યુરોપ એવો ખંડ છે જે ઇતિહાસનાં પાનાં પર છવાયેલો અને વિવિધ સંસ્કૃતિઓને સાચવીને બેઠો છે. અહીંનાં આકર્ષક ટૂરિઝમ ડેસ્ટિનેશન સૌને અચંબિત કરી નાખે છે. એટલે જ યુરોપ મોટા ભાગના પ્રવાસીઓના લિસ્ટમાં મોખરે હોય છે અને તેઓ ઐતિહાસિક ખંડનો ઐતિહાસિક પ્રવાસ કરવા તત્પર હોય છે. પ્રાચીન શહેરોની ભવ્યતાથી લઈને રમણીય લૅન્ડસ્કેપ સુધી, યુરોપ પાસે મુલાકાતીઓને જુદી જ સ્પેસમાં લઈ જવાની ક્ષમતા છે. ચાલો આ અદ્ભુત ખંડનાં કેટલાંક મોસ્ટ આઇકૉનિક અને આકર્ષક પર્યટન સ્થળોની વર્ચ્યુઅલ સફર કરીએ.
25 January, 2024 12:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent