Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Entertainment

લેખ

પ્રિયંકાનો જયપુરમાં રાજવી ઠાઠ

પ્રિયંકાનો જયપુરમાં રાજવી ઠાઠ

હોટેલમાં પ્રિયંકાનું બહુ ભવ્ય સ્વાગત થયું અને તેણે ત્યાં રાજસ્થાની વાનગીઓની સાથે-સાથે સમોસાં અને કચોરીની મજા માણી હતી. પ્રિયંકા આ મહેમાનગતિથી ઘણી ખુશ થઈ હતી.

03 April, 2025 06:55 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિને કહી દેશે અલવિદા?

તેમની ખુરસીની મજબૂત દાવેદાર વહુરાણી ઐશ્વર્યા, શાહરુખ ખાન અને મહેન્દ્ર સિંહ ધોનીનાં નામ પણ રેસમાં

13 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાદાનિયાં, દુપહિયા, ધ વેકિંગ ઑફ અ નેશન

આજે આવી ગઈ છે ઇબ્રાહિમ અલી ખાનની સૌપ્રથમ ફિલ્મ

ખુશી કપૂર સાથેની તેની ફિલ્મ નાદાનિયાં ઉપરાંત બે વેબ-સિરીઝ પણ રિલીઝ થઈ છે OTT પર

08 March, 2025 07:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા વાકાણી

દિશા વાકાણી ઘણા સમયે આવી કૅમેરા સામે

એક વિડિયો દ્વારા શૅર કર્યો ડિલિવરી વખતનો અંગત અનુભવ

07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 આશુતોષ કુમાર  (તસવીર: મિડ-ડે)

1 ટકાની ઇક્વિટીને બદલે 10 રૂપિયા લેવા આ ભાઈ પહોંચ્યો `શાર્ક ટૅન્ક ઇન્ડિયા 4`

Shark Tank India Season 4: આશુતોષે અત્યાર સુધીનું સૌથી હિંમતવાન પગલું ભર્યું, જેમાં તેણે શાર્ક્સના રોકાણ પાછળ એક ટકાની ઇક્વિટી ઑફર કરી અને માત્ર 10 દસ રૂપિયાની માગણી કરી. આ વાતે શાર્ક્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા.

13 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મનો સીન

‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સીક્વલ આવશે? પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ આપી હિન્ટ

Zindagi Na Milegi Dobara cast reunite: ફિલ્મના એક્ટર્સ ફરહાન અખ્તર, ઋતિક રોશન અને અભય દેઓલના રિયુનિય વીડિયો પર પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ કરેલી કમેન્ટથી દર્શકો ઉત્સાહમાં

23 January, 2025 01:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફારાહ ખાન કુંદર, ગૌરવ ખન્ના

સેલિબ્રિટી માસ્ટરશેફમાં ગૌરવ ખન્ના અને ફારાહ

‘સેલિબ્રિટી માસ્ટરશેફ - અબ ઉનકી સીટી બજેગી’માં ગૌરવ ખન્ના અને ફારાહ ખાન જોવા મળશે

22 December, 2024 10:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દયાશંકર શેટ્ટી

હું પ્યૉરલી ઍક્સિડેન્ટલ ઍક્ટર છું, બાકી મારે તો ઍક્ટર બનવું જ નહોતું

નામ પડતાંની સાથે જ ‘દયા, દરવાઝા તોડ દો...’ ડાયલૉગ આંખ સામે આવી જાય એ દયાશંકર શેટ્ટી હોટેલના માલિક છે. દયા કહે છે, ‘મારે ઍક્ટર બનવું નહોતું અને મેં ક્યારેય મારી ઍક્ટિંગ કરીઅર માટે કોઈ ટ્રાય પણ નથી કરી

07 December, 2024 12:04 IST | Mumbai | Rashmin Shah

ફોટા

ઓટીટી પ્લેટફોર્મ Sony LIV પર જ 25મી ઑક્ટોબરથી શરૂ થતા મિલિયન ડૉલર લિસ્ટિંગ ઇન્ડિયામાં હાઇ-સ્ટેક ડીલ અને કટથ્રોટ હરીફાઈ કરવા પાછળના તમામ ઍક્શન જુઓ!

મિલિયન ડૉલર લિસ્ટિંગ ઈન્ડિયામાં મિલિયન-ડૉલરની ડીલ કરશે આ છ પ્રભાવશાળી રિયલ્ટર્સ

ભારતમાં નવી અનસ્ક્રીપ્ટેડ કન્ટેન્ટમાં અગ્રેસર રહીને, Sony LIV બે વખતની એમી-નોમિનેટેડ સિરીઝ મિલિયન ડૉલર લિસ્ટિંગના ઈન્ડિયન વર્ઝન સાથે ફરી એકવાર દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. બનિજય એશિયા દ્વારા નિર્મિત, આ ગ્રાઉન્ડબ્રેકિંગ શો ભારતના સૌથી વધુ ઇચ્છિત ઘરો અને લક્ઝરી રિયલ એસ્ટેટની ઉચ્ચ દાવવાળી દુનિયાની વિશિષ્ટ ઝલક પ્રદાન કરે છે. મિલિયન ડૉલર લિસ્ટિંગ વૈશ્વિક સ્તરે એનબીસીયુનિવર્સલ ફોર્મેટ્સ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત છે, જે યુનિવર્સલ ઇન્ટરનેશનલ સ્ટુડિયોનો એક વિભાગ છે, જે યુનિવર્સલ સ્ટુડિયો ગ્રુપનો ભાગ છે. સોની LIV પર 25મી ઑક્ટોબરના રોજ લૉન્ચ થવા માટે સેટ આ સિરીઝ છ પ્રભાવશાળી રિયલ્ટર્સને પ્રદર્શિત કરશે કારણ કે તેઓ ભારતના શાનદાર સ્થાનો પર વાઇબ્રન્ટ રિયલ એસ્ટેટ દ્રશ્યને નેવિગેટ કરશે, જે રસ્તામાં મિલિયન-ડૉલરના સોદા કરશે. ન્યુ ઈન્ડિયાના આ મહત્વાકાંક્ષી પ્રવાસમાં સિરીઝ સાથે જોડાઈને રોમાંચક સીઝનના રિયલ્ટરને મળવા માટે તૈયાર થઈ જાઓ.

19 October, 2024 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પુસ્તક વિમોચન થયું તે સમયની તસવીર

એનિમેશન-એન્ટરટેઈનમેન્ટ જગતની પ્રેરણાદાયી મહિલાઓની વાત કરતું પુસ્તક વિમોચિત

તાજેતરમાં જ એનિમેશન એન્ડ એન્ટરટેઈનમેન્ટ કાઉન્સિલ દ્વારા અંધેરીના વ્હાઈટ ફોરેસ્ટ ખાતે બુક `બોલ્ડ એમ્બિશન્સઃ ધ ટ્રાયમ્ફ્સ ઓફ વુમન ટ્રેલબ્લેઝર્સ`નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બુકમાં એનિમેશન અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની પ્રેરણાદાયી સફરની વાત કરવામાં આવી છે. 

02 April, 2024 02:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઓજસ રાવલ

HBD ઓજસ રાવલ : એન્ટરટેઇનમેન્ટ જગતમાં ચોતરફ ‘ઓજસ’ પાથર્યા છે આ ગુજરાતીએ

ઓજસ રાવલ (Ojas Rawal) આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ્યું હશે. કારણકે આ એક્ટર, કૉમેડિયન, ઍન્કર, સ્પિકરે દરેક ક્ષેત્રમાં પોતાના ‘ઓજસ’ પાથર્યા છે. ગુજરાતી ફિલ્મો, સિરિયલ, નાટક, હિન્દી સિરિયલ, સ્ટેજ શો દરેક ક્ષેત્રમાં જો તમને કોઈ નામ સાંભળવા મળતું હોય તો તે છે ઓજસ રાવલનું. સ્ટાઇલ હોય કે સ્ક્રિન પ્રેઝન્સ ચોતરફ પોતાનો જાદુ ફેલાવનાર ઓજસ રાવલનો આજે જન્મદિવસ (Happy Birthday Ojas Rawal) છે. ત્યારે તેમના જન્મદિવસે જોઈએ તેમના વિશેષ પર્ફોમન્સ. (તસવીરો : ઓજસ રાવલનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

01 January, 2024 11:15 IST | Mumbai | Rachana Joshi
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

ViruShka Anniversary : પહેલી મુલાકાતમાં વિરાટ કોહલી પર ભડકી હતી અનુષ્કા શર્મા

ઇન્ડિયન ક્રિકેટર (Indian Cricketer) અને ભુતપુર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) મોસ્ટ પૉપ્યુલર સેલિબ્રિટિઝમાંથી એક છે. ફૅન્સની આ ફૅવરેટ જોડી આજે એટલે કે ૧૧ ડિસેમ્બરના રોજ લગ્નની છઠ્ઠી એનિર્વસરી ઉજવી રહ્યાં છે ત્યારે એક નજર તેમની લવ સ્ટોરી પર કરીએ… (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

11 December, 2023 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇનલ દરમ્યાન યોજાયેલા મનોરંજન કાર્યક્રમની ઝલક

World Cup Final : બૅટિંગથી નિરાશ પ્રેક્ષકોને ગાયક કલાકારોએ ડોલાવ્યા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે જીતની આશાએ આવેલા દર્શકો ભારતની નિરાશ બૅટિંગથી નારાજ થયા હતા, પણ ઇનિંગ્સના બ્રેકમાં એન્ટરટેઇનમેન્ટનો બૂસ્ટર ડોઝ મળતાં પ્રેક્ષકોને મનોરંજન મળી રહ્યું હતું. ભારત અને ઑસ્ટ્રેલિયાની ફાઇનલ મૅચ શરૂ થઈ એ પહેલાં ઇન્ડિયન ઍરફોર્સની સૂર્યકિરણ ટીમે ઍરોબૅટિક ડિસ્પ્લે કરીને સ્ટેડિયમ પરથી એકસાથે ૯-૯ અને ૮-૮ પ્લેન ઉડાડીને કરતબ બતાવ્યાં હતાં. સૂર્યકિરણ ટીમે બન્ને ટીમ અને પ્રેક્ષકોનું હવાઈ સ્વાગત કર્યું હતું. ભારતીય બૅટ્સમેનોએ ધાર્યા કરતાં ઘણો ઓછો સ્કોર કરતાં સ્ટેડિયમમાં બેઠેલા એક લાખ કરતાં વધુ પ્રેક્ષકો નિરાશ થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. જોકે બે ઇનિંગ્સની વચ્ચેના બ્રેકમાં યોજાયેલા એન્ટરટેઇનમેન્ટ શોએ લોકોને નિરાશામાં મનોરંજનનો ડોઝ આપ્યો હતો. બૉલીવુડના મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમ સહિતના કલાકારોએ ‘ઇશ્ક હૈ પિયા’, ‘દેવા દેવા ઓમ’, ‘જશન જશન બોલે’, લહેરા દો પરચમ લહેરા દો...’ સહિતનાં ગીતો ગાઈને પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. એક તરફ સિંગર્સ ગીતો ગાતાં હતાં અને એ ગીતો પર મેદાનમાં ૪૦૦થી વધુ કલાકારોએ પર્ફોર્મ કરતાં પ્રેક્ષકો પણ તેમની સાથે જોડાઈને તાળીઓ પાડતા હતા.

20 November, 2023 09:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિવેક અગ્નિહોત્રી અને રિચા ચઢ્ઢા

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

એક તરફ હૃતિક બાદ હવે વિવેકે પણ કરી મેટ્રોની યાત્રા, તો બીજી તરફ રિચા ચઢ્ઢા ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ

15 October, 2023 08:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિનોદ ખન્ના

HBD વિનોદ ખન્ના: સફળતાના શિખરે પહોંચ્યા બાદ બની ગયા હતા સાધુ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક હીટ ફિલ્મો આપનારા અભિનેતા વિનોદ ખન્ના (Vinod Khanna) ભલે આજે આપણી વચ્ચે ન હોય પણ તેમની ફિલ્મો દ્વારા આપણા સહુના હૃદયમાં હંમેશા જીવંત રહે છે. આજે એટલે કે 6 ઓક્ટોબરના રોજ વિનોદ ખન્નાનો જન્મદિવસ છે. ત્યારે જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો. (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, ઈન્સ્ટાગ્રામ)

06 October, 2023 08:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પટેલ

રિજનલ ફિલ્મોને આગળ લાવવાનું સપનું છે ગુજરાતી પ્રોડ્યુસર શરદ પટેલનું

અર્બન ગુજરાતી ફિલ્મોને નવો વેગ આપનાર ફિલ્મ ‘છેલ્લો દિવસ’ના પ્રોડ્યુસર શરદ પટેલ (Sharad Patel)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય અને સાથે જ તેમના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાતચીત કરી હતી.

29 September, 2023 01:15 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવ છ વર્ષ પછી પ્રતિષ્ઠિત ક્રાઈમ શો CID વિષે વાત

દયાનંદ શેટ્ટી અને આદિત્ય શ્રીવાસ્તવ છ વર્ષ પછી પ્રતિષ્ઠિત ક્રાઈમ શો CID વિષે વાત

“દયા દરવાજા તોડ દો,” એ એક એવો ડાઇલોગ  છે જે આપણા મનમાં કાયમ માટે યાદ રહેશે છે. લગભગ 21 વર્ષથી, CID ના કલાકારો અને ક્રૂ દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. 2018 માં, જ્યારે ક્રાઈમ શો બંધ થઈ ગયો, ત્યારે ચાહકોએ ફરિયાદ કરી અને ACP પ્રદ્યુમન (શિવાજી સત્તમ), દયા (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ) ને નાના પડદા પર પાછા લાવવાની વિનંતી કરી. છ વર્ષ પછી, નિર્માતાઓએ ચાહકોની માંગણીઓ પર ધ્યાન આપ્યું. આ વિડિયોમાં સાંભળો દયા (દયાનંદ શેટ્ટી) અને અભિજીત (આદિત્ય શ્રીવાસ્તવ)ના શો ફરી શરૂ થવાના અનુભવ વિશે.

15 January, 2025 06:57 IST | Mumbai

"આપકા અપના ઝાકિર" શો વિશે ઝાકિર ખાન, રિત્વિક ધનજાની અને પરેશ ગણાત્રાએ કહ્યું...

ઝાકિર ખાન, રિત્વિક ધનજાની અને પરેશ ગણાત્રએ આગામી શો વિશે રોમાંચક વિગતો શૅર કરી છે. આ શોમાં ઝાકિર સેલિબ્રિટી ઇન્ટરવ્યુ, પ્રેક્ષકોની ક્રિયાપ્રતિક્રિયાઓ અને સ્ટેન્ડ-અપ પર્ફોર્મન્સમાં તેના અનોખા કોમેડી ટ્વિસ્ટ લાવશે. ઝાકિર ખાનને કહ્યું કે, "હોસ્ટિંગમાં મારું મુખ્ય ધ્યાન સિરિયસ રોલ છે. શબાના આઝમી ટાઇપ કી પર્ફોર્મન્સ અગર નિકાલ જાય." ઋત્વિક ધનજાનીએ શોના કોમેડી તત્વોને હાઇલાઇટ કરતા નોંધ્યું, "આ શોમાં કોમેડી છે. કોમેડીનું કુશન છે." દરમિયાન, પરેશ ગણાત્રાએ કરણ જોહરની પ્રશંસા કરતા તેને ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો બાદશાહ ગણાવ્યો હતો.

07 August, 2024 05:35 IST | Mumbai
ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પાપારાઝી કઈ રીતે કામ કરે છે?

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પાપારાઝી કઈ રીતે કામ કરે છે?

બઝ છે તો બિઝનેસ છે સિરીઝમાં પાપારાઝી જગતમાં પહેલી મહિલા પાપારાઝી સાથેની ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ખાસ મુલાકાતમાં કેટલાક એવા ખુલાસા થયા જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. દીપાલીએ જાણીતી પાપારાઝી કંપની ડીસીપેપ્સમાં કામ કર્યું છે. તેની પોતાની એજન્સી શરૂ કરવાથી માંડીને કોન્ટેન્ટકોશ ક્રિએટ કરવાની તેની સફર વિશે જાણવા માટે જુઓ આખો વીડિયો..

20 April, 2024 04:13 IST | Mumbai
ટ્રેડિશનલ આઉટફિટમાં ચમક્યા સેલેબ્ઝ, જુઓ વીડિયો

ટ્રેડિશનલ આઉટફિટમાં ચમક્યા સેલેબ્ઝ, જુઓ વીડિયો

તાજેતરમાં યોજાયેલા એક ફેશન ઈવેન્ટમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝ ટ્રેડિશનલ અાઉટફિટમાં જોવા મળ્યાં હતાં.

26 February, 2023 07:40 IST | Mumbai
Hemant Kher: ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાન્દ્રા અને જુહુમાં રહેતા લોકોથી નથી ચાલતી

Hemant Kher: ફિલ્મ ઇન્ડસ્ટ્રી બાન્દ્રા અને જુહુમાં રહેતા લોકોથી નથી ચાલતી

અભિનેતા હેમંત ખેરને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં કરતાં એક દાયકાથી વધુ સમય થયો છે. ગુજરાતી મિડ-ડે  ડૉટ કૉમ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે કહ્યું કે અમુક લોકો માને છે કે તેમનાથી જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે છે પણ ભલભલા ખેરખાંઓ અને વજનદાર અટક ધરાવનારાઓ આ ઇન્ડસ્ટ્રીમાં નિષ્ફળ ગયા છે. આવી કેટલીક કેફિયત સાથે હેમંત ખેરે ઘણા મુદ્દા છેડ્યા, જાણવા માટે જુઓ મુલાકાત.

09 November, 2022 04:22 IST | Mumbai
Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

01 March, 2021 12:11 IST |
Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

Joy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ હોય

એક્ટર જોયસેન ગુપ્તા એક બુદ્ધીજીવી અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે વિજય તેંડુલકર લિખીત નાટક કન્યાદાનમાં અભિનય કરનારા જોયસેને હંમેશાથી વૈચારિક ગહેરાઇ ધરાવનારા પ્રોજેક્ટ્સ જ કર્યાં છે. નાટક અને અભિનય જેવી બાબતો શીખવનારા જોય સેનગુપ્તાએ સમાજિક જટિલતાઓથી માંડીને પુસ્તકો વિશે વિગતવાર વાત કરી.

27 February, 2021 12:32 IST |
Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:15 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK