Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Hindi Movies

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Happy Birthday: 'મોના ડાર્લિગ'ના રોલમાં એક્ટ્રેસ 'બિંદુ'ને મળી હતી મોટી સફળતા

Happy Birthday: 'મોના ડાર્લિગ'ના રોલમાં એક્ટ્રેસ 'બિંદુ'ને મળી હતી મોટી સફળતા

હિંદી ફિલ્મોનો તે યુગ 70 અને 80નો દાયકો જ્યારે આવ્યો હતો, ત્યારે હિરોઇનો સાથે વિલન પણ મહત્વની ભૂમિકાઓ ભજવવા લાગ્યા હતા. એવા જ દાયકામાં એન્ટ્રી થઈ અભિનેત્રી બિંદુની. એમણે થોડા જ સમયમાં પોતાની ઓળખાણ બનાવી લીધી હતી. એમનો જન્મ 17 એપ્રિલ 1941ના રોજ વલસાડનાં 'હનુમાન ભાગડા' નામનાં ગામમાં ફિલ્મ પ્રોડ્યુસર નાનુભાઈ દેસાઈ અને નાટ્ય અભિનેત્રી જ્યોત્સના દેસાઈને ત્યાં થયો હતો. એમનું પુરું નામ બિંદુ નાનુભાઈ દેસાઈ છે. તો આજે એમના જન્મદિવસે કેટલીક જૂની ફિલ્મો યાદો તાજા કરીએ...  તસવીર સૌજન્ય- ગૂગલ

17 April, 2020 01:10 IST

વિડિઓઝ

Sit With Hitlist:વિકેન્ડમાં હિન્દી મૂવીઝ જોતા અને પિઝા ખાતા મોટી થઈ છે સની લિયોન

Sit With Hitlist:વિકેન્ડમાં હિન્દી મૂવીઝ જોતા અને પિઝા ખાતા મોટી થઈ છે સની લિયોન

સિટ વિથ હિટલિસ્ટના ખાસ અને હ્રદયસ્પર્શી એપિસોડમાં સની લિયોને બાળપણની યાદોને તાજી કરી, જે સપ્તાહના અંતે તેના પરિવાર સાથે હિન્દી ફિલ્મો જોવાની આનંદદાયક પરંપરાને ઉજાગર કરે છે. તેણીએ પ્રેમપૂર્વક યાદ કર્યું કે તેઓ કેવી રીતે તેમના લિવિંગ રૂમને આરામદાયક કેમ્પ સેટઅપમાં રૂપાંતરિત કરી સોફા ખાલી કરી અને સિનેમેટિક આનંદ માણવા માટે એકઠા થતાં હતાં. આઇકોનિક "દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે," ઇલેક્ટ્રિફાઇંગ "ખલનાયક" અથવા રોમેન્ટિક "દિલ" જેવી મૂવીઝ તેઓ સાથે જોતાં. સની માટે, આ મૂવી મેરેથોન્સની વાસ્તવિક વિશેષતા માત્ર મનમોહક વાર્તાઓ જ નહોતી, પરંતુ પિત્ઝાનો સ્વાદ માણવાની અને હોલમાં જ સૂઈ જવાની ખુશીઓ હતી.

30 July, 2023 09:48 IST | Mumbai
Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

એક્ટર જોયસેન ગુપ્તા એક બુદ્ધીજીવી અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે વિજય તેંડુલકર લિખીત નાટક કન્યાદાનમાં અભિનય કરનારા જોયસેને હંમેશાથી વૈચારિક ગહેરાઇ ધરાવનારા પ્રોજેક્ટ્સ જ કર્યાં છે. નાટક અને અભિનય જેવી બાબતો શીખવનારા જોય સેનગુપ્તાએ સમાજિક જટિલતાઓથી માંડીને પુસ્તકો વિશે વિગતવાર વાત કરી.

27 February, 2021 12:32 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK