બોલિવૂડના ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન (Salman Khan) બૉક્સ ઑફિસનો કિંગ છે. સલમાન ખાનની દરેક ફિલ્મ બૉક્સ ઑફિસ પર નવા રેકૉર્ડ્સ બનાવે છે તો તેના સંવાદો દર્શકોના દિલમાં વસી જાય છે અને જીભે ચોંટી જાય છે. આજે અભિનેતા તેના ૫૭માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણે તેના બેસ્ટ ૧૦ ડાયલૉગ્સને યાદ કરીએ.
27 December, 2022 03:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent