આપણી લાઇફમાં કોઇને કોઇ તબક્કે આપણને કિશોરકાકા મળે જ છે. આ એક એવું પાત્ર છે જેને માટે ગમે તેટલી ગંભીર બાબતોમાં પણ રમૂજ શોધવી ચપટીની વાત છે. કાકા કશું બોલે કે ના બોલે તમારે હસવું જ પડે. કિશોરકાકા વાત કરી રહ્યા છે રેડિયો સિટીનાં RJ સાથે. તમને ગેરંટી સાથે કહું કે તમે હસ્યા વગર નહીં રહી શકો. આજે શું વાત માંડી છે કાકાએ ચાલો સાંભળીએ.
29 May, 2020 12:12 IST |