દિલીપ જોશી હવે તો બધા જ તેમને જેઠાલાલના નામથી ઓળખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘર ઘરમાં લોકપ્રિય થયો, અને તેની સાથે જ આ શોના સૌથી મુખ્ય પાત્ર તરીકે દયાભાભી અને જેઠાલાલ પણ ઘર ઘરમાં જાણીતા બન્યા. જો કે જેઠાલાલ સુધી સફળતાની દિલીપ જોશીની સફર નાના નાના રોલથી આ સિદ્ધી સુધીની રહી છે. દિલીપ જોશી સ્વામિનારાયણના પ્રમુખસ્વામિ મહારાજના મોટા સત્સંગી છે, જે તેમના ફેન્સ જાણે છે. આજકાલ તેઓ પ્રમુખસ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચે છે. કરો દિલીપ જોશી વિશેની અજાણી વાતો પર એક નજર
31 July, 2023 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent