મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ (ભાજપ, એનસીપી અજિત પવાર, શિવસેના એકનાથ શિંદે જૂથ) દ્વારા તેમના સ્ટાર પ્રચારક નેતાઓ સાથે રાજ્યમાં અનેક ઠેકાણે ભવ્ય રેલી યોજવામાં આવી રહી છે. મહાયુતિ દ્વારા આજે મુંબઈ, દાદરના શિવાજી પાર્કમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન મોદી આવ્યા હતા. પીએમ મોદીની આ જનસભામાં સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. (તસવીરો: આશિષ રાણે)
14 November, 2024 09:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent