દિવાળીના તહેવારની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. આ ખાસ પ્રસંગે બૉલિવૂડ ખુબ ચમકી ઉઠી છે. દિવાળી પર એકતા કપૂર દર વર્ષે બિગેસ્ટ દિવાલી પાર્ટીનું આયોજન કરે છે. આ વર્ષે પણ તેને શાનદાર દિવાળી પાર્ટી રાખી હતી. જેમાં સલમાન ખાનથી લઈ, હિના ખાન, સનાયા ઈરાની, આશા નેગી, પર્લ પુરી સહિતના કેટલાય સ્ટાર્સ પહોંચ્યા હતાં. આ તમામ કલાકારો એટલા આકર્ષિત દેખાઈ રહ્યાં હતાં કે તેમના પરથી તમારી નજર જ નહી હટે, જુઓ તમામ સ્ટાર્સના લુક તસવીરોમાં. (તસવીરઃ યોગેન શાહ)
04 November, 2021 05:18 IST | Mumbai