કંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28 February, 2021 03:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકંગનાના કેસમાં હૃતિક રોશન આજે નોંધાવશે સ્ટેટમેન્ટ
27 February, 2021 03:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26 February, 2021 03:47 IST | Mumbai | Gujarati Mid-Day Online CorrespondentTotal Timepass: પત્નીના ત્રાસથી સંદીપ નાહરે કર્યું સુસાઇડ, વાંચો વધુ
17 February, 2021 03:13 IST | Mumbai | Agencyહૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા
14 February, 2021 04:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondentસેલિબ્રિટીઓની ટ્વીટમાં રાજકારણીઓ રમમાણ
10 February, 2021 12:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondentધ નાઇટ મૅનેજરના ઇન્ડિયન વર્ઝનમાં જોવા મળશે હૃતિક રોશન
31 January, 2021 02:35 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentAmitabh Bachchanની આ દુર્લભ તસવીરમાં હાજર છે એક સુપરસ્ટાર, ઓળખો કોણ છે?
19 January, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબ્રિટિશ સિંગર એડ શીરન જ્યારથી મુંબઈમાં ઉતર્યો છે ત્યારથી તે બી-ટાઉનની અનેક સેલિબ્રિટીઓને મળી રહ્યો છે. શુક્રવારે રાત્રે સિંગર આર્યન ખાન, રિતિક રોશન અને અન્ય લોકો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.
16 March, 2024 05:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆજે બોલિવૂડના એક્શન હીરો તરીકે ઓળખાતા હેન્ડસમ અભિનેતા હ્રિતિક રોશનનો જન્મદિવસ છે. આજે તેના જન્મદિસવે જોઈએ કેટલીખ ખાસ અને જુની કેન્ડિડ તસવીરો... (તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ, હ્રિતિક રોશન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
31 July, 2023 02:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલિવૂડ ક્વીન કંગના રનૌત (Kangana Ranaut)તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. કંગના રનૌતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યાને 16 વર્ષ થઈ ગયા છે. અભિનેત્રીને તેના કામ માટે 4 રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે, પરંતુ તેને હજુ સુધી હમસફર મળવાનું બાકી છે. કંગના રનૌત ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સાથે સંબંધમાં રહી ચૂકી છે. આ લિસ્ટમાં આદિત્ય પંચોલી અને હૃતિક રોશનના નામ સામેલ છે. આજે તેમના જન્મદિવસ (Kangana Ranaut Birthday)નિમિત્તે આવો જાણીએ તેમના સંબંધો વિશે.
23 March, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentવિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...જુઓ તસવીરો
04 April, 2020 05:14 ISTદેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.
23 March, 2020 02:53 ISTઆખી દુનિયા આજે ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહી છે. તો આવો એક નજર કરીએ બૉલીવુડના બેસ્ટ ફાધર્સની બાળકો સાથેની સુંદર તસવીરો પર અમિતાભ બચ્ચનથી લઈને બૉની કપૂર જેવા મોટા સ્ટાર્સના બાળકોનો પપ્પા પ્રત્યે પ્રેમ તસવીરોમાં ઝળકી રહ્યો છે. આ મોહક તસવીરો જોઈને તમારૂં દિલ પીગળી જશે. તો કરો આ સુંદર તસવીરો પર એક નજર
16 June, 2019 12:25 ISTબોલીવુડના મોસ્ટ હેન્ડસમ એક્ટર હ્રિતિક રોશનનો આજે જન્મદિવસ છે. ત્યારે જોઈએ હ્રિતિક રોશનની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. ક્યારેક રેખા અને સચિન તેન્ડુલકરથી લઈ શાહરુખ ખાન અને સલમાન ખાન સુધીના તમામ ફેવરેટ સ્ટાર દેખાઈ રહ્યા છે.
10 January, 2019 11:27 ISTવર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં, અનિલ કપૂર અને હૃતિક રોશને પહેલીવાર ફાઈટરમાં સાથે કામ કર્યું છે. ફિલ્મની રિલીઝની નજીક મીડિયાની વાતચીત દરમિયાન, કલાકારોએ એકબીજા સાથે સહયોગ કરવાનો તેમનો અનુભવ શેર કર્યો. હૃતિકે યાદ કર્યું કે કેવી રીતે તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મોના સેટ પર અનિલ કપૂરના કામને નિહાળ્યું હતું અને તેની પ્રક્રિયાને તેના પર મૉડલ કરી હતી.
26 January, 2024 03:00 IST | Mumbaiઆગામી ફિલ્મ `ફાઈટર`ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં રિતિક રોશન અને અનિલ કપૂરે ઈવેન્ટમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને હૃતિક રોશન અભિનીત `ફાઇટર`નું ટ્રેલર ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર બાહ્ય જોખમોથી ભારતનો બચાવ કરતી ચુનંદા એર ડ્રેગન યુનિટનું પ્રદર્શન કરે છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત અને વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, `ફાઇટર` ભારતની સૌથી મોટી એરિયલ એક્શન ફિલ્મ બનવાનું વચન આપે છે, જે એડ્રેનાલિન-પમ્પિંગ એક્શનને દેશભક્તિ સાથે મિશ્રિત કરે છે.
15 January, 2024 08:48 IST | Mumbai`ફાઇટર` ટીઝર: સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ `ફાઇટર`નું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે. હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત આ ફિલ્મ એરિયલ એક્શન ડ્રામા છે. તે દીપિકા પાદુકોણ અને હૃતિક રોશનનો પ્રથમ ઑન-સ્ક્રીન સહયોગ દર્શાવે છે. તે મૂવીને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થશે. ફિલ્મ વિશે વધુ માહિતી માટે જુઓ વીડિયો.
08 December, 2023 04:56 IST | Mumbaiશાહરૂખ ખાન, નયનથારા-સ્ટારર એક્શન થ્રિલર જવાન ગુરુવાર, 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા, બુધવાર, 6 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં સેલિબ્રિટીઝ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. શાહરૂખ સ્ક્રીનિંગ માટે YRF સ્ટુડિયોમાં પહોંચતા ઝડપાયો હતો. હૃતિક રોશન, કેટરિના કૈફ અને પઠાણના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સ્ક્રીનિંગમાં હાજર રહેલા સેલેબ્સમાં સામેલ હતા.
07 September, 2023 08:47 IST | MumbaiADVERTISEMENT