જેમની સફળતા જોવા માટે પપ્પા હાજર નથી રહ્યા એવી સેલિબ્રિટી પોતાના પપ્પા અત્યારે હોત તો તેમણે શું કર્યું હોત એની વાત ફાધર્સ ડે નિમિત્તે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે માંડીને કરે છે. એ વાતોમાં લાગણી છે, એ વાતોમાં પ્રેમ છે અને એ વાતોમાં પપ્પાને યાદ કરતી ઘટનાઓ પણ છે. વાંચો...
20 June, 2021 03:12 IST | Mumbai