Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ganesh Chaturthi

લેખ

સાયનમાં ગણપતિ બાપ્પાને બાઇક પર બેસીને વિદાય આપવા જઈ રહેલો પરિવાર. તસવીર : પ્રદીપ ધિવાર

કોરોના વાઈરસની ઇફેક્ટ:મીરા-ભાઈંદરમાં ૫૬ ટકા ઓછી ગણેશમૂર્તિ વિસર્જિત થઈ

કોરોના વાઈરસની ઇફેક્ટ:મીરા-ભાઈંદરમાં ૫૬ ટકા ઓછી ગણેશમૂર્તિ વિસર્જિત થઈ

03 September, 2020 02:41 IST | Mumbai | Mumbai correspondent
લાલબાગ સાર્વજનિક મંડળ ગણેશોત્સવના મુંબઈચા રાજાની મૂર્તિનું ગઈ કાલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વળી આ વખતે માત્ર ચાર ફુટની જ પ્રતિમા બેસાડવામાં આવી હતી. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઇમાં ૨૮ હજાર મૂર્તિઓનું થયું વિસર્જન

મુંબઇમાં ૨૮ હજાર મૂર્તિઓનું થયું વિસર્જન

03 September, 2020 02:37 IST | Mumbai | Mumbai correspondent
ગણપતિ વિર્સજન

કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

કોરોનાને કારણે ગુજરાતી પરિવારો ડિજિટલ ગણેશ-વિસર્જનમાં જોડાશે

01 September, 2020 06:54 IST | Mumbai | Mumbai correspondent
કોરોનાને કારણે માટુંગના પરિવારે પોતાના ઘરની બહાર ડોલમાં જ વિસર્જન કર્યુ તો અંધેરીના નાગર રોડ પર વિસર્જન રથમાંગણપતિને વિદાય આપતા લોકો. તસવીર : આશિષ રાજે અને ઉદય દેવરુખકર

મુંબઈ : ટ્રકોની લાઇન લાગતા ચોપાટી પર થયો ટ્રાફિક જેમ

મુંબઈ : ટ્રકોની લાઇન લાગતા ચોપાટી પર થયો ટ્રાફિક જેમ

24 August, 2020 07:48 IST | Mumbai | Prajakta Kasale

ફોટા

ખાન પરિવાર ગણેશ ચતુર્થીની જવણી કરવા માટે એકસાથે આવ્યો હતો.

ટ્રેડિશનલ લૂકમાં આમિર ખાને બહેન નિખાત અને પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

બૉલિવૂડના મિસ્ટર પરફેક્ટ કહેવાતા અભિનતા આમિર ખાન તાજેતરમાં તેની બહેન નિખત અને તેના પતિ સંતોષ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સામેલ થયો હતો અને તેણે બાપ્પાની ભક્તિભાવથી આરતી કરી હતી.

08 September, 2024 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશ ચતુર્થીના પ્રસંગે અનેક બૉલિવૂડના સેલેબ્સે તેમના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી છે. (તસવીરો: મિડ-ડે)

અનન્યા પાંડે, સારા અલી ખાનથી લઈને સોનુ સૂદે કંઈક આ રીતે કરી ગણેશ ચતુર્થીની ઉજવણી

અનન્યા પાંડે, સોનુ સૂદ, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, રાજકુમાર રાવ, પત્રલેખાથી લઈને બૉલિવૂડના અનેક સેલેબ્સે ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. પોતાના ઘરે સ્થાપિત કરેલી બાપ્પાની મુર્તિ સાથે આ સેલેબ્સે તસવીરો શૅર કરી હતી. (તસવીરો: મિડ-ડે)

07 September, 2024 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશોત્સવ પર વિવિધ ડેકોરેશન સાથે બાપ્પાની પૂજા

લાજવાબ લંબોદર

કેટલાક યુનિક ઘરઘરાઉ ગણપતિબાપ્પાના ભક્તોને શોધી કાઢ્યા છે જેમનું ડેકોરેશન દિલ જીતી લે એવું છે

23 September, 2023 02:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોહિલ પરિવારે બનાવેલ દ્વારકામાઈનું ડેકોરેશન

Ganesh Chaturthi: મુંબઈ પહોંચેલી સાંઈબાબાની દ્વારકામાઈમાં બાપ્પાનું આકર્ષક આગમન!

ઠેર-ઠેર ગણેશોત્સની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દોઢ દિવસના ગણપતિ બપ્પાનું વિસર્જન પણ ધામધૂમ અને અતિ ઉત્સાહ સાથે કરવામાં આવ્યું. ભલે વિસર્જન થઈ ગયું પણ એની સ્મૃતિઓ હજી`ય ગણેશ ભક્તો કરી રહ્યા છે. આજે એવા જ એક પરિવારની વાત કરવી છે જેઓએ આ વર્ષે દોઢ દિવસના ગણપતિ બિરાજમાન કર્યા હતા. અને આ મોચી સમાજના પરિવારે સાંઈબાબાની દ્વારકામાઈની પ્રતિકૃતિ ડેકોરેશનમાં બનાવી હતી. દ્વારકામાઇનું ડેકોરેશન કરનાર ટીમમાંથી એક પ્રેમ ગોહિલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાની વાત શૅર કરી હતી.

22 September, 2023 10:01 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

દિબયેન્દુ ભટ્ટાચાર્યની ગણેશ ચતુર્થી 2024 માટે પેરિસ ઑલિમ્પિક્સની થીમ

દિબયેન્દુ ભટ્ટાચાર્યની ગણેશ ચતુર્થી 2024 માટે પેરિસ ઑલિમ્પિક્સની થીમ

અભિનેતા દિબયેન્દુ ભટ્ટાચાર્ય, હાલમાં અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ `IC 814: ધ કંદહાર હાઇજેક`માં જોવા મળે છે, ગણેશ ચતુર્થી 2024ની ઉજવણી માટે તેમના પેરિસ ઓલિમ્પિક-થીમ આધારિત બાપ્પા વિશે mid-day.com સાથે ખાસ વાત કરી છે. તેમના મુંબઈના ઘરની મુલાકાત લીધી જ્યાં તેમણે સમજાવ્યું કે કેવી રીતે બાપ્પાની સજાવટમાં તેમની દીકરી, એક ફૂટબૉલ ખેલાડી દ્વારા જીતવામાં આવેલા મેડલનો સમાવેશ થાય છે, અને તેમણે પોતે બનાવેલો ભોગ મિડ-ડે સાથે શૅર પણ કર્યો, વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.

10 September, 2024 09:01 IST | Mumbai
સલમાન, માધુરી સહિતના સેલેબ્ઝ જોડાયા અંબાણી પરિવારના ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં

સલમાન, માધુરી સહિતના સેલેબ્ઝ જોડાયા અંબાણી પરિવારના ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં

મુંબઈમાં ગણપતિની ઉજવણી પૂરજોશમાં ચાલી રહી છે. લોકો પરિવાર અને મિત્રો સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરતા હોવાથી શહેર ઉત્સાહથી ગુંજી રહ્યું છે. આ તહેવારમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. અંબાણી પરિવારના ભવ્ય ઘર એન્ટિલિયા ખાતેની ઉજવણીમાં ઘણી હસ્તીઓ ભાગ લેતી જોવા મળી હતી. આ ઈવેન્ટમાં સલમાન ખાનથી લઈને માધુરી દીક્ષિત સુધીના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તેઓ પૂજા અને આરતી કરતા જોવા મળ્યા હતા. અંબાણીનું નિવાસસ્થાન ઉજવણી માટેનું કેન્દ્રબિંદુ બની ગયું છે, જે ચાહકો અને મીડિયાનું એકસરખું ધ્યાન ખેંચે છે. વધુ વિગતો માટે વિડિયો જુઓ.

08 September, 2024 02:22 IST | Mumbai
લાલબાગચા રાજા ફર્સ્ટ લૂક 2024: ગણેશ ચતુર્થી 2024માં લાલબાગચા રાજા અપડેટ

લાલબાગચા રાજા ફર્સ્ટ લૂક 2024: ગણેશ ચતુર્થી 2024માં લાલબાગચા રાજા અપડેટ

મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત ગણપતિ લાલબાગચા રાજાનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. લાલબાગચા રાજા મુંબઈના સૌથી પ્રખ્યાત ગણપતિ પંડાલોમાંના એક છે. ગણેશોત્સવ માટેના આ પ્રતિષ્ઠિત પંડાલનું આ 91મું વર્ષ છે. 2 જુલાઈ, 2024, મંગળવારના રોજ લાલબાગ માર્કેટમાં મંડળની મંડપ પૂજા યોજાઈ હતી. આ વર્ષે અનંત અંબાણીને મુંબઈમાં લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળની કાર્યકારી સમિતિના માનદ સભ્ય તરીકે નામ આપવામાં આવ્યું છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના 1934માં લાલબાગ બજારમાં કરવામાં આવી હતી. આ મંડળની સ્થાપના સ્થાનિક માછીમારો અને વેપારીઓના સમૂહ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે કરવામાં આવી હતી. આ વીડિયોમાં, લાલબાગ ચા રાજા 2024નો પ્રથમ દેખાવ જુઓ.

06 September, 2024 04:44 IST | Mumbai
ગણેશ ચતુર્થી 2023: સારા અલી ખાન, મનીષ મલ્હોત્રા પહોંચ્યાં કાર્તિક આર્યનના ઘરે

ગણેશ ચતુર્થી 2023: સારા અલી ખાન, મનીષ મલ્હોત્રા પહોંચ્યાં કાર્તિક આર્યનના ઘરે

ગણેશ ચતુર્થી 2023: બી-ટાઉન સેલેબ્સ સારા અલી ખાન, મનીષ મલ્હોત્રા, ડિરેક્ટર કબીર ખાન પત્ની મીની માથુર, મૃણાલ ઠાકુર, મુકેશ છાબરા, જેકી ભગનાની અને અન્ય સાથે ગણેશ ચતુર્થી માટે કાર્તિક આર્યનના ઘરે પહોંચ્યા. રવિના ટંડનની પુત્રી રાશા થડાની, એકતા કપૂર પણ આ ઉત્સવમાં સામેલ થઈ હતી. કાર્તિક આર્યને એક ફોટો પોસ્ટ કર્યો જ્યારે તે તેના ઘરે ગણપતિની મૂર્તિની સામે ઊભો હતો. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

21 September, 2023 06:11 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK