50 અને 60ના દાયકાને ભારતીય સિનેમાનો ક્લાસિકલ સમય માનવામાં આવે છે. તે દરમિયાન સામાજિક અને પારિવારિક ફિલ્મો બનતી હતી અને એક્ટ્રેસ ભોળી, સાડીમાં અને પારંપરિક આદર્શ ભારતીય નારીના રૂપને દર્શાવતી હતી. તે જમાનામાં સ્લીવલેસ કપડા, શોર્ટ સ્કર્ટ પહેરવુ પણ બૉલ્ડ ગણાતું હતું, એવામાં કેટલીક એક્ટ્રેસ હતી જેઓ ત્યારે ટૉપ પર હતી અને એક્ટિંગ અને ખૂબસૂરતીમાં સૌથી આગલ પડતી હતી. ત્યારે તેમણે આગળ વધીને પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરીને બધાના હોશ ઉડાડી દીધા હતા. તમે પણ જુઓ અભિનેત્રીઓનો બોલ્ડ અવતાર
28 April, 2020 11:10 IST