કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ સુંદર ઉર્ફે હેમાંગ શાહ પોતાના કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. આજે તો હેમાંગના ઢગલાબંધ ફેન્સ છે, પરંતુ એક સમયે હેમાંગ ઘરે કહ્યા વિના જ નાટકોમાં એક્ટિંગ કરતા હતા. જાણો હેમાંગની આવી અજાણી વાતો ફોટોઝ સાથે
(Image Courtesy: Hemang Shah Facebook)
02 September, 2019 11:31 IST