Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Hollywood

લેખ

રિહાના, કંગના રનોટ

પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ, કંગના રનોટનો વળતો પ્રહાર

પોપ સ્ટાર રિહાનાનું ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ, કંગના રનોટનો વળતો પ્રહાર

03 February, 2021 10:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પામેલા એન્ડરસન (તસવીર સૌજન્ય - મિડ-ડે)

Pamela Andersonએ 5મી વાર કર્યા લગ્ન, પોતાના બૉડીગાર્ડને જ આપી બેઠી દિલ

Pamela Andersonએ 5મી વાર કર્યા લગ્ન, પોતાના બૉડીગાર્ડને જ આપી બેઠી દિલ

28 January, 2021 05:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૈરી કિંગ (તસવીર સૌજન્ય: એએફપી)

જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન

જાણીતા ટીવી એન્કર લૈરી કિંગનું 87 વર્ષની ઉંમરે નિધન

23 January, 2021 07:00 IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
(તસવીર સૌજન્ય નઇ દુનિયા)

લગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ

લગ્ન બંધનમાં બંધાશે નોબિતા-શિઝૂકા,ભાવુક થયા ચાહકો,સોશિયલ મીડિયા પર ધમાલ

20 January, 2021 07:39 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
રણદીપ હુડા

હૉલીવુડમાં વધુ ને વધુ ઍક્શન ફિલ્મો કરવાની ઇચ્છા છે રણદીપ હુડાને

હૉલીવુડમાં વધુ ને વધુ ઍક્શન ફિલ્મો કરવાની ઇચ્છા છે રણદીપ હુડાને

13 January, 2021 10:45 IST | New Delhi | Agency
ધનુષ, ક્રિસ ઇવાન્સ અને રાયન ગોસલિંગ

'એેવેંજર્સ'ના મેકર્સની ફિલ્મમાં હવે આપણા 'રાંઝણા' ધનુષની એન્ટ્રી

'એેવેંજર્સ'ના મેકર્સની ફિલ્મમાં હવે આપણા 'રાંઝણા' ધનુષની એન્ટ્રી

18 December, 2020 01:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ટ્વીટર

ડિમ્પલ કપાડિયાની હૉલીવુડ ફિલ્મ ‘ટેનેટ’ ભારતમાં આ તારીખે થશે રિલીઝ

ડિમ્પલ કપાડિયાની હૉલીવુડ ફિલ્મ ‘ટેનેટ’ ભારતમાં આ તારીખે થશે રિલીઝ

23 November, 2020 12:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બિયોન્સે

પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

પોપ આઇકોન બિયોન્સેએ ઘરમાં પાળી છે 80,000 મધમાખીઓ

03 November, 2020 03:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પ્રણય પચૌરી

‘ક્રેશ કોર્સ’ માટે પ્રણય પચૌરીએ આ હૉલિવૂડ અભિનેતા પાસેથી લીધી હતી પ્રેરણા

તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમ (Amazon Prime)ની લીગલ ડ્રામા વેબ સિરીઝ ‘ગિલ્ડી માઇન્ડ્સ’ (Guilty Minds)માં જોવા મળેલ અભિનેતા પ્રણય પચૌરી (Pranay Pachauri) આ જ પ્લેટફોર્મની બીજી ડ્રામા સિરીઝ ‘ક્રેશ કોર્સ’ (Crash Course)માં જોવા મળી રહ્યો છે. વાર્તા કોટાની બે કોચિંગ સંસ્થાઓની આસપાસ ફરે છે, જેમાં તે ભૌતિકશાસ્ત્ર (Physics)ના પ્રોફેસરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિરીઝના ચારેય તરફ વખાણ થઇ રહ્યા છે ત્યારે અભિનેતા તેને આ રોલ કઇ રીતે મળ્યો તેમજ આ રોલ માટે પ્રેરણા ક્યાંથી લીધી તે વિશે વાત કરે છે.

08 August, 2022 04:00 IST | Mumbai
ફોટો સૌજન્ય : PR

6 બોલીવુડ કલાકારો હોલીવુડના મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે તૈયાર!

હોલિવુડ હંમેશા ભારતીય કલાકારો માટે મહત્વાકાંક્ષી સ્થળ રહ્યું છે. વૈશ્વિકીકરણ સાથે અંતર નાશ પામી રહ્યું છે અને અમે ટૂંક સમયમાં હોલીવુડમાં આપણા કેટલાક શ્રેષ્ઠ સ્ટાર્સનું મોજું જોવા મળે તો નવાઈ નહીં. ભારતીય સિનેમા માટે તે જેટલી ગૌરવની ક્ષણ છે, તેટલું જ માનવું એ અન્ય કારણ છે કે પૂર્વ અને પશ્ચિમે એકબીજાને ઘણું બધું આપ્યું છે અને આ સિનેમેટિક જોડાણ વિશ્વને વધુ સર્જનાત્મક સ્થળ બનાવશે.

20 October, 2021 09:27 IST | Mumbai
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં 'હિંદુ' વિધિથી થયેલા લગ્નની આ તસવીરો જોઇ છે?

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં 'હિંદુ' વિધિથી થયેલા લગ્નની આ તસવીરો જોઇ છે?

સેકેંડ મેરેજ એનિવર્સરી નિમિત્તે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ઈન્સ્ટાગ્રામમાં લગ્નની અમૂક તસવીરો શૅર કરી છે જે ફૅન્સે નહીં જોઈ હોય. (તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

03 December, 2020 08:02 IST
HBD King Of Pop: માઇકલ જૅક્સનના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો

HBD King Of Pop: માઇકલ જૅક્સનના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો

કિંગ ઓફ પૉપના નામે જેને આખી દુનિયા ઓળખે છે તેવા માઇલક જૅક્સનનો આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ વિશેષ દિવસે તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો જાણીએ અને સાથે જ જોઈએ તેમની આ વિશેષ તસવીરો... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, એએફપી, પીટીઆઈ, સોશ્યલ મીડિયા)

29 August, 2020 05:36 IST
Coronavirus: આ જાણીતા વિદેશી રાજકારણીઓ, ખેલાડીઓ, અભિનેતાઓ આવ્યા વાઇરસની ઝપટમાં

Coronavirus: આ જાણીતા વિદેશી રાજકારણીઓ, ખેલાડીઓ, અભિનેતાઓ આવ્યા વાઇરસની ઝપટમાં

કોરોનાવાઇરસ વૈશ્વિક સ્તરે હવે પ્રસર્યો છે અને લૉકડાઉનમાં આપણે બધાં જ છીએ ત્યારે નજર કરીએ કે વિદેશનાં કયા જાણીતા લોકોએ કરાવ્યો કોરોના વાઇરસનો ટેસ્ટ, કોણ છે પૉઝિટીવ કોણ બચ્યું અને કોણ છે ક્વોરેન્ટાઇનમાં. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એએફપી, ફાઇલ)                    

27 March, 2020 03:43 IST
હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ

હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ

આજે છે ગુજરાતી અભિનેતા ગૌરવ પાસવાલાનો જન્મદિવસ. ગુજરાતી ફિલ્મના મોસ્ટ સ્ટાઈલિશ એક્ટર ગૌરવની કેવી રહી છે લાઈફ! જુઓ તસવીરો સાથે

17 April, 2019 05:55 IST

વિડિઓઝ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

પ્રતિષ્ઠિત એક્ટર દર્શન જરીવાલા ON બૉલીવુડ, હૉલીવુડ અને કવિતાઓ

તેમને તમે અનેક ફિલ્મોમાં કૉમિક રોલ્સમાં જોયા હશે, રણબીર કપૂરનાં પિતા તરીકે અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં તેમનો અભિનય અજબ-ગજબ જોરદાર હતો એમ કહેવું પડે. આ જ દર્શન જરીવાલાએ જ્યારે 'ગાંધી માય ફાધર' ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા 20 કિલો વજન ઉતાર્યું ત્યાર પછી જાણે તમામને બેન કિંગ્સલે બાદ બીજા ગાંધી બાપુ મળ્યા. તેમણે ગુજરાતી મિડ-ડે સાથેના આ ઇન્ટરવ્યુમાં હૉલિવુડમાં કામ કરાવાનો અનુભવ પણ વિગતવાર શેર કર્યો અને પોતાની લખેલી કવિતાઓ પણ સંભળાવી. 

29 May, 2020 12:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK