Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Hema Malini

લેખ

ફૉરેન સેલેબ્સ આપણી પૉલિસી વિશે નિવેદન આપતી હોવાથી કુતૂહલ થાય છે:હેમા

ફૉરેન સેલેબ્સ આપણી પૉલિસી વિશે નિવેદન આપતી હોવાથી કુતૂહલ થાય છે:હેમા

ફૉરેન સેલેબ્સ આપણી પૉલિસી વિશે નિવેદન આપતી હોવાથી કુતૂહલ થાય છે:હેમા

05 February, 2021 11:55 IST | Mumbai | Agencies
પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

29 January, 2021 03:17 IST | Mumbai | Agencies
પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હેમા માલિનીએ

પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હેમા માલિનીએ

પ્રખ્યાત ડાન્સર સુનીલ કોઠારીના અવસાનનું દુઃખ વ્યક્ત કર્યું હેમા માલિનીએ

29 December, 2020 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આહના દેઓલ વોરા પતો વૈભવ વોરા સાથે

ધર્મેન્દ્ર-હેમામાલિની ફરી બન્યા નાના-નાની, આહનાએ દીકરીઓને જન્મ આપ્યો

ધર્મેન્દ્ર-હેમામાલિની ફરી બન્યા નાના-નાની, આહનાએ દીકરીઓને જન્મ આપ્યો

28 November, 2020 12:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મહા કુંભ મેળા 2025માં આવેલા સેલિબ્રિટિ (તસવીરો: મિડ-ડે)

મહાકુંભ 2025માં પહોંચીને આ સેલેબ્સે કર્યો આધ્યાત્મિક અનુભવ, જુઓ યાદી તસવીરો સાથે

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહા કુંભ મેળા 2025માં 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. શ્રદ્ધાળુઓમાં બૉલિવૂડ સેલેબ્સ પણ સામેલ થયા હતા, જેઓ દર 144 વર્ષે એક વખત યોજાતા આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

29 January, 2025 07:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેમા માલિની

Happy Birthday Dreamgirl: આ ગોર્જિયસ અભિનેત્રીને ધર્મેન્દ્રની બીજી પત્ની થવું મંજુર હતું

આજે સદાબહાર અભિનેત્રી હેમા માલિની ૭૫ વર્ષના થયા ત્યારે ચાલો જોઈએ તેના કેટલાક ખૂબસુરત ફોટોસ અને જાણીએ તેમના જીવનની મહત્વની વાતો. (તમામ તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

16 October, 2023 11:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પલ્લવ પાલીવાલ

Ganesh Chaturthi:અંબાણીના આંગણે બૉલિવૂડ સેલેબ્સનો જમાવડો, દરેકનો અંદાજ જોવા જેવો

આજે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મુકેશ અંબાણીના ઘર `એન્ટીલિયા`માં પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અંબાણી પરિવારમાં જશ્ન હોય અને બૉલિવૂડ સ્ટાર્સ ન જોડાઈ એવું તો બને નહીં. આ સેલિબ્રેશનમાં પણ ફિલ્મ જગતની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ સેલિબ્રેશનમાં સલમાન ખાનથી લઈને અજય દેવગણ અને હેમા માલિનીથી લઈ દિશા પટની સુધીના બૉલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થયા હતાં. ગણેશ ચતુરર્થીના પાવન અવસર પર સેલેબ્સના અંદાજ પર એક નજર કરીએ.   

20 September, 2023 10:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હેમા સાથે લગ્ન કરવા હતા જીતેન્દ્રને, જાણો જીતેન્દ્રના જન્મદિવસ પર 5 અજાણી વાતો

હેમા સાથે લગ્ન કરવા હતા જીતેન્દ્રને, જાણો જીતેન્દ્રના જન્મદિવસ પર 5 અજાણી વાતો

આજે છે જાણીતા અભિનેતા જીતેન્દ્રનો જન્મદિવસ. ત્યારે જાણીએ તેમના વિશે એવી કેટલીક વાતો જે મોટા ભાગના લોકો નથી જાણતા.

07 April, 2019 01:12 IST

વિડિઓઝ

મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

યોગ ગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ  મહાકુંભ દરમિયાન ત્રિવેણી ઘાટ પર પવિત્ર મૌની અમાવસ્યા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાર્થના કરી હતી અને પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો હતો, અને પ્રસંગના આધ્યાત્મિક મહત્વને સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા હતા, જે મહાકુંભની ઊંડા મૂળવાળી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતા હતા.

29 January, 2025 04:49 IST | Prayagraj
કે અન્નામલાઈએ રણદીપ સુરજેવાલાની ટીકા કરી, હેમા માલિની પરની ટિપ્પણી માટે કહ્યું..

કે અન્નામલાઈએ રણદીપ સુરજેવાલાની ટીકા કરી, હેમા માલિની પરની ટિપ્પણી માટે કહ્યું..

રણદીપ સુરજેવાલાની હેમા માલિની વિશેની વાંધાજનક ટિપ્પણી પર ભાજપ તમિલનાડુના અધ્યક્ષ અન્નામલાઈએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ "કડક ટિપ્પણી" કરી અને તેમની ટિપ્પણીને "વાજબી" ઠેરવી. ચાર એપ્રિલના રોજ હેમા માલિનીએ પણ સુરજેવાલા પર પ્રહારો કર્યા હતા અને તેમને પીએમ મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવાની સલાહ આપી હતી. તેમની ટિપ્પણીની સ્પષ્ટતા કરતા, સુરજેવાલાએ `X` પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે ભાજપે તેમનો વીડિયો વિકૃત કર્યો છે અને તેમના ભાષણનું લાંબું સંસ્કરણ શેર કર્યું છે.

05 April, 2024 02:35 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK