Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ghazal

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

17 April, 2025 11:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`ગઝલની ગૂંજતી સરગમ` કાર્યક્રમની મધુર પળો આ તસવીરોમાં કેદ

અમેરિકામાં ગૂંજી ગઝલની સરગમ, કવિ ચંદ્રકાંત શાહનાં પુસ્તકનું થયું વિમોચન

અવારનવાર સાહિત્ય-સંગીતની મહેફિલ સજાવનાર ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્વારા તાજેતરમાં જ ફરી એકવાર `ગઝલની ગુંજતી સરગમ` શીર્ષક હેઠળ કાર્યક્રમ પાર પડ્યો. ૨૦મી જુલાઈએ એડિસન સ્થિત આઈ ટીવી ગોલ્ડ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા આ અનોખા આયોજનમાં અનેક સાહિત્ય અને સંગીતપ્રેમીઓએ ભાગ લીધો હતો.

25 July, 2024 02:15 IST | Washington | Dharmik Parmar
પંકજ ઉધાસના રસપ્રદ કિસ્સાઓ જાણો

Pankaj Udhas:ગઝલ સાંભળી રાજ કપૂર રડી પડ્યા હતાં, ચાહકે બંદૂક તાકી ગવડાવ્યું ગીત

ગઝલ અને પ્રેમ ગીતો માટે પહેલા જોઈ કોઈનો અવાજ કાનમાં રણકે તો તે છે પંકજ ઉધાસ (Pankaj Udhas). આજે તેમનો (Pankaj Udhas Birthday)72મો જન્મદિવસ છે. `ચિઠ્ઠી આયી હૈ`(chitthi aayi hai)તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ગઝલોમાંની એક છે, પરંતુ શરૂઆતમાં તેઓ તેને ગાવા માંગતા ન હતા. બાદમાં જ્યારે રાજ કપૂરે તેમની આ ગઝલ સાંભળી ત્યારે તેઓ રડી પડ્યા હતા.એકવાર પ્રશંસકની વિનંતી પર તેણે ગઝલ ન સંભળાવી, તેણે બંદૂક તાકી, જે પછી તેની વિનંતી પર પંકજ ઉધાસે ગઝલ સંભળાવી. કોલેજના અભ્યાસ દરમિયાન તેને એક મુસ્લિમ યુવતી ફરીદા સાથે પ્રેમ થયો, ત્યારબાદ બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા.

17 May, 2023 12:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ખલીલ ધનતેજવી. તસવીર સૌજન્ય: ખલીલ ધનતેજવી ફેસબુક પેજ

ખલીલ ધનતેજવીની પુણ્યતિથિ: ગઝલકારને તેમની જ ગઝલો સાથે આપીએ શ્રદ્ધાંજલિ

ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીની આજે પહેલી પુણ્યતિથિ છે. વડોદરામાં જન્મેલા આ ગઝલકારે દુનિયાને અલવિદા કહ્યું તેને એકવર્ષ પૂર્ણ થયું છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમણે સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન, સારંગી જેવા ગઝલસંગ્રહો લખ્યા છે. ઉપરાંત તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવો માણીએ તેમની કેટલીક અદભુત રચનાઓ.

04 April, 2022 04:49 IST | Mumbai

વિડિઓઝ

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

Aishwarya Majmudar: મધુરા અવાજની મીઠડી માલકણ ગણગણે છે મનગમતાં ગીત

ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar) એક એવું નામ છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. ગુજરાતી મિડ-ડે સાથેનાં એક્સક્લુઝિલ ઇન્ટરવ્યુમાં તે પોતાની જર્નીની વાત કરે છે, યાદ કરે છે અમિતાભ બચ્ચન સાથેનો અનુભવ અને લલકારે છે ફેન્સની ફરમાઇશ પણ અને માંડીને વાત કરે છે તેની મમ્મી સાથેનાં તેના કનેક્શનની..જાણો શું છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ...

07 October, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK