Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Disha Patani

લેખ

જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં

જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં

જૉન, અર્જુન, દિશા અને તારા દેખાશે એક વિલન રિટર્ન્સમાં

12 February, 2021 11:10 IST | Mumbai | Agencies
સલમાન ખાન

Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ

Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ

19 January, 2021 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય જાગરણ

Happy New Year 2021: આ રીતે બૉલીવુડ સિતારાઓએ કર્યું નવા વર્ષનું આગમન

Happy New Year 2021: આ રીતે બૉલીવુડ સિતારાઓએ કર્યું નવા વર્ષનું આગમન

01 January, 2021 03:07 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
તસવીર સૌજન્ય - જાગરણ

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

30 December, 2020 03:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સેલેબ્ઝ સાથે New Year 2024 સેલિબ્રેટ કરતો ઓરી (તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

New Year 2024 : ઓરીનો સ્પેશ્યલ પોઝ બન્યો ન્યૂ યર પાર્ટીની શાન, જુઓ તસવીરો

New Year 2024 : સોશ્યલ મીડિયા સેન્સેશન ઓરી (Orry) સતત ચર્ચામાં હોય જ છે. ઓરીએ પોતાની આગવી સ્ટાઇલમાં નવા વર્ષ ૨૦૨૪નું સ્વાગત કર્યું હતું. ઓરીએ આર્યન ખાન (Aryan Khan), તાનિયા શ્રોફ (Aryan Khan), દિશા પટણી (Disha Patani) સહિતના સેલેબ્ઝ સાથે ન્યૂ યર ઉજવ્યું હતું. ઓરી તેની સિગ્નેચર સ્ટાઇલમાં પોઝ પણ આપ્યો હતો. જોઈએ તસવીરોમાં… (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

02 January, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૌની રોય અને દિશા પટણી

થાઈલેન્ડના બીચ પર મૌની-દિશાની કાતિલાના અદાઓ

જેમ જેમ આ વર્ષ પૂર્ણ થવામાં છે તેમ તેમ બોલીવુડના ઘણા સેલેબ્સ રજાઓનો આનંદ માણી રહ્યા છે. મૌની રોય અને દિશા પટણીએ તાજેતરમાં થાઈલેન્ડથી મનમોહક તસવીરો શૅર કરી ચે. અભિનેત્રીઓએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા બીચ લુક્સ ફોટા મોકલ્યા છે.

30 December, 2023 12:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાન્હવી કપૂર, દિશા પાટણી અને અનુષ્કા શર્મા

Total Time Pass: દિશા પટણીની આ વસ્તુ ખોવાઈ, તો અનુષ્કાની કૉફી ડેટ, જાણો વધુ...

‘બિકિની ખોવાઈ ગઈ’ની પોસ્ટ દિશા પાટણીએ ડિલીટ કેમ કરી?, અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે નીકળી ફેમિલી કૉફી ડેટ પર અને નોરા ફતેહી કરશે નવા ડાન્સ શૉને જજ, જુઓ તસવીરો સાથે બૉલિવૂડ સિતારાઓના સમાચાર

11 July, 2023 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

Disha Patani : અભિનેત્રીને હવે સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી તેના આ લૂક માટે

બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani)તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે. ટાઈગર શ્રોફ સાથેની રિલેશનશિપ હોય, જીમ ટ્રેનર સાથે ડેટિંગ હોય કે પછી તેના સોશ્યલ મીડિયા પોસ્ટ હોય અભિનેત્રી હંમેશા ચર્ચાનો વિષય બને છે. દિશા પટણી સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ છે અને તે સતત બિકીની લૂક્સ, સ્વિમ સૂટ લૂક્સ પોસ્ટ કરતી રહે છે. જેને કારણે તે અનેક વખત ટ્રોલર્સનો ભોગ બને છે. આજે આપણે નજર કરીએ અભિનેત્રીના હૉટ એન્ડ સેક્સી બિકીની લૂક્સ પર… (તસવીરો : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

02 January, 2023 04:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં વિવિએન વેસ્ટવુડના પ્રથમ ફેશન શોમાં કરીના કપૂર, જાહ્નવી કપૂર, અને દિશા

ભારતમાં સૌપ્રથમ વિવિએન વેસ્ટવુડ ફેશન શો ભવ્ય હતો. આ શો ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે યોજાયો હતો, જેમાં બ્રિટિશ પંક કોચરને ભારતના કારીગરી કાપડ સાથે જોડવામાં આવ્યો હતો. કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, દિશા પટાની, માનુષી છિલ્લર, રાજકુમારી, આદિત્ય રોય કપૂર સહિત બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 

02 April, 2025 07:38 IST | Mumbai
અંબાણી વેડિંગમાં નિક-પ્રિયંકા, હાર્દિક પંડ્યા, રજનીકાંત

અંબાણી વેડિંગમાં નિક-પ્રિયંકા, હાર્દિક પંડ્યા, રજનીકાંત

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનાં લગ્ન એક સ્ટાર-સ્ટડેડ રહ્યા છે, જેમાં ફિલ્મ, રમતગમત અને રાજકારણની દુનિયાની હસ્તીઓ સામેલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમની આકર્ષક હાજરી, જ્યારે કૃતિ સેનન સુંદર લહેંગામાં ચમકી. સ્પોર્ટ્સ આઇકન્સ હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીએ ઇવેન્ટમાં એથ્લેટિક અટ્રેક્શનનો સ્પર્શ ઉમેર્ય. દિશા પટણી અને કરણ જોહર ભવ્ય પોશાકમાં છવાઈ ગયા. ઓરીએ આ ભવ્ય લગ્નમાં મહેમાનોની સીરિઝમાં યોગદાન આપતા ફેશનેબલ એન્ટ્રી પણ લીધી.

12 July, 2024 07:56 IST | Mumbai
સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, દિશા પટણીએ કોચર વીકના 7મા દિવસે કર્યું રેમ્પ વોક

સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, દિશા પટણીએ કોચર વીકના 7મા દિવસે કર્યું રેમ્પ વોક

બોલિવૂડ સ્ટાર્સ સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર અને દિશા પટાનીએ ઈન્ડિયા કોચર વીકના 7મા દિવસે રેમ્પ વોક કર્યું હતું. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે શાંતનુ અને નિખિલના ઈથેરિયા માટે શોસ્ટોપર્સ તરીકે રેમ્પ વોક કર્યું હતું,  જ્યારે દિશા પટાનીએ ડિઝાઇનર ડોલી જે માટે રેમ્પ વોક કર્યું હતું. આદિત્ય રોય કપૂર સફેદ સલવાર પહેરી હતી. દિશા પટાની કન્ટેમ્પરરી કટ સાથે ચમકદાર સિલ્વર લહેંગા સેટમાં શોભતી હતી. ઈન્ડિયા કોચર વીક 25 જુલાઈથી શરૂ થયું હતું અને 2 ઓગસ્ટે દિલ્હીના તાજ પેલેસમાં સમાપ્ત થશે.

01 August, 2023 04:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK