Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Instagram

લેખ

વિરાટ કોહલી

ઇન્સ્ટાગ્રામ પર કોહલી બન્યો વિરાટ

ઇન્સ્ટાગ્રામ પર કોહલી બન્યો વિરાટ

03 March, 2021 10:23 IST |
વિક્રાન્ત મૅસી.. તસવીર સૌજન્ય - મિડ-ડે

એક્ટર વિક્રાન્ત મૅસીનું ઈન્સ્ટાગ્રામ થયું હૅક, ટ્વીટ કરીને આપી જાણકારી

એક્ટર વિક્રાન્ત મૅસીનું ઈન્સ્ટાગ્રામ થયું હૅક, ટ્વીટ કરીને આપી જાણકારી

30 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફારાહ ખાન. તસવીર સૌજન્ય - જાગરણ

Farah Khanનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક, ફૅન્સને આપી આ ચેતવણી

Farah Khanનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક, ફૅન્સને આપી આ ચેતવણી

28 December, 2020 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિકી પૉન્ડ (તસવીર સૌજન્ય રિકી પૉન્ડ ઇન્સ્ટાગ્રામ)

USના રિકી પૉન્ડ કેમ પોતાના બૉલીવુડ મૂવ્સ માટે થયા છે લોકપ્રિય,જાણો કારણ

USના રિકી પૉન્ડ કેમ પોતાના બૉલીવુડ મૂવ્સ માટે થયા છે લોકપ્રિય,જાણો કારણ

22 December, 2020 11:23 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

પ્રિયંકા ચોપડાએ પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

આવી પ્રિયંકા ચોપડા ક્યારેય નહીં જોઈ હોય

17 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રિયંકા ચોપડાએ પોતાની ફોટો લાઈબ્રેરી ક્લિયર કરતી વખતે પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરો એવી છે જે કદાચ જ કોઈએ જોઈ હશે તો જુઓ પ્રિયંકા ચોપડાના કેટલાક ખાસ સ્નિપેટ્સ...

19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાહિલ ખાન અને મિલેના ઍલેક્ઝાન્ડ્રા વચ્ચે 27 વર્ષનો અંતર છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

21 વર્ષની બેલારુસની યુવતી સાથે અભિનેતા સાહિલ ખાને દુબઈમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભૂતપૂર્વ અભિનેતા સાહિલ ખાન તેની ફિલ્મો `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` માટે જાણીતો હતો. આ સાથે તે અનેક વિવાદોમાં પણ ફસાયો હતો. જોકે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઍક્ટર અને સોશિયલ મીડિયા સ્ટારે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાહિલ ખાને 21 વર્ષની મિલેના ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ઝુમકા’ થીમ કિટી

Kitty Vibes : ટ્રેન્ડિંગ ગીતો પર રીલ્સ બનાવવાનો નિયમ છે આ કિટી ગ્રુપનો

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ગોરગાંવના વિભુતી મહેતા અને ગ્રુપની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

09 September, 2023 11:00 IST | Mumbai | Rachana Joshi
શાહરુખ ખાન

33 મિલિયન ફૉલોઅર્સ ધરાવતો શાહરુખ પોતે માત્ર 6 જણને કરે છે ફૉલો, કોણ છે આ છ જણ?

ભલે શાહરુખ પોતાની ફિલ્મ પઠાણને લઈને ટ્રોલર્સના નિશાને છે અને તેની ફિલ્મનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ આથી તેની ફેન ફૉલોઇંગ પર કોઈ અસર થતી જોવા મળતી નથી. ઈન્સ્ટાગ્રામ પર શાહરુખ ખાનના ઑફિશિયલ હેન્ડલ પર તેમના 33.5 મિલિયન ફૉલોઅર્સ છે. પણ તમે એ જાણીને ચોંકી ઊઠશો કે આટલા ફૉલોઅર્સ વચ્ચે શાહરુખ ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી માત્ર છ જણને જ ફૉલો કરે છે. તો જાણો કોણ છે તે છ જણ જેને બૉલિવૂડના કિંગ ખાન ફૉલો કરે છે.

21 December, 2022 03:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: મહારાષ્ટ્રમાં વધુ એક આઘાતજનક ઘટનામાં, થાણેની પ્રિયા સિંહ નામની ઇન્સ્ટાગ્રામ પ્રભાવકને તેના કથિત બોયફ્રેન્ડ, અશ્વજીત ગાયકવાડે, મહારાષ્ટ્રમાં ઉચ્ચ હોદ્દા પરના અમલદારના પુત્રને જણાવ્યું હતું. આ ભયાનક ઘટના 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

17 December, 2023 11:16 IST | Thane
ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને મહારાષ્ટ્રના અકોલામાં હિંસક અથડામણ, કલમ ૧૪૪ લાગુ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને મહારાષ્ટ્રના અકોલામાં હિંસક અથડામણ, કલમ ૧૪૪ લાગુ

મહારાષ્ટ્રના અકોલામાં થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં 26 લોકોની અટકાયત કરવામાં આવી છે. કથિત રીતે, ધાર્મિક નેતા વિશે અપમાનજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બે જૂથો વચ્ચે અથડામણ થયા પછી હિંસક અથડામણ ફાટી નીકળી હતી. અથડામણમાં 2 પોલીસકર્મીઓ સહિત 8 ઘાયલ થયા હતા. હિંસાને પગલે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

15 May, 2023 03:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub