલી માહિતી બોલવા બદલ કૉંગ્રેસની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "તે તદ્દન ખોટું છે કે હજારો અરજદારો હોટેલની નોકરીની ખાલી જગ્યા માટે હાજર થયા હતા. કેમિકલ કંપની માટે આ ઓપનિંગ હતું. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારની જાહેરાતમાં નોકરી માટે લાયકાતના માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 6-10 વર્ષનો અનુભવ છે. ભરૂચ, દહેજ અને અંકલેશ્વર એવા પ્રદેશો છે જે દેશમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે. કૉંગ્રેસનો આ એક એજન્ડા છે. અમે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ કરીશું.”

14 July, 2024 06:02 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK