Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Crime News

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડોમ્બિવલીમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ, સાઇબર ગઠિયો ૪૭.૪૭ લાખ રૂ પડાવી ગયો

ત્યાર બાદ તેણે મુદ્દલ પાછું મેળવવાનો પ્રયત્ન કરતાં એમાં પણ નિષ્ફળતા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસમાં ચીટિંગની ફરિયાદ કરી હતી.

26 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવ વર્ષની બાળકીનો વિનયભંગ કરનારા બદમાશને ત્રણ વર્ષની સજા

કોર્ટે બાળકીની જુબાનીને આધારે આરોપીને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા કરી હતી.

26 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

ગ્રાહકો તો લૂંટાયા જ સાથે 43 કર્મચારીઓ પણ બન્યા કૌભાંડનો ભોગ, રૂ.ત્રણ કરોડ ચવાયા

Torres Scam: ટોરેસ જ્વેલરી પોન્ઝી સ્કૅમમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ કંપનીના 43 કર્મચારીઓ પણ આ ઠગીનો શિકાર બન્યા છે. તેમણે ટોરેસ જ્વેલરીની વિવિધ સ્કીમોમાં રોકાણ કર્યું

26 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાંદરાથી મરીન ડ્રાઇવ સુધીના કોસ્ટલ રોડ પર ગઈ કાલે રાત્રે એક BMW કારનો ઍક્સિડન્ટ થયો હતો

કોસ્ટલ રોડમાં કાર-ઍક્સિડન્ટમાં ગુજરાતી યુવતી સહિત ત્રણને ઈજા

૩૮ વર્ષનો મીરા રોડનો રહેવાસી મોહમ્મદ ખાલીદ શફાકત શેખ વધુ પડતી સ્પીડથી કાર ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો

25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

મહિલાઓ સાવધાન! ટ્રેનના ટોઇલેટમાં સ્પાઈ કૅમેરાથી વીડિયો બનાવનાર મુંબઈથી ઝડપાયો

Spy Camera in Train Toilet: અમદાવાદ રેલવે પોલીસ ફોર્સ (RPF) દ્વારા ટ્રેનના શૌચાલયમાંથી સ્પાઈ કૅમેરો મળી આવ્યો હતો, જે પાવર બૅન્કની અંદર છુપાવવામાં આવ્યો હતો. આ કૅમેરા મહિલાઓના ગૂપ્ત વીડિયો બનાવવા માટે લગાવવામાં આવ્યો હતો. જાણો સમગ્ર મામલો.

25 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કની ફાઇલ તસવીર

ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના કૌભાંડમાં વધુ એક આરોપીની ઝારખંડમાંથી ધરપકડ કરી

રાજીવ રંજન નામના આ આરોપી પર ૧૫ કરોડ રૂપિયાના દુરુપયોગનો છે આરોપ

25 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કલવાના હોટેલિયરને ગઠિયો દારૂનું લાઇસન્સ અપાવવાના નામે ૧૩ લાખ રૂપિયામાં છેતરી ગયો

ગઠિયાએ ગયા વર્ષે હોટેલિયરનો સંપર્ક કર્યો હતો અને પોતે નાશિકમાં સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી છે એમ જણાવ્યું હતું

24 March, 2025 02:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai પોલીસે 24 કલાકમાં સાઇબર ઠગ પાસેથી 1.49 કરોડ બચાવ્યા, જાહેર કરી ગાઇડલાઇન્સ

મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલે છેલ્લા 24 કલાકમાં સાયબર ગુનેગારો પાસેથી 1.49 કરોડ રૂપિયાના લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. આ કેસોના રિપોર્ટ 24 કલાકની અંદર પ્રાપ્ત થવાને કારણે આ સિદ્ધિ શક્ય બની છે.

24 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સૂટકેસમાં માથું મળી આવેલી મહિલાનું ધડ પોલીસ ટીમે શોધી કાઢ્યું (તસવીરો: હનીફ પટેલ)

વિરાર: સુટકેસમાંથી કપાયેલું માથું મળ્યા પછી પોલીસને મહિલાનું ધડ પણ મળ્યું

માંડવી પોલીસને ગયા અઠવાડિયે પાલઘર જિલ્લાના વિરારમાં એક મહિલાનું કપાયેલું માથું સુટકેસમાંથી મળી આવ્યું હતું. ઉત્પલા ઉર્ફે સોમા દાસ તરીકે ઓળખાતી આ મહિલાની કથિત રીતે તેના પતિ હરીશ હિપ્પારાગીએ 8 જાન્યુઆરીના રોજ હત્યા કરી હતી. હિપ્પારાગીએ કથિત રીતે વિરાર-નાલાસોપારા લિંક રોડ પર એક નાળા પાસે તેનું માથું કાપી નાખ્યું હતું, જ્યાં તેણે તેનું ધડ બૅગમાં ભરીને ફેંકી દીધું હતું. (તસવીરો: હનીફ પટેલ)

19 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હિતેશ મહેતાને કોર્ટ સમક્ષ હાજર કર્યો (તસવીરો: આશિષ રાજે)

ધરપકડ બાદ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર કોર્ટમાં રજૂ કરાયો

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ પછી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર (જીએમ) હિતેશ મહેતાને રવિવારે ફોર્ટમાં એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. (તસવીરો: આશિષ રાજે)

17 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૈફ અલી ખાન

સૈફ અલી ખાન સાથે આખરે થયું શું? અહીં જુઓ…

બાંદરા-વેસ્ટમાં આવેલા સદ્ગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટના ઇરાદાથી ઘૂસેલા આરોપીએ સૈફ અલી ખાન અને તેમની બે હાઉસ-હેલ્પને ઘાયલ કર્યાં હતાં. સૈફની તો સર્જરી કરવામાં આવી છે અને અત્યારે તે લીલાવતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ આખી ઘટનામાં શું બન્યું? ચાલો જોઈએ... (ઇલસ્ટ્રેશન્સ : ઉદય મોહિતે)

17 January, 2025 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇડી ઓફિસે પહોંચેલી ગેહના વસિષ્ઠ (તમામ તસવીરો - શાબાદ ખાન)

રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠ પહોંચી EDની ઓફિસે

તાજેતરમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફિક સામગ્રીની બનાવવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર વિતરીત કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. હવે આ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. તે આજે ઇડીની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી. (તમામ તસવીરો - શાબાદ ખાન)

09 December, 2024 02:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર/અતુલ કાંબલે

બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ પાંચની ધરપકડ, જુઓ તસવીર

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ બાબા સિદ્દીકી હત્યા કેસમાં શુક્રવાર, 18 ઓક્ટોબરે તેમણે પોતાનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રીની હત્યા સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી (તસવીરો: અતુલ કાંબલે)

18 October, 2024 10:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા સિદ્દીકીની હત્યાના ત્રીજા આરોપી પ્રવિણ લોંકરની રવિવારે પુણેથી ધરપકડ કરવામાં આવી હતી. (તસવીરો: શાદાબ ખાન અને સમીર આબેદી)

બાબા સિદ્દીક હત્યા કેસના આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, જુઓ તસવીરો

મુંબઈની એક અદાલતે સોમવારે એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા મામલે ધરપકડ કરાયેલ ત્રીજા આરોપીને 21 ઑક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. (તસવીરો: શાદાબ ખાન અને સમીર આબેદી)

14 October, 2024 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પહાડી વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા છોડવામાં આવેલા નવ IED અને અન્ય વિસ્ફોટકો સોમવારે પોલીસે પકડી પાડ્યા હતા.

નક્સલવાદીઓએ ફેંકેલા 9 IED અને વિસ્ફોટકો પોલીસે કર્યા નષ્ટ

Naxalites in Gadchiroli: એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પહાડી પ્રદેશમાં નક્સલવાદીઓ દ્વારા છોડવામાં આવેલા નવ IED અને અન્ય વિસ્ફોટકો સોમવારે પોલીસ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. તસવીરો/સોર્સ્ડ તસવીરો:: ફૈઝાન ખાનના અહેવાલ પરથી

06 May, 2024 05:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઓટો ડ્રાઈવર ભજન સિંહે સૈફ અલી ખાન સાથેની તેની મુલાકાતનું વર્ણન કર્યું...

ઓટો ડ્રાઈવર ભજન સિંહે સૈફ અલી ખાન સાથેની તેની મુલાકાતનું વર્ણન કર્યું...

અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લઈ જનાર ઓટો-રિક્ષા ડ્રાઈવર ભજન સિંહે અભિનેતા અને તેના પરિવારને મળ્યા બાદ પોતાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું, "સૈફ અલી ખાને મારો આભાર માન્યો, અને તેની માતા અને પરિવારે મારા પ્રયત્નો માટે મારી પ્રશંસા કરી. મને તેની માતાને મળવાની અને તેમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, જેનાથી હું ખૂબ ખુશ થયો. આવા મોટા સ્ટાર્સને મળવાની તે એક અવિસ્મરણીય ક્ષણ હતી. ઘટનાની રાત્રે, મેં પૈસા અથવા અન્ય કંઈપણ વિશે વિચાર્યું ન હતું કે તે સુરક્ષિત છે અને તેનો જીવ બચી ગયો છે." તેમણે મદદ કરવાની તક બદલ આભાર વ્યક્ત કર્યો.

23 January, 2025 04:11 IST | Mumbai
સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને સર્જરી બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરના કામદાર સાથે ઝઘડો થયા બાદ ઘુસણખોરે સૈફને છ વાર છરી વડે ઘા કાર્યા . સૈફને તેના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને સંભાળ રાખનાર દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ ત્યાર બાદ એક સંયુક્ત નિવેદન પસાર કર્યું જેમાં તેમણે પુષ્ટિ આપી છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે ખતરામાંથી બહાર છે.

16 January, 2025 04:33 IST | Mumbai
મુંબઈમાં ૫૦ લાખ રૂપિયાનો હેરોઈન જપ્ત

મુંબઈમાં ૫૦ લાખ રૂપિયાનો હેરોઈન જપ્ત

મુંબઈમાં એક મોટા ડ્રગ્સના પર્દાફાશમાં, બોરીવલી પોલીસે ૪.૭૨ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું, જેની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા છે. આ કેસના સંદર્ભમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ચંપલ અને જૂતાના તળિયામાં ડ્રગ્સ છુપાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

11 January, 2025 08:14 IST | Mumbai
ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

વસઈમાં લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઝવેરીને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે વસઈના કૌલ હેરિટેજ સિટીના અગ્રવાલ અને દોસ્તી કોમ્પ્લેક્સમાં સ્થિત મયંક જ્વેલર્સમાંથી ચોરોએ આશરે 40 લાખ રુપિયાનું 50 તોલા સોનું લૂંટી લીધું હતું. દુકાનના માલિક, રતનલાલજી સંઘવી, સ્ટોર બંધ કરીને લોકરમાં દાગીના મેળવવાની તૈયારીમાં હતા ત્યારે મોટરસાયકલ પર બે માણસો આવ્યા. આ ઘટના વિશે વાત કરતા, રતનલાલજીના નાના પુત્ર, અભિલેશ સંઘવીએ કહ્યું, "અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઝડપી ઉકેલ આવવાની આશા રાખીએ છીએ."

11 January, 2025 03:03 IST | Mumbai
Baba Siddique Murder: બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા

Baba Siddique Murder: બાંદ્રામાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા

એક આઘાતજનક ઘટનામાં, બાંદ્રા પૂર્વના ખેરવાડી વિસ્તારમાં બાંદ્રાના પૂર્વ ધારાસભ્ય અને એનસીપી નેતા બાબા સિદ્દિકી 12મી ઓક્ટોબરની રાત્રે 3 અજાણ્યા માણસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના રાત્રે 9:30 વાગ્યે બની હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બાબા સિદ્દીકી મુંબઈના સૌથી જાણીતા રાજકારણીઓમાંના એક હતા. જ્યારે તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હોસ્પિટલની અંદર દોડી આવતા જોવા મળ્યા હતા.

13 October, 2024 11:10 IST | Mumbai
બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર બળાત્કાર કેસના આરોપી અક્ષય શિંદે, જેના પર બદલાપુરની એક શાળામાં બે યુવતીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો, તેને 23મી સપ્ટેમ્બરના રોજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. એપીઆઈ નિલેશ મોરે, નામક પોલીસકર્મી આરોપીઓ દ્વારા મારવામાં આવેલી ગોળીથી ઈજાગ્રસ્ત અને બેભાન થઈ ગયો. થાણે પોલીસના જનસંપર્ક અધિકારી શૈલેષ સાલ્વીએ અક્ષય શિંદેને સંડોવતા તાજેતરના એન્કાઉન્ટર અંગે નિવેદન આપ્યું હતું.

25 September, 2024 11:47 IST | Mumbai
મુંબઈ હિટ એન્ડ રન કેસ: મૃતકના પતિએ ભયાનક અનુભવ જણાવી પત્ની માટે ન્યાયની માગણી

મુંબઈ હિટ એન્ડ રન કેસ: મૃતકના પતિએ ભયાનક અનુભવ જણાવી પત્ની માટે ન્યાયની માગણી

વરલીમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર કાવેરી નાખ્વાના પતિ પ્રદીપ નાખ્વાએ આ ભયાવહ ઘટનાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે કેવી રીતે તેઓ માછલી ખરીદીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક એક કાર તેમની સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે તેઓ તેમના વાહનમાંથી નીચે પડી ગયા હતા. તેઓ સમજી શક્યા નહીં કે શું થયું. કાર ચાલકે ગાડી રોક્યા વગર જ કાવેરીને કાર સાથે ખેંચીને ભાગી ગયો હતો. પ્રદીપે કારને રોકવાનો પ્રયત્નો કર્યા છતાં, તેણે તેનો ટ્રેક ગુમાવ્યો. આ ઘટનામાં પત્નીનું ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું. તેઓ હવે તેની પત્ની અને બાળકો માટે ન્યાયની માગણી કરી રહ્યા છે અને ગુનેગારને પકડવામાં વિલંબ થતાં નારાજગી પણ વ્યક્ત કરી છે.

09 July, 2024 05:21 IST | Mumbai
પુણે પોર્શ અકસ્માતઃ પોલીસ કમિશનર અમિતેશ કુમારે કર્યો ખુલાસો

પુણે પોર્શ અકસ્માતઃ પોલીસ કમિશનર અમિતેશ કુમારે કર્યો ખુલાસો

પુણે પોર્શે અકસ્માત કેસમાં પોલીસ કમિશનર અમિતેશ કુમારે ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. પુણે પોલીસ કમિશનર કુમારે પુણે કાર અકસ્માત બાદ ડ્રાઈવરને ખોટો દોષ આપવાના પ્રયાસોને સ્વીકાર્યા હતા અને ઘટના પહેલા આરોપી દારૂ પીતા હોય તેવા સીસીટીવી ફૂટેજની ઉપલબ્ધતાની ચકાસણી કરી હતી. 19 મેના રોજ વહેલી સવારે પુણેના કલ્યાણી નગર નજીક એક પૉર્શ તેમની મોટરસાયકલ સાથે અથડાતાં એક યુવતી સહિત બે વ્યક્તિઓનું મોત થયું હતું. મૃતકોની ઓળખ અનીસ અવધિયા અને અશ્વિની કોસ્ટા તરીકે થઈ છે. કારનો ડ્રાઈવર, જે સગીર છે, તેની ધરપકડ કરવામાં આવી હતી.

24 May, 2024 05:43 IST | Pune

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK