વર્ષ ૨૦૨૩ ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણું વિશેષ રહ્યું છે. એક તરફ વિશ્વ મંદી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં દેશમાં બની રહેલી ઘટનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આજે આપણે Year Ender 2023માં જોઈશું એવી મોટી ઘટનાઓ જેણે ભારતની તાકાતને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે.
(તસવીર સૌજન્ય : ફાઇલ તસવીરો)
15 December, 2023 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent