Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dia Mirza

લેખ

જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

Total Timepass:દિયા-વૈભવએ કર્યાં લગ્ન, સિદ્ધાંતનો યુધરાનો ફર્સ્ટ લુક

Total Timepass:દિયા-વૈભવએ કર્યાં લગ્ન, સિદ્ધાંતનો યુધરાનો ફર્સ્ટ લુક

16 February, 2021 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિયા મિર્ઝા

સુંદરતાને કારણે ઘણી ફિલ્મો છોડવી પડી હતી દિયા મિર્ઝાએ

સુંદરતાને કારણે ઘણી ફિલ્મો છોડવી પડી હતી દિયા મિર્ઝાએ

08 December, 2020 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિયા મિર્ઝા, રિચા ચઢ્ઢા

દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢાને ટ્વીટર કરી રહ્યું છે પરેશાન

દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢાને ટ્વીટર કરી રહ્યું છે પરેશાન

03 October, 2020 11:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર

દિયા મિર્ઝાએ ડ્રગ ચાર્જિસને પાયાવિહોણા ગણાવ્યા

દિયા મિર્ઝાએ ડ્રગ ચાર્જિસને પાયાવિહોણા ગણાવ્યા

22 September, 2020 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આલિયા ભટ્ટ અને દિયા મિર્ઝા

Mother`s Day:બૉલિવૂડની આ અભિનેત્રીઓએ લગ્ન બાદ તુરંત જ ધારણ કર્યુ માતૃત્વ

બૉલિવૂડ અભિનેત્રીઓ કરિયરને વધુ પ્રાધાન્ય આપતી હોવાથી લગ્ન કરવામાં કે માતા બનવામાં વધુ સમય લે છે. જોકે, હવે તો સ્થિતિ ઘણી બદલતી જોવા મળે છે કે લગ્ન વગર જ કેટલીક અભિનેત્રીઓ માતા બની છે. પરંતુ આજે આપણે આ મુદ્દે નહીં પણ અભિનેત્રીઓની વાત કરીશું જે લગ્ન બાદ તરત જ માતા બની છે. મધર્સ ડે (Mother`s DaY) નિમિત્તે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ સામેલ છે.  

09 May, 2023 08:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય દત્ત અને ભૂમિ પેડનેકર સહિતના સેલેબ્સે ઈદની કરી ઉજવણી

Eid 2022:સંજય દત્ત અને દિયા મિર્ઝા સહિતના સેલેબ્સે શુભેચ્છા પાઠવી શેર કરી તસવીરો

આજે સમગ્ર દેશમાં હર્ષ ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બૉલિવૂડ સેલેબ્સ પણ થોડા પાછળ રહે..?! આ તહેવાર પર બૉલિવુડ અભિનેતા સંજય દત્ત સહિત અનેક સ્ટાર્સે ઈડની શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરી છે. જે હસ્તીઓમાં દિયા મિર્ઝા, સોહા અલી ખાન અને કુણાલ ખેમુ, સાકિબ સલીમ, સોફી ચૌધરી સામેલ છે. તમામ તસવીરો સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ

03 May, 2022 07:23 IST | Mumbai
બૉલિવૂડના ઘણા સ્ટાર્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે

Year Ender 2021: વિકી-કેટથી લઈ દિયા મિર્ઝા સુધી આ સેલેબ્સના લગ્ન રહ્યાં ચર્ચામાં

વર્ષ 2021 પુરુ થવામાં છે. બૉલિવૂડના ઘણા સ્ટાર્સ માટે આ વર્ષ ખૂબ જ ખાસ રહ્યું છે. જ્યારે ઘણા સેલેબ્સે ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા, તો કેટલાકે પરિવાર અને ખાસ મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા. આજે અમે તમને એવી જ કેટલીક સેલિબ્રિટી વિશે જણાવીએ, જેમણે વર્ષ 2021માં લગ્નના બંધનમાં બંધાયા.

23 December, 2021 11:19 IST | Mumbai
HBD Dia Mirza: 2000માં જીત્યો હતો મિસ એશિયા પેસિફિકનો ખિતાબ, જુઓ ગ્લેમરસ તસવીરો

HBD Dia Mirza: 2000માં જીત્યો હતો મિસ એશિયા પેસિફિકનો ખિતાબ, જુઓ ગ્લેમરસ તસવીરો

બોલીવુડ ગર્લ દિયા મિર્ઝા..આ નામ પડતા જ એક સુંદર ચહેરો સામે આવે. સ્ટાઈલ અને એલિગન્સ દિયાના વ્યક્તિત્વમાં છે. દર્શકોના દિલ પર રાજ કરનારી સુંદર અભિનેત્રી દિયા મિર્ઝા આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 9 ડિસેમ્બર 1981ના રોજ હૈદરાબાદમાં થયો હતો. ત્યારે જુઓ તેની ગ્લેમરસ તસવીરો...(તસવીર સૌજન્યઃ દિયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ)

09 December, 2020 09:38 IST

વિડિઓઝ

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક`ની સક્સેસ પાર્ટીમાં સ્ટાર કાસ્ટ સાથે પહોંચ્યા આ સેલેબ્સ

`IC 814: ધ કંદહાર હાઇજેક` ની સક્સેસ પાર્ટી એ સિરીઝની ટીકાત્મક પ્રશંસાની ઉજવણી કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ હતી. કાસ્ટ અને ક્રૂ, જેમાં વિજય વર્મા, દિયા મિર્ઝા, નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, હુમા કુરેશી, આદિત્ય શ્રીવાસ્તવ, રાજકુમાર રાવ, અને દિગ્દર્શક અનુભવ સિંહા, શોની સફળતાને ચિહ્નિત કરવા માટે એકઠા થયા હતા. 1999ના હાઇજેકિંગની આકર્ષક વાર્તાને જીવંત બનાવવા માટે ટીમે તીવ્ર પ્રદર્શન અને સખત મહેનતને પ્રતિબિંબિત કરતાં ઇવેન્ટ ઉત્સાહથી ભરેલી હતી. આ ઉજવણીમાં ભાવનાત્મક ઊંડાણ અને શક્તિશાળી વાર્તા કહેવા બંનેને પ્રકાશિત કરવામાં આવ્યા હતા જેણે શ્રેણીને અદભૂત સફળતા આપી હતી.

17 December, 2024 06:04 IST | Mumbai
`અમે લગભગ અમારો જીવ ગુમાવી દીધો હતો, અવ્યાન માત્ર 820 ગ્રામ હતો` -  દિયા મિર્ઝા

`અમે લગભગ અમારો જીવ ગુમાવી દીધો હતો, અવ્યાન માત્ર 820 ગ્રામ હતો` - દિયા મિર્ઝા

આ મધર્સ ડે, અભિનેત્રી દિયા મિર્ઝા તેની માતૃત્ત્વની સફર વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેને પોતાના પુત્ર અવ્યાન સાથે સૌથી મુશ્કેલ સમયમાં તાકાત મળી, જેનો જન્મ પ્રિમેચ્યોર થયો હતો અને તેને NICUમાં રાખવો પડ્યો હતો. દિયાએ જણાવ્યું કે, "મારા કૉ-સ્ટાર્સ મને હંમેશા અમ્મી જાન કહે છે." હસે છે. દિયાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા અને તેણે માતા બનવા માટે લાંબો સમય રાહ જોઈ. જાણવા માટે જુઓ આખો વીડિયો.

12 May, 2024 11:21 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK