Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Actor

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ઓજસ રાવલ

HBD ઓજસ રાવલ : એન્ટરટેઇનમેન્ટ જગતમાં ચોતરફ ‘ઓજસ’ પાથર્યા છે આ ગુજરાતીએ

ઓજસ રાવલ (Ojas Rawal) આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ્યું હશે. કારણકે આ એક્ટર, કૉમેડિયન, ઍન્કર, સ્પિકરે દરેક ક્ષેત્રમાં પોતાના ‘ઓજસ’ પાથર્યા છે. ગુજરાતી ફિલ્મો, સિરિયલ, નાટક, હિન્દી સિરિયલ, સ્ટેજ શો દરેક ક્ષેત્રમાં જો તમને કોઈ નામ સાંભળવા મળતું હોય તો તે છે ઓજસ રાવલનું. સ્ટાઇલ હોય કે સ્ક્રિન પ્રેઝન્સ ચોતરફ પોતાનો જાદુ ફેલાવનાર ઓજસ રાવલનો આજે જન્મદિવસ (Happy Birthday Ojas Rawal) છે. ત્યારે તેમના જન્મદિવસે જોઈએ તેમના વિશેષ પર્ફોમન્સ. (તસવીરો : ઓજસ રાવલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

01 January, 2024 11:15 IST | Mumbai | Rachana Joshi
વિરાજ ઘેલાનીની સગાઈની તસવીરો (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Viraj Ghelani Engagement : ગુજ્જુ બૉય વિરાજ ઘેલાનીની સગાઈમાં સેલેબ્ઝે કરી મસ્તી

ગુજરાતી ઈન્ફ્લુએન્સર (Influencer), કન્ટેન્ટ ક્રિએટર (Content Creator) અને એક્ટર (Actor) વિરાજ ઘેલાની (Viraj Ghelani)એ ગઈકાલે સોશ્યલ મીડિયા પર એક ખુશીના સમાચાર શૅર કર્યા હતા. જે સાંભળીને ફૅન્સ બહુ ખુશ થઈ ગયાં છે. આ ગુજ્જુ બૉયે લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પલક ખિમાવત (Palak Khimavat) સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં ઘણા ઈન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સે હાજરી આપી હતી. આવો જોઈએ વિરાજ ઘેલાનીની સગાઈમાં કોણે-કોણે આપી હાજરી… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

15 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માનસી પારેખ

રમઝટની રાતનાં સુપરસ્ટાર: ડાકલા વાગતાં જ જોશ સાથે થિરકવા લાગે છે માનસી પારેખ

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

14 October, 2023 12:10 IST | Mumbai | Nirali Kalani
રિષભ જોષી ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’માં બાબિલ ખાન સાથે

Friday Night Plan : બાબિલ ખાનને ગમે છે ગુજરાતી એક્ટર રિષભ જોષીની મ્યુઝિક ચોઇસ

તાજેતરમાં નેફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થયેલી વત્સલ નીલકાંતન (Vatsal Neelakantan) દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ (Friday Night Plan) ઝૅનજીમાં ઘણી પૉપ્યુલર થઈ છે. આ ફીલ ગુડ ફિલ્મમાં બાબિલ ખાન (Babil Khan) મુખ્ય ભુમિકામાં છે. સાથે જ આ ફિલ્મમાં બે યુવા અભિનેતાઓની ખુબ પ્રશંસા થઈ રહી છે. આ બે યંગ એક્ટર્સ એટલે અમ્રિત જયન (Amrith Jayan) અને રિષભ જોષી (Rishabh Joshi). રિષભ જોષી ગુજરાતી અભિનેતા છે. ગુજરાતી યંગ એક્ટરે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ચોતરફ તેની વાહવાહી થઈ રહી છે. રિષભ જોષી શૅર કરે છે બાબિલ ખાન સાથે કામ કરવાનો અનુભવ અને શૂટિંગ સમયની મીઠી યાદો.

10 September, 2023 05:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |
Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.

24 November, 2020 06:34 IST |
Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

Nushrat Bharucha: મને ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ

નુશરત ભરૂચાનો ક્યૂટ ચહેરો ભલભલાને ગમી જાય એવો છે, ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે આ બૉલીવુડની અભિનેત્રીએ ગુજારતીમાં વાતો માંડી અને સાથે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે એમ પણ કહ્યું. 

10 November, 2020 02:13 IST |
જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK