બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મી ભલે મોટા પડદા પર પ્રેમી અને દિલ તૂટી ગયેલા વ્યક્તિની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હોય, પરંતુ અંગત જીવનમાં તે એક સાધારણ પરિવારનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને અનેક ઈવેન્ટ્સ સુધી, ઈમરાન હાશ્મી ઘણી વખત તેના પરિવાર માટે પ્રેમ વરસાવતો જોવા મળે છે. ફરી એકવાર ઈમરાન હાશ્મીએ ખુલ્લેઆમ પોતાની લેડી લવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
14 December, 2023 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent