Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Happy Birthday

લેખ

જાન્હવી કપૂર

જ્યારે ફિલ્મોમાં આવતા પહેલા જાન્હવીએ બતાવી એક્ટિંગની કળા,કેમ બની છોકરો?

જ્યારે ફિલ્મોમાં આવતા પહેલા જાન્હવીએ બતાવી એક્ટિંગની કળા,કેમ બની છોકરો?

06 March, 2021 03:42 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ગઈ કાલે ટાઈગર શ્રોફે મિડિયા સાથે જન્મદિવસની ઉજવણી કરી તે સમયની તસવીર (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

03 March, 2021 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો

નેહા ધૂપિયા સાથે લગ્ન પહેલા 75 છોકરીઓને ડેટ કરી ચૂક્યો હતો અંગદ બેદી

નેહા ધૂપિયા સાથે લગ્ન પહેલા 75 છોકરીઓને ડેટ કરી ચૂક્યો હતો અંગદ બેદી

06 February, 2021 10:51 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
બૉબી દેઓલ

HBD Bobby Deol: આ વૅબ સિરીઝે બદલી નાખી 'ફ્લૉપ અભિનેતા'ની ઈમેજ

HBD Bobby Deol: આ વૅબ સિરીઝે બદલી નાખી 'ફ્લૉપ અભિનેતા'ની ઈમેજ

27 January, 2021 10:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સારા અલી ખાન (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

Sara Ali Khan Birthday: વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ દરેક લૂકમાં મન મોહી લે છે

યુવા અભિનેત્રી સારા અલી ખાન આજે એટલે કે ૧૨ ઓગસ્ટે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે આજના આ ખાસ અવસરે જોઈએ અભિનેત્રીની કેટલીક તસવીરો. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ લૂક અભિનેત્રી દરેકમાં મન મોહી લે છે. તમે પણ આ તસવીરો પર કરો એક નજર… (તસવીર સૌજન્યઃ અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

12 August, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૦૧૩માં કર્ણાટક અસોસિએશનના અમૃત મહોત્સવ વખતે ગાંગુલી અને દ્રવિડ સાથે સચિન તેન્ડુલકર

Sachin Tendulkar 50th Birthday : સચિન વિશે કોણે શું કહ્યું?

ક્રિકેટના લેજન્ડ કહેવાતા અને ‘માસ્ટર બ્લાસ્ટર’ના નામે જાણીતા સહુના પ્રિય ક્રિકેટર સચિન તેન્ડુલકરનો આજે ૫૦મો જન્મદિવસ છે. ક્રિકેટરના આ વિશેષ દિને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. આવો જોઈએ કોણે શું કહ્યું…

24 April, 2023 01:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Happy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો

Happy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો

આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 24 વર્ષની થઈ ગઈ છે. તો આવો જોઈએ જાહ્નવી કપૂરની બાળપણની તસવીરો પર કરીએ એક નજર. કેટલી ક્યૂટ છે જાહ્નવી.    (તસવીર સૌજન્ય- જાન્હવી કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

06 March, 2021 02:16 IST
Happy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ

Happy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ

વર્ષ 1989ની સલમાન ખાનની ફૅમસ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' તો બધાને યાદ હશે જ સાથે આ ફિલ્મના ડાયલોગ્સ અને કલાકરોના નામ પણ આજે પણ લોકોના દિલમાં વસી ગયા છે, ત્યારે આજે આપણે યાદ કરીએ પ્રેમની સુમનને, જી હાં એટલે આ ફિલ્મની એક્ટ્રેસ ભાગ્યશ્રીને. આજે તેમનો 52મો જન્મદિવસ છે એમનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 મહારાષ્ટ્ર સાંગલીના શાહી પટવર્ધન કુટુંબમાં થયો છે, ત્યારે આપણ આ અભિનેત્રીની કેટલીક જૂની અને હાલની યાદોને તાજા કરીએ, જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક.(તસવીર સૌજન્ય - mid-day archives And Instagram Account)

23 February, 2021 03:48 IST

વિડિઓઝ

બર્થ-ડે બૉય વિકી કૌશલનો જન્મ ક્યાં થયો હતો જાણો છો?

બર્થ-ડે બૉય વિકી કૌશલનો જન્મ ક્યાં થયો હતો જાણો છો?

વિકી કૌશલ આજે એટલે કે ૧૬ મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાની અપકમિંગ ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’નું તાજેતરમાં ટ્રેલર લૉન્ચ થયું હતું. આ ઇવેન્ટ દરમિયાન અભિનેતાએ તેનો જન્મ ક્યાં થયો હતો તે વિશે અને ત્યારની પરિસ્થિતિ વિશે માંડીને વાત કરી હતી.

16 May, 2023 03:41 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK