હમણાં થિયેટરમાં ધુમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ ‘શુભ યાત્રા’ (Shubh Yatra)ના ચોતરફ વખાણ થઈ રહ્યાં છે. ફિલ્મમાં સહુના કલાકારોના અભિનયના વખાણ કરી રહ્યાં છે. તેમાંય ખાસ મલ્હાર ઠાકર (Malhar Thakar)ના થિયેટર મિત્ર ગટ્ટુનો રોલ કરનાર અભિનેતા મગન લુહાર (Magan Luhar)નું નામ સહુના હોઠે ચડ્યું છે. કારણકે મગનનો અભિનય સહુના દિલમાં વસી ગયો છે. આ યંગ અભિનેતાની સિલ્વર સ્ક્રિન સુધીની સફર બહુ કપરી રહી છે. બાળપણથી જ લોખંડની ભઠ્ઠીમાં કામ કરનાર મગન લુહારને ક્યારેય અભિનેતા બનવાની ઇચ્છા નહોતી. પણ એવું તે શું થયું કે લોખંડની ભઠ્ઠીમાં કામ કરનાર આ યુવાન કઈ રીતે બન્યો અભિનેતા. ચાલો જાણીએ લોખંડની ભઠ્ઠીથી સિલ્વર સ્ક્રિન સુધીની મગન લુહારની ‘શુભ યાત્રા’…
21 May, 2023 04:00 IST | Mumbai | Rachana Joshi