‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોત’ એવું હંમેશા કહેવામાં આવે છે. પ્રેમમાં લોકો ઉંમરનો તફાવત નથી. દિલ મળે છે અને પ્રેમ શરૂ થઈ જાય છે. પછી આ પ્રેમ લગ્નમાં પરિણમે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ પણ આ વાત સાબિત કરી છે કે, પ્યારમાં ઉંમર નથી જોવાતી. ટેલિવિઝન ક્ષેત્રમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના કરતા નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. આવો જોઈએ આ યાદીમાં કઈ ટીવી અભિનેત્રીઓના નામ છે...
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
28 November, 2020 11:03 IST