Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Deepika Padukone

લેખ

સુશાંત સિંહ રાજપૂત

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

06 March, 2021 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ

ફૅન્સ અને ફોટોગ્રાફર્સની વચ્ચે અટવાઈ ગઈ દીપિકા પાદુકોણ

ફૅન્સ અને ફોટોગ્રાફર્સની વચ્ચે અટવાઈ ગઈ દીપિકા પાદુકોણ

27 February, 2021 03:46 IST | Mumbai
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન

દીપિકા પાદુકોણ સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું, એક્ટ્રેસ થઈ હેરાન

26 February, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ

20 February, 2021 04:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

20 February, 2021 01:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

વિશ્વમાં કોઇનું પણ માનસિક બીમારીને કારણે નિધન ન થાય એવી ઇચ્છા છે:દીપિકા

11 February, 2021 12:11 IST | Mumbai | Agencies
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ફિલ્મ એક્ટર હ્રિતિક રોશન

હ્રિતિક અને દીપિકાને લઈને બની શકે છે 'રામાયણ', બજેટ સાંભળીને ચોંકી જશો

હ્રિતિક અને દીપિકાને લઈને બની શકે છે 'રામાયણ', બજેટ સાંભળીને ચોંકી જશો

30 January, 2021 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય લીલા ભણસાલી

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કઈ વાતનો ડર હતો સંજય લીલા ભણસાલીને, જાણો વધુ

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કઈ વાતનો ડર હતો સંજય લીલા ભણસાલીને, જાણો વધુ

26 January, 2021 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક ખાસ કાર્યક્રમમાં નાનકડી દુઆને પાપારાઝી સાથે મળાવ્યાં

રણવીર સિંહ-દીપિકા પાદુકોણની દુઆને મળ્યા પાપારાઝી, કપલે કર્યું ઈવેન્ટનું આયોજન

બૉલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં જ પેરેન્ટ્સ બન્યા હતા. વર્ષની શરૂઆતમાં જ બોલિવૂડના સૌથી પ્રિય યુગલોમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમની પ્રેગનેન્સીની જાહેરાત કરીને તેમના ચાહકોને ખુશ કર્યા હતા. આ સાથે તેણે તેના મેટરનિટી શૂટની કેટલીક સુંદર તસવીરો પણ શૅર કરી, જેણે દુનિયાભરના લોકોના દિલને જીતી લીધા હતા.

23 December, 2024 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું ફોટોશૂટ

Photos: દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે કરાવ્યું ફોટોશૂટ, બતાવ્યો બેબી બમ્પ

બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના મોનોક્રોમ મેટરનિટી શૂટથી ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું હતું. કપલ સપ્ટેમ્બરમાં તેમના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તસવીરોમાં ભારે ગર્ભવતી દીપિકા ફેશનેબલ પોશાકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી બતાવે છે.

02 September, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બીજા દિવસે મોલા રૂઝ થીમ પરનો જલવો

Ambani Pre-Wedding Jamnagar: એક સાંજ મોલા રૂઝને નામ, સેલેબ્સનો આ અંદાજ જોયો?

આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનમાં ત્રીજો અને આખરી દિવસ છે. છેલ્લા બે દિવસથી અનેક નવી જ થીમ પર ઇવેંટ યોજાઇ રહ્યા છે. ફંકશનનો બીજો દિવસ પણ ધમાકેદાર રહ્યો હતો. જેમાં થીમ મોલા રૂઝ થીમ પર ઇવેન્ટ્સ કરવામાં આવી હતી. જેમાં સેલેબ્સનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. ડાન્સ, સ્પીચ અને જોર્ડસર પરફોર્મન્સથી ભરેલી સાંજની જુઓ તસવીરો

03 March, 2024 12:17 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બીજે દિવસે એથેનિક આઉટફિટમાં સ્ટાર્સ

Anant-Radhika Pre-Wedding: એથનિક આઉટફિટ્સમાં બૉલીવુડ સ્ટાર્સ ચમક્યાં, જુઓ ફોટોઝ

ગુજરાતના જામનગરના આંગણે અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો ત્રણ દિવસનો જોરદાર ઉત્સવ ચાલી રહ્યો છે. જેમાં અનેક ઇવેન્ટ્સ અને તેમાં અનેક મોટી હસ્તીઓની સાથે બોલીવુડ, હોલીવુડ ઈન્ડસ્ટ્રીના પણ સ્ટાર્સ પોતાનો જલવો દેખાડી રહ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે એટલે કે 2 માર્ચે ત્યાં આયોજિત પાર્ટીમાં બધાએ એથનિક પોશાકમાં લાજવાબ અંદાજ આપ્યો હતો. આયોજિત પાર્ટીમાં તમામ એક્ટ્રેસ સાડી અને લહેંગામાં લૂકસ આપી રહી હતી તો દીપિકા પાદુકોણથી લઈને રાની મુખર્જી સૌ એથેનિક આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં.

