નાણાંમંત્રી નિર્મલા સાતારમણનો આજે 61મો જન્મદિવસ છે. આ અવસરે તેમને દેશ અને વિશ્વ તરફથી અનેક વધામણીઓ મળી રહી છે. સેલ્સ ગર્લથી દેશના નાણાંમત્રી બનવાની તેમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. આ ખૂબ જ રોમાંચિત કરનારી ઘટના છે કે એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી છોકરી પોતાની મહેનતના બળે દેશની નાણાંમંત્રી બની. જાણો નિર્મલા સીતારમણના જીવનની સફર વિશે જેમાંથી તમે પણ લઈ શકશો પ્રેરણા.
20 August, 2020 08:25 IST