અમદાવાદમાં હાલ આકરો તડકો પડી રહ્યો છે. બપોરના સમયે આગઝરતી ગરમી હોય છે. આ સમયે લોકો બહાર નીકળવાનું પણ પસંદ નથી કરતા ત્યારે પોલીસ કર્મચારીઓ સતત પોતાની ફરજ બજાવતા રહે છે. અને આવા કર્મચારીઓને છાશ પિવડાવવાનું કામ કરે છે શહેરના અમિત પંચાલ અને હિરલ રાણા.
11 April, 2019 03:26 IST