છેલ્લો શો (The Last Film Show) એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે જે ઑસ્કાર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થઇ છે. જ્યારે આ ફિલ્મ ઑસ્કારમાં પહોંચી ત્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે તેના ડાયરેક્ટર પાન નલિન (Pan Nalin) જે મૂળ અમરેલીના છે તથા પ્રોડ્યુસર ધીર મોમાયા (Dheer Momaya) અને રોય કપૂર ફિલ્મ્સના સિદ્ધાર્થ રોય કપુર (Siddharth Roy Kapur) સાથે ખાસ વાતચીત કરી, આ મુલકાતામાં હાજર હતો ભાવિન રબારી જેણે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી જીવ રેડ્યો છે. જાણો આ ફિલ્મને ફૂડ સાથે શું કનેક્શન છે અને સિદ્ધાર્થ રોય કપુર માટે શોલે કેમ ખાસ છે તો વળી ભાવિનની ગાયે શા માટે એને શિંગડામાં ભરેવી ધક્કો મારી દીધો હતો?
06 October, 2022 11:26 IST | Mumbai