58 વર્ષ પહેલી વાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અમદાવાદમાં છે. જે પહેલા દાંડી માર્ચની એનિવર્સરી નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર રહ્યા.(તસવીર સૌજન્યઃ ANI)
12 March, 2019 11:09 IST