Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Cricket News

લેખ

વિરાટ કોહલી

ભારતે બીજી ટી૨૦માં ઇંગ્લૅન્ડને 7 વિકેટે હરાવ્યું

ભારતે બીજી ટી૨૦માં ઇંગ્લૅન્ડને 7 વિકેટે હરાવ્યું

15 March, 2021 10:08 IST |
તરે અને શૉ

વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું

વિજય હઝારે ટ્રોફીમાં ચૅમ્પિયન બનવાનું ઉત્તર પ્રદેશનું સપનું રોળાયું

15 March, 2021 10:08 IST | Mumbai
સેન્ચુરી ફટાકાર્યા બાદ દર્શકોનું અભિવાદન સ્વીકારતી પૂનમ યાદવ

રેકૉર્ડ બન્યા ટ્રોફી ગુમાવી

રેકૉર્ડ બન્યા ટ્રોફી ગુમાવી

15 March, 2021 10:08 IST |
ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

ખરાખરીના જંગમાં આજે ભારતને શ્રેણીમાં બરોબરી કરવાનો મોકો

14 March, 2021 01:07 IST | Ahmedabad | Agency
વીરેન્દર સેહવાગ

રોહિત શર્મા નહીં રમે તો હું મૅચ જ નથી જોવાનો : વીરેન્દર સેહવાગ

રોહિત શર્મા નહીં રમે તો હું મૅચ જ નથી જોવાનો : વીરેન્દર સેહવાગ

14 March, 2021 01:06 IST | New Delhi
સેન્ચુરી ફટકારીને એવિન લુઇસે શાનદાર ફૉર્મનો પરચો આપ્યો હતો. તસવીર : પી.ટી.આઇ.

લુઇસની સેન્ચુરીથી વેસ્ટ ઇન્ડીઝ બીજી વન-ડે અને સિરીઝ જીત્યું

લુઇસની સેન્ચુરીથી વેસ્ટ ઇન્ડીઝ બીજી વન-ડે અને સિરીઝ જીત્યું

14 March, 2021 12:06 IST | Antiga
સ્ટેડિયમને અપાયું શોએબ અખ્તરનું નામ

રાવલપિંડીના વિખ્યાત સ્ટેડિયમને અપાયું શોએબ અખ્તરનું નામ

રાવલપિંડીના વિખ્યાત સ્ટેડિયમને અપાયું શોએબ અખ્તરનું નામ

14 March, 2021 12:06 IST |
સ્મૃતિ મંધાના

ટાર્ગેટ મળ્યા બાદ ગણતરીપૂર્વકની બૅટિંગ કરવી વધુ સરળ : સ્મૃતિ મંધાના

ટાર્ગેટ મળ્યા બાદ ગણતરીપૂર્વકની બૅટિંગ કરવી વધુ સરળ : સ્મૃતિ મંધાના

12 March, 2021 10:56 IST | Lucknow | Agency

ફોટા

મિડ-ડે લેડીઝ ક્રિકેટની જબરદસ્ત શરૂઆત: સીઝન ૧૨મી, ટીમ ૨૪

મિડ-ડે લેડીઝ ક્રિકેટની જબરદસ્ત શરૂઆત: સીઝન ૧૨મી, ટીમ ૨૪

મહિલા દિન નિમિત્તે વિદ્યાવિહાર (વેસ્ટ)ના ફાતિમા હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ  પર ગઈ કાલે સવારે અલગ ગ્રુપ પ્રસ્તુત ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ-૨૦૨૧’ની ૧૨મી સીઝનની ઓપનિંગ સેરેમની અલગ ગ્રુપના જિજ્ઞેશ ખિલાણી, આર્ચી ખિલાણી, ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા અને ટુર્નામેન્ટનાં વિશેષ સહયોગી બિન્દુબહેન ત્રિવેદીના હસ્તે કરવામાં આવી હતી. તેમની સાથે આ પ્રસંગે ગુજરાતી નાટ્યકાર અને લેખક પ્રવીણ સોલંકી પર હાજર હતા. બિન્દુબહેન ત્રિવેદીએ ઓપનિંગ સેરેમની પ્રસંગે ક્રિકેટરોને શુભેચ્છા અને ગુડ વિશ આપતાં કહ્યું હતું કે ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની આ ૧૨મી સીઝન છે. આ ૧૨મી સીઝનમાં પોતાના જબરદસ્ત હોંશલા સાથે રમનારી બધી જ મહિલાઓને મારી શુભકામના. ‘મિડ-ડે’ ઘણાં વર્ષથી સતત લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. આ જ પરંપરા ‘મિડ-ડે’ જાળવી રાખે એ માટે ‘મિડ-ડે’ને પણ અમારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ‘મિડ-ડે’ને જ્યારે-જ્યારે અમારા સહયોગની જરૂર પડે ત્યારે અમે ‘મિડ-ડે’ સાથે જ છીએ. ત્યાર પછી અલગ ગ્રુપ તરફથી આર્ચી જિજ્ઞેશ ખિલાણીએ બધી મહિલા ક્રિકેટરોને હાર્દિક શુભેચ્છા આપી હતી. ‘મિડ-ડે’ના ડેપ્યુટી એડિટર બાદલ પંડ્યાએ ઓપનિંગ સેરેમનીમાં પધારેલા બધા જ સ્પૉન્સર્સ અને મુખ્ય મહેમાનો તેમ જ બધી જ લેડીઝ ટીમને આવકારી હતી અને ટીમની ખેલાડીઓને શુભેચ્છા આપી હતી. ઓપનિંગ સેરેમનીમાં અસોસિએટ સ્પૉન્સર સોર્સ સ્કોરના પ્રતિનિધિ કમલ સોની, હિરેન રાજગુરુ અને મીડિયા ઍડ્વાઇઝર ચિરાગ વાઘેલા, ૧૦૧