Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Disha Vakani

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં એક્ટર્સની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઇ હોય

લોકપ્રિય ટેલિવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે ૧૪ વર્ષ પૂર્ણ થયા છે. આ એક એવો ટેલિવિઝન શૉ જેનું એકેએક પાત્ર દર્શકોની જિદંગીનો ભાગ બની ચૂક્યું છે. તેના કલાકારોની વિશેની વાતો કે તેમની પોતાની વાતોમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધીનાં તમામને બહુ જ રસ પડે છે. તો આવો જોઇએ તારક મહેતાના કલાકારોની કેટલીક દુર્લભ તસવીરો જેમાં તમને તેમનાં બાળપણ અને યંગ ડેઝની ઝલક જોવા મળશે.

28 July, 2022 05:21 IST | Mumbai
તારક મહેતાની જૂની સોનૂના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ફૅન્સના હોંશ, તમે પણ જુઓ

તારક મહેતાની જૂની સોનૂના ગ્લેમરસ અંદાજે ઉડાવ્યા ફૅન્સના હોંશ, તમે પણ જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ

05 December, 2020 06:29 IST
TMKOC: આ ભીડે નહીં, માધવી ભાભીના છે રિયલ પતિ, એનિવર્સરીના દિવસે યાદ આવી આ પળ

TMKOC: આ ભીડે નહીં, માધવી ભાભીના છે રિયલ પતિ, એનિવર્સરીના દિવસે યાદ આવી આ પળ

સબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે. તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ

02 December, 2020 06:14 IST
TMKOC: જ્યારે રોશનભાભીએ રાત્રે સાડા દસે ભાવિ પતિને ફોન કરીને પૂછી હતી આ વાત, જુઓ

TMKOC: જ્યારે રોશનભાભીએ રાત્રે સાડા દસે ભાવિ પતિને ફોન કરીને પૂછી હતી આ વાત, જુઓ

સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે. તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમનો જન્મ 27 નવેમ્બર 1978ના રોજ જબલપુરમાં થયો છે. તસવીર સૌજન્ય - જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઈન્સ્ટાગ્રામ

27 November, 2020 04:45 IST
TMKOC: કોણ છે તારક મહેતામાં જોવા મળેલી 'ગુલાબો', જેઠાલાલ સાથે છે એનું કનેક્શન

TMKOC: કોણ છે તારક મહેતામાં જોવા મળેલી 'ગુલાબો', જેઠાલાલ સાથે છે એનું કનેક્શન

સબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ

26 November, 2020 11:38 IST
TMKOC: ભીડે માસ્ટરની દીકરી 'સોનૂ'એ બૉલ્ડ અંદાજમાં ફૅન્સના ઉડાવ્યા હોંશ, જુઓ

TMKOC: ભીડે માસ્ટરની દીકરી 'સોનૂ'એ બૉલ્ડ અંદાજમાં ફૅન્સના ઉડાવ્યા હોંશ, જુઓ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થયા છે અને હાલ આ સીરિયલે 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હજી પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. 3000 એપિસોડ્સ પૂર્ણ થયા પછી પણ શૉની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શૉમાં જૂની સોનૂનો રોલ નિધિ ભાનુશાળીએ ભજવ્યો હતો. જોકે તેણે આ શૉ છોડી દીધો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા તે પોતાની સુંદર અને બૉલ્ડ તસવીરોથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. જુઓ તસવીરો. તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ

22 November, 2020 02:50 IST
તારક મહેતા...શૉના ઈન્સ્પેક્ટર 'ચાલૂ પાંડે'ના આ રૂપ તમે ક્યારેય જોયા નહીં હોય

તારક મહેતા...શૉના ઈન્સ્પેક્ટર 'ચાલૂ પાંડે'ના આ રૂપ તમે ક્યારેય જોયા નહીં હોય

સબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. પણ આ શૉમાં એક એવું પણ પાત્ર છે જે ઘણું ફૅમસ છે, એ પાત્રનું નામ છે ચાલૂ પાંડે ઉર્ફે દયા શંકર પાંડે. આજે તેઓ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ. તસવીર સૌજન્ય- દયાશંકર પાંડે ફૅસબુક અકાઉન્ટ

19 November, 2020 06:55 IST
TMKOC: આ શું પોપટલાલ 'પત્રકાર' નથી રહ્યા, લૉકડાઉનના કારણે લાગ્યો મોટો આંચકો

TMKOC: આ શું પોપટલાલ 'પત્રકાર' નથી રહ્યા, લૉકડાઉનના કારણે લાગ્યો મોટો આંચકો

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનો સૌથી મનપસંદ શૉ બનતો ગયો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે અને 13 વર્ષથી આ સીરિયલ લોકોનું મનોરંજન કરતી આ આવી છે. હાલ આ શૉમાં રોજને રોજ કોઈ ડ્રામા જોવા મળી રહ્યો છે. લૉકડાઉન ખુલ્યા બાદથી કામ પર જવાની ખુશી તો દરેક ગોકુલધામવાસીઓના ચહેરા પર દેખાઈ રહી છે. પણ હવે એવું કઈક થવાનું છે કે બધી ખુશીઓ પર પાણી ફેરવાઈ જશે.  તસવીર સૌજન્ય - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર અકાઉન્ટ

13 November, 2020 03:33 IST

વિડિઓઝ

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

Mandar Chandwadkar: ભીડેનું પાત્ર ભજવ્યા પછી સોસાયટી સેક્રેટરી માટે માન વધી ગયું

માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે  વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે. 

25 January, 2021 01:15 IST |
Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.

03 November, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK