Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fitness

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

અક્ષય કુમારની તસવીરોનો કૉલાજ

અક્ષય કુમારે કર્યું એવું કામ કે ચાહકો રહી ગયા દંગ, જુઓ તસવીરો

અક્ષય માત્ર મધના ફાયદાઓ વિશે જ વાત કરતો નથી પણ તેના અવાજથી મેસેજને લાઇવ બનાવે છે, અભિયાનમાં એક નવો અને મજેદાર ટ્વિસ્ટ ઉમેરે છે. આ પગલું એ દર્શાવે છે કે અક્ષય ખરેખર જે તંદુરસ્ત પસંદગીઓને પ્રમોટ કરે છે તેને મૂર્ત બનાવે છે, ફરી એક વાર સાબિત કરે છે કે તે જે મેસેજ આપી રહ્યો છે તેની તે પોતે પણ પ્રેક્ટિસ કરે છે.

22 October, 2024 06:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે જાણીએ આદિનાથ કોઠારે કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન...

Celeb Health Talk:આજે વાંચો આદિનાથ કોઠારે વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકના સ્ટાર આદિનાથ કોઠારેને. આદિનાથ કોઠારે એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતા રહે છે.

21 October, 2022 08:51 IST | Mumbai | Shilpa Bhanushali
આજે જાણીએ નિધિ તપાડિયા કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન...

Celeb Health Talk: આજે વાંચો નિધિ તપાડિયા વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકનાં સ્ટાર નિધિ તપાડિયાને (Nidhhi Tapadia). નિધિ તપાડિયા (Nidhhi Tapadia) એક સારાં અભિનેત્રીની સાથે ફિટનેસ ફ્રીક (Fitness Freak) પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતાં રહે છે.

14 October, 2022 11:56 IST | Mumbai | Shilpa Bhanushali
આજે જાણીએ યશ સોની કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન...

Celeb Health Talk: આજે વાંચો યશ સોની વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકના (Celeb Health Talk) સ્ટાર યશ સોનીને (Yash Soni). યશ સોની (Yash Soni is not only a good actor but also a Fitness Freak) એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતા રહે છે. તેમણે તાજેતરમાં જ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ખૂબ જ જાણીતી અને લોકપ્રિય થયેલી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે (fakt Mahilao Maate) કરી છે આ પહેલા તેઓ રાડો (Raado) અને નાડીદોષમાં (Naadidosh) તો જોવા મળ્યા જ હતા. યશ સોનીને તેમની ફિલ્મ છેલ્લો દિવસ (Chhello Divas) અને ચાલ જીવી લઈએ (Chaal Jeevi Laiye) દ્વારા એક આગવી ઓળખ મળી છે.

12 October, 2022 08:00 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

Swacchta Hi Seva: PM મોદીએ અંકિત બૈયનપુરિયા સાથે ઝુંબેશમાં લીધો ભાગ

Swacchta Hi Seva: PM મોદીએ અંકિત બૈયનપુરિયા સાથે ઝુંબેશમાં લીધો ભાગ

ભારત આજે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું ઉજવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતના ભાગરૂપે સ્વચ્છતા પહેલ ‘શ્રમદાન’માં જોડાયા હતા. પીએમ મોદી અંકિત બયાનપુરિયાની સાથે ફ્લોર સાફ કરતા જોવા મળ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "આજે, જેમ રાષ્ટ્ર સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અંકિત બૈયાનપુરિયા અને મેં તે જ કર્યું! માત્ર સ્વચ્છતા ઉપરાંત, અમે ફિટનેસ અને સુખાકારીને પણ મિશ્રિત કર્યા છે."

01 October, 2023 03:06 IST | Delhi
મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK