Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Interview

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

તસવીર: નિક્કી મહેતા (ડિઝાઈન બાય સોહમ દવે)

Women`s Day 2024:ગુજરાતી મહિલા કેવી રીતે પહોંચી અમેરિકન આર્મીમાં-ઈન્ટરવ્યુ ભાગ-2

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ડૉ. સ્નિગ્ધા મહેતા વિશે જેઓ ભારતના એકમાત્ર સર્ટિફાઇડ પેલ્વિક હેલ્થ ફિઝિયૉથૅરપિસ્ટ છે અને તેમના દર્દીઓની યાદીમાં ટોચના બોલિવૂડ સ્ટાર્સ પણ છે. ( અમેરિકન આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા ગુજરાતી નિક્કી મહેતાના ઈન્ટરવ્યુનો ભાગ -1 વાંચવા અહીં ક્લિક કરો Women`s Day 2024:એ ગુજરાતી મહિલા જેણે અમેરિકન આર્મીમાં રહી યુદ્ધ દરમિયાન આપી લડત- ઈન્ટરવ્યુ ભાગ-1

04 March, 2024 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિર્તીદાન ગઢવીએ તેમના પ્રિય પ્રોગ્રામ વિશે કરી વાત

Interview:કિર્તીદાન ગઢવીનો વર્ષો પહેલાનો એ ડાયરો જેમાં 9 કરોડનો થયો હતો વરસાદ

લોક ડાયરો, લોકસંગીત કે સાહિત્યની વાત આવે એટલે કિર્તીદાન ગઢવીનું નામ મોખરે. તેમના સંગીતના સૂર માત્ર ગુજરાત પૂરતાં સિમિત ન રહેતા વિદેશમાં પણ લોકોના દિલ સુધી પહોંચ્યા છે. લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીના દરેક પ્રોગ્રામમાં થતી ધન વર્ષા એ વાતનું પ્રમાણ છે કે લોકો કેટલી હદ સુધી તેમને ચાહે છે અને તેમના સંગીતને માણે છે. મુંબઈમાં પણ કિર્તીદાન ગઢવીનો પ્રોગ્રામ આજે એટલે કે 6 મેના રોજ યોજાનાર છે. આ કોન્સર્ટમાં લોક સંગીત, બૉલિવૂડ મ્યુઝિક અને સુફી સંગીત સહિત વિવિધ પ્રકારના ગીત મુંબઈવાસીઓ માણી શકશે. કિર્તીદાન ગઢવીના લોક ડાયરાના અનેક રસપ્રદ કિસ્સા છે, એ પછી વિદેશમાં થતો ડોલરનો વરસાદ હોય કે તેમના ડાયરામાં બનતો અદ્ભૂત માહોલ હોય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે ઉમદા કલાકાર કિર્તીદાન સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે અનેક રસપ્રદ વાતો જણાવી હતી. 

06 May, 2023 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી શીતલ પંડ્યા

શીતલ પંડ્યા માટે કેમ ખાસ છે ચલ મન જીતવા જઈએ? અભિનેત્રીએ કર્યો ખુલાસો

ગુજરાતી દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ – ૨’ (Chal Man Jeetva Jaiye - 2) પાંચ વર્ષ બાદ આખરે 24 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. પહેલા ભાગની જેમ જ બીજો ભાગ પણ સારા સંદેશથી ભરપૂર છે અને આજના સમયમાં મજબૂત મનોબળ સાથે કઈ રીતે આગળ વધવું તેની સુંદર રીતે રજૂઆત કરે છે.

17 February, 2023 03:32 IST | Mumbai | Karan Negandhi
અભિનેતા અનંગ દેસાઈ

Third Bell: એક્ટિંગમાં જુસ્સા સાથે આવશો તો ટકી રહેશો: અનંગ દેસાઈ    

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ... તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે. (તસવીર સૌજન્ય: અનંગ દેસાઈ ઈન્સ્ટાગ્રામ)

26 December, 2022 04:11 IST | Mumbai | Nirali Kalani

વિડિઓઝ

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai
 રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને સના મકબુલે તેમના ગીત `ભામાઈ` વિશે વાત કરી

રેપર નેઝી અને અભિનેત્રી સના મકબુલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમના ગીત `ભામાઈ` વિશે પોતાનો ઉત્સાહ શેર કર્યો. બિગ બોસ ઓટીટી 3 દરમિયાન મજબૂત બંધન વિકસાવનાર આ જોડીએ તેમના સહયોગ અને તેમની મિત્રતાએ ટ્રેકને કેવી રીતે પ્રભાવિત કર્યો તે વિશે વાત કરી. રિયાલિટી શો જીતનાર સનાએ નેઝી માટે પ્રશંસા વ્યક્ત કરી, તેને સમર્થનનો આધારસ્તંભ ગણાવ્યો. તેણીએ તેમના માટે જન્મદિવસનો હૃદયપૂર્વકનો સંદેશ પણ લખ્યો, જેમાં તેમના અતૂટ જોડાણને પ્રકાશિત કરવામાં આવ્યું. પોતાની કાચી અને અધિકૃત વાર્તા કહેવા માટે જાણીતા નેઝીએ ઉમેર્યું કે ભામાઈ તેમના સહિયારા અનુભવો અને કલાત્મક સિનર્જીને પ્રતિબિંબિત કરે છે. તેમની કેમિસ્ટ્રી, સ્ક્રીન પર અને બહાર, ચાહકોને વધુ સહયોગની આતુરતાથી રાહ જોઈ રહી છે.

20 February, 2025 07:02 IST | Mumbai
નારીવાદ અંગે સાન્યા મલ્હોત્રાની કબૂલાત, શ્રીમતી કાસ્ટનો ઇન્ટરવ્યૂ

નારીવાદ અંગે સાન્યા મલ્હોત્રાની કબૂલાત, શ્રીમતી કાસ્ટનો ઇન્ટરવ્યૂ

આ ઇન્ટરવ્યૂમાં, આરતી, સાન્યા અને નિશાંતે જેન્ડર અને તેના સામાજિક સ્થિતિને પડકારતી શક્તિશાળી ફિલ્મો દ્વારા તેમની સફરની ચર્ચા કરે છે. તેઓ શ્રીમતી માં તેમની ભૂમિકાઓમાં ઊંડા ઉતરે છે, નારીવાદ પર તેમના વિચારો શેર કરે છે અને ફિલ્મ ઉદ્યોગમાં તેમના અનુભવો પર ચિંતન કરે છે. આ વાતચીત ફિલ્મમાં અસ્પષ્ટ જાતિવાદ, મહિલાઓને સામનો કરતા પડકારો અને સિનેમા કેવી રીતે આવા વિષયોમાં  પ્રેરણા આપી શકે છે તે પ્રકાશિત કરે છે.

12 February, 2025 07:30 IST | Mumbai
Exclusive Interview: અર્જુન કપૂર સિંઘમ પછી જીવન માં ફરીથી નિર્માતા બનવા માંગે છે

Exclusive Interview: અર્જુન કપૂર સિંઘમ પછી જીવન માં ફરીથી નિર્માતા બનવા માંગે છે

નિર્માતાના પુત્ર હોવાને કારણે, અર્જુન કપૂર પિતા બોની કપૂરના પગલે ચાલ્યો અને નિર્માતા બન્યો એમાં કદાચ થોડો સમય હતો. મિડ-ડે કોઈમ્બતુરમાં ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં અભિનેતા સાથે મળ્યો જ્યાં તેણે શેર કર્યું કે યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે. ટીમના માલિક, સ્પીડ ડેમન્સ દિલ્હીએ પણ મોટરસ્પોર્ટ્સ પ્રત્યેના તેમના જુસ્સા વિશે અને ભારતમાં કેવી રીતે રેસિંગ પર ફિલ્મ બની શકે તે વિશે પણ વાત કરી. અને અલબત્ત, સિંઘમ અગેઇનમાં ડેન્જર લંકા તરીકેની તેની ભૂમિકા બધાને પસંદ આવી છે.

22 November, 2024 03:09 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK