કોણ હલાવે લીમડી, કહો પૂનમના ચાંદને, કેસરિયા મેશઅપ જેવા ગીતોથી લોકોનું માં મોહી લેનારા સિંગર ધવલ કોઠારી (Dhaval Kothari) આવતા વર્ષે વધુ ૧૨ ગુજરાતી લઈને આવી રહ્યા છે. મિડ-ડે ડૉટ કૉમ સાથે એક ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત જાહેર કરી છે. ધવલે તાજેતરમાં જ પોતાનું ગીત ‘ખ્વાહિશોં કે મોતી’ (Khwahison Ke Moti) રિલીઝ કર્યું છે, જેણે પણ શ્રોતાઓ તરફથી ભરપૂર પ્રેમ મેળવ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં તેમણે ઘણી રસપ્રદ વાતો પણ શૅર કરી છે. તો આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
27 December, 2022 04:19 IST | Mumbai | Karan Negandhi