03 March, 2024 11:10 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
નીલ નીતિન મુકેશ (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Neil Nitin Mukesh : દીપિકા પાદુકોણનો દિવાનો હતો બર્થ-ડે બૉય

અભિનેતા નીલ નીતિન મુકેશ (Neil Nitin Mukesh) આજે એટલે કએ ૧૫ જાન્યુઆરીના રોજ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતા નીલ નીતિન મુકેશ આજે ૪૨ વર્ષનો થયો છે. નીલનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ ગાયક નીતિન મુકેશને ત્યાં થયો હતો. તેના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના જીવનની કેટલીક જાણી-અજાણી અને રસપ્રદ વાતો… (તસવીરો : ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

15 January, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય લીલા ભણસાલીની ફિલ્મ `રામ લીલા`

રણવીર-દીપિકાની કેમેસ્ટ્રીથી લઈ મ્યુઝિક જેણે `રામ લીલા`ને કરી દાયકાની બેસ્ટ ફિલ્મ

સંજય લીલા ભણસાલીની ફિલ્મ `રામ લીલા`ને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. છતાં પણ આ ફિલ્મને દાયકાની શ્રેષ્ઠ ફિલ્મ કહી શકાય. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચેની સિઝલિંગ કેમિસ્ટ્રીથી લઈને બ્રિલિયન્ટ મ્યુઝિક સ્કોર સુધી આ ફિલ્મે ભારતીય સિનેમા પર ઊંડી છાપ છોડી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. રામ-લીલાની 10મી વર્ષગાંઠના અવસર પર રણવીર સિંહે કેટલીક થ્રોબેક તસવીરો શૅર કરી છે.

15 November, 2023 04:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: યોગેન શાહ

Jio World Plaza Opening: મૉલના ઉદ્ઘાટનમાં દીપિકા, આલિયા સહિતની હસ્તીઓનો જમાવડો

Jio World Plaza opening: મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તાજેતરમાં મુંબઈના સૌથી મોટા મોલ Jio World Plazaનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપનિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ફિલ્મ સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. સલમાનથી લઈને દીપિકા અને આલિયા સુધી બધાએ રેડ કાર્પેટ પર ધૂમ મચાવી છે.

01 November, 2023 09:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર (તસવીર સૌજન્ય : મિડ ડે)

HBD Kareena Kapoor:આ સેલેબ્સ દીઠાં નથી ગમતાં બેબોને, જુઓ કોણ છે લિસ્ટમાં સામેલ

કરીના કપૂર (Kareena Kapoor) ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અહીં તમને જણાવીએ એવા લિસ્ટ વિશે જેમાં સેલેબ્સનો સમાવેશ થતાં જ કરીના સાથે બની જાય છે 36નો આંકડો. આ લિસ્ટ એવું છે જેમાં કરીનાને ન ગમતાં લોકોનો સમાવેશ થાય છે જેમાં કેટલાક સેલેબ્સનો પણ સમાવેશ થયો છે. અહીં જુઓ એવા સેલેબ્સ જેમનું નથી બનતું કરીના સાથે...

21 September, 2023 10:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સિંઘમ અગેઇન: દીપિકા ફિલ્મના શૂટ દરમિયાન હતી ગર્ભવતી- રણવીર સિંહ

સિંઘમ અગેઇન: દીપિકા ફિલ્મના શૂટ દરમિયાન હતી ગર્ભવતી- રણવીર સિંહ

"સિંઘમ અગેન" ના ટ્રેલર લોન્ચ દરમિયાન અભિનેતા રણવીર સિંહે શેર કર્યું કે તેની પત્ની દીપિકા પાદુકોણ, રોહિત શેટ્ટીની ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તેમના પ્રથમ બાળક સાથે ગર્ભવતી હતી. "રામ-લીલા" અને "બાજીરાવ મસ્તાની" જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા આ દંપતીએ 8 સપ્ટેમ્બરના રોજ એક બાળકીને આવકારી હતી. ઇવેન્ટમાં, રણવીરે તેમના પાત્રના સંદર્ભમાં પ્રેમથી તેમના બાળકને `બેબી સિમ્બા` તરીકે ઓળખાવ્યો હતો.

08 October, 2024 12:02 IST | Mumbai
કલ્કિ 2898 એડી ઇવેન્ટઃ બિગબી અને પ્રભાસ દોડ્યા દીપિકાની મદદ કરવા

કલ્કિ 2898 એડી ઇવેન્ટઃ બિગબી અને પ્રભાસ દોડ્યા દીપિકાની મદદ કરવા

ગઈ રાત્રે, `કલ્કી 2898 એડી` ના કલાકારો નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મની સ્પેશિયલ પ્રિ-રિલીઝ ઇવેન્ટ માટે એકઠાં થયાં હતાં. આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન હાજર રહ્યાં હતાં, જેનું સંચાલન રાણા દગ્ગુબાતીએ કર્યું હતું. સાંજની શરૂઆત દરેક અભિનેતાઓ વારાફરતી મંચ પર આવતા સાયફાય એપિક પર તેમના વિચારો શેર કરીને કરી હતી. જ્યારે દીપિકા પાદુકોણ સ્ટેજ પરથી જઈ રહી હતી ત્યારે બિગ બી અને પ્રભાસ તેની મદદ માટે દોડતા જોવા મળ્યા હતા. આ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ દરમિયાન શું બન્યું તે જોવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ.

21 June, 2024 03:20 IST | Mumbai
`ફાઇટર` ટીઝર: હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની જબરદસ્ત કેમેસ્ટ્રી

`ફાઇટર` ટીઝર: હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની જબરદસ્ત કેમેસ્ટ્રી

`ફાઇટર` ટીઝર: સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ `ફાઇટર`નું ટીઝર બહાર પાડવામાં આવ્યું છે. હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર અભિનીત આ ફિલ્મ એરિયલ એક્શન ડ્રામા છે. તે દીપિકા પાદુકોણ અને હૃતિક રોશનનો પ્રથમ ઑન-સ્ક્રીન સહયોગ દર્શાવે છે. તે મૂવીને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થશે. ફિલ્મ વિશે વધુ માહિતી માટે જુઓ વીડિયો.

08 December, 2023 04:56 IST | Mumbai
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે `કોફી વિથ કરણ 8`ની સિઝનમાં કરી આ વાતો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે `કોફી વિથ કરણ 8`ની સિઝનમાં કરી આ વાતો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની વર્ષગાંઠના અવસર પર ચાલો `કોફી વિથ કરણ 8`ની નવીનતમ સીઝન જ્યાં આ દંપતીએ ડેબ્યુ કર્યું હતું તેના વિશે લવબર્ડ દ્વારા તેમની વાતો વિશે જાહેર કરવામાં આવી હતી. રણવીરે એ હકીકત જાહેર કરી કે તેણે 2015માં દીપિકાને પ્રપોઝ કર્યું હતું. બંનેએ એપિસોડમાં તેમના લગ્નનો વીડિયો પણ જાહેર કર્યો હતો.

14 November, 2023 05:00 IST | Mumbai
Ganesh Chaturthi 2023:  અંબાણી પરિવાર સાથે ઉજવણી કરવા પહોંચ્યા આ સેલેબ્સ

Ganesh Chaturthi 2023: અંબાણી પરિવાર સાથે ઉજવણી કરવા પહોંચ્યા આ સેલેબ્સ

19 સપ્ટેમ્બરના રોજ અંબાણી પરિવારે તેમના મુંબઈના ભવ્ય નિવાસસ્થાન `એન્ટિલિયા` ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ક્રિકેટ અને સિનેમાની દુનિયામાંથી નોંધપાત્ર વ્યક્તિઓ જોડાયા હતા. અભિનેતા શાહરૂખ ખાન અને તેના પરિવારે હાજરી આપી હતી. અભિનેતા રણવીર સિંહ દીપિકા પાદુકોણ પણ પરંપરાગત પોશાકમાં પહોંચ્યા હતા.

20 September, 2023 03:15 IST | Mumbai
જવાનની ગ્રાન્ડ સક્સેસ પ્રેસ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની હાજરી

જવાનની ગ્રાન્ડ સક્સેસ પ્રેસ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણની હાજરી

જવાનની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, દિગ્દર્શક એટલી અને અન્યોએ હાજરી આપી હતી. દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન પ્રત્યેના પ્રેમ માટે જ જવાનનો ભાગ બનવાની વાત કરી હતી. જ્યારે કિંગ ખાને દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર, વિજય સેતુપતિના વખાણ કર્યા હતા. તેમણે લગભગ ચાર વર્ષથી જવાન પર સખત મહેનત કરવા બદલ ટેકનિશિયનોનો આભાર પણ માન્યો હતો.

16 September, 2023 04:40 IST | Mumbai
‘બેશરમ રંગ’ વિવાદ : ભાજપના નેતાઓએ આપી ‘પઠાણ’ પર પ્રતિબંધની ધમકી

‘બેશરમ રંગ’ વિવાદ : ભાજપના નેતાઓએ આપી ‘પઠાણ’ પર પ્રતિબંધની ધમકી

શાહરુખ ખાન અને દિપિકા પાદુકોણ સ્ટાટર ‘પઠાણ’ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’નો વિવાદ દિવસેને દિવસે વધતો જ જાય છે. આ ગીતના બોલ અણે તેના વીડિયોમાં અભિનેત્રીના કપડાંને કારણે ભાજપના નેતાઓ કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની વાત કરી રહ્યાં છે.

17 December, 2022 06:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK