બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ શુક્રવાર, 7 માર્ચના રોજ દાદર (પશ્ચિમ) સ્ટેશનની બહાર ફૂટપાથ અને શેરીઓમાંથી બધા ફેરિયાઓને દૂર કર્યા. (તસવીરો/આશિષ રાજે)
હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા મીઠી નદી પરના જૂના બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી ત્રણ દિવસનો નાઈટ બ્લોક રાખવામાં આવ્યો છે. ગઈકાલે પણ આ બ્લોક હોવાથી આજે સવારે અનેક લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો મોડી ચાલી રહી છે. આજે સવારથી જ દાદર સ્ટેશન ખાતે અનેક મુસાફરો ટ્રેનોની રાહ જોઈ રહ્યા છે. (તમામ તસવીરો- સતેજ શિંદે)
મંગળવારે મુંબઈના દાદરથી પોરબંદર જવા માટે ઉપડેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલવે દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે (તસવીરો: મિડ-ડે)
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે, શિવસેના (UBT)ના અન્ય નેતાઓ સાથે, મુંબઈના દાદર વિસ્તારમાં હનુમાન મંદિરમાં તોડફોડની હરોળ વચ્ચે પૂજા કરી હતી. તસવીરો/શાદાબ ખાન
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાયુતિ (ભાજપ, એનસીપી અજિત પવાર, શિવસેના એકનાથ શિંદે જૂથ) દ્વારા તેમના સ્ટાર પ્રચારક નેતાઓ સાથે રાજ્યમાં અનેક ઠેકાણે ભવ્ય રેલી યોજવામાં આવી રહી છે. મહાયુતિ દ્વારા આજે મુંબઈ, દાદરના શિવાજી પાર્કમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન મોદી આવ્યા હતા. પીએમ મોદીની આ જનસભામાં સેંકડો લોકોની ભીડ ઉમટી પડી હતી. (તસવીરો: આશિષ રાણે)
સામાજિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે જાણીતી BAPS સંસ્થાના તમામ મંદિરમાં ગઇકાલે અન્નકૂટ ઉત્સવ યોજાયો. મુંબઈના દાદર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ થયો. જેમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. જુઓ તે તસવીરો
મુંબઈના દાદર માર્કેટમાં તહેવાર પહેલા ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવાળીની ખરીદી કરવા માટે દીવાઓ, કંદિલ અને અન્ય સજાવટની વસ્તુઓના લેવા માટે ઘરની બહાર નીકળ્યા છે. (તસવીરો: અતુલ કાંબલે)
મુંબઈના દાદર વિસ્તારમાં દહીં-હાંડીની અદ્ભુત ઉજવણી થઈ હતી. ગુરુવારે સવારે દહીં હાંડી (Dahi Handi) ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી હજારો લોકો આ તહેવારને ઉજવવા માટે એકઠા થયા હતા. ગોવિંદાઓના ચહેરા પર અનોખો જ હરખ છલકાઈ રહ્યો હતો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK