જેલનું નામ સાંભળતાં જ લોકોના પરસેવા છૂટવા લાગે છે અને મગજમાં ભયાનક તસવીર બની જાય છે, પણ સોશિયલ મીડિયા પર હાલ એક એવી જેલની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઇને લોકો ચોંકી ગયા છે અને કેટલાક લોકો આની તુલના પોતાના ઘર સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો આને હોટલના રૂમથી પણ બહેતર જણાવી રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ લગ્ઝરી જેલ વિરુદ્ધ પણ જોવા મળ્યા અને કહ્યું કે આવી જેલ જો દરેક જગ્યાએ બની જાય તો લોકો જાણીજોઇને અપરાધ કરશે, જેથી અહીં સમય પસાર કરી શકે. (તસવીર સૌજન્ય : Darrell ❄ Owens-@IDoTheThinking)
15 December, 2020 12:39 IST