નીરવ બારોટ- એક એવા લોકગાયક જે પોતાના શ્રોતાઓને જ માને છે પોતાના ભગવાન. જે કહે છે કે "શ્રોતાઓ છે તો હું છું અને હું જે પણ છું તે મારા શ્રોતાઓના કારણે છું." જાણો તેમના વિશેની અજાણી વાતો....
જણાવીએ કે તાજેતરમાં જ આપણાં લોકલાડીલા નીરવ બારોટનો જન્મદિવસ હતો. શહેરમાં વાતાવરણ થંડીથી મદમસ્ત હતું ત્યારે આપણાં લાડીલા આ લોકગાયકે જરૂરિયાત મંદ લોકોને ધાબડા ઓઢાડી પોતાનાથી બનતી સહાય કરી. ઇશ્વર તેમને આવા કાર્યો કરવાની શક્તિ સતત આપ્યા કરે તેવી પ્રાર્થના અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
11 February, 2020 01:59 IST