Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Depression

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

સલામ એ ઇશ્ક ફેમ અભિનેત્રી અંજના સુખાની પણ બની ચૂકી છે ડિપ્રેશનનો ભોગ, જાણો વધુ..

સલામ એ ઇશ્ક ફેમ અભિનેત્રી અંજના સુખાની પણ બની ચૂકી છે ડિપ્રેશનનો ભોગ, જાણો વધુ..

અંજના સુખાની (Anjana Sukhani) આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે તેના જન્મદિવસે જાણો તેના વિશેની અજાણી વાતો...(તસવીર સૌજન્ય અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ)

10 December, 2020 03:24 IST
આ સ્ટાર્સ કે જેમણે ડિપ્રેશનને હરાવ્યું

આ સ્ટાર્સ કે જેમણે ડિપ્રેશનને હરાવ્યું

વર્લ્ડ ફેમસ નોવેલિસ્ટ જે કે રૉલિંગ હોય કે ભુતપૂર્વ અફઘાન પ્રેસિડેન્ટ હામિદ કાર્ઝાઈ હોય. બોલીવૂડ સ્ટાર દીપિકા પાદૂકોણ હોય કે હોલીવૂડ સ્ટાર એન્જલિના જોલી. આ સ્ટાર્સ ડિપ્રેશન સામે લડ્યા છે અને તેને હરાવીને હાલ સક્સેસફૂલ જીવન જીવી રહ્યા છે.  

31 March, 2019 03:09 IST

વિડિઓઝ

મધર્સ ડે સ્પેશ્યલઃપોસ્ટપાર્ટમ ડિપ્રેશન, માતાનું ગિલ્ટ અને અન્ય વિશે પરિવા પ્રણતિ

મધર્સ ડે સ્પેશ્યલઃપોસ્ટપાર્ટમ ડિપ્રેશન, માતાનું ગિલ્ટ અને અન્ય વિશે પરિવા પ્રણતિ

પરીવા પ્રણતિ, જે રીલ અને રિયલ લાઈફમાં માતાની ભૂમિકા ભજવે છે, તેણે મધર્સ ડેના સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં મિડ-ડે ડોટ કોમ સાથે ચર્ચા કરી હતી કે તે કેવી રીતે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો સામનો કરે છે, તેની કારકિર્દીને તેના બાળકને સમજાવવામાં તેની મુસાફરી, તેના પ્રેગ્નેન્સી બ્રેક પછી વાગલે કી દુનિયાની પસંદગીર અને વધુ. પ્રણતિ એ પણ જણાવે છે કે તેણે તેના બાળકના જન્મ પછી થોડા સમય માટે તેની સાથે જોડાવા માટે જે સંઘર્ષ કર્યો હતો તે વિશે પણ કેટલીક વાતો કરી. વધુ જાણવા માટે જુઓ વીડિયો.

12 May, 2024 03:29 IST | Mumbai
Monal Gajjar: જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

Monal Gajjar: જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

મોનલ ગજ્જરની (Monal Gajjar) નિર્દોષતા મન મોહી લે એવી છે. નાની વયે ઘણું વેઠીને પણ હિંમતથી આગળ વધેલી મોનલને જિંદગીની નાની ખુશીઓ જીવવાનું ગમે છે. તેણે આ મુલાકાતમાં મન મુકીને પોતાના જીવનની એવી વાતો શેર કરી છે જે તેને માટે હંમેશા બહુ અગત્યની રહી છે, પછી તે પોતાની કમાણીમાંથી લીધેલું પહેલવહેલું ટીવી પણ કેમ ન હોય. ડિપ્રેશનને માત આપી ચૂકેલી મોનલે ટોલીવુડથી ઢોલીવુડની પોતાની સફરની પણ વાત કરી છે. 

07 October, 2020 01:32 IST |
મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી જણાવે છે મનને તાણ મુક્ત કરવાનાં રસ્તા

ઉંઘ નથી આવતી? લૉકડાઉનનો ગુસ્સો છે? છૂટકારો મેળવવો છે? હતાશા અનુભવાય છે? આ બધા સવાલોને જવાબ જો હા હોય તો આ વીડિયો ઇન્ટરવ્યૂ તમારે ખાસ જોવો જ જોઇએ. શા માટે શરીર અને મનનું સંતુલન કરવું જોઇએ એ કદાચ આપણને ખબર છે પણ કેવી રીતે કરવું જોઇએ એ જો શીખવું હોય તો પ્રતિષ્ઠિત ડૉક્ટર મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથેની ગુજરાતી મિડ-ડે ડોટ કોમની આ વિશેષ વાતચીત તમારે જોવી જ જોઇએ.

09 June, 2020 09:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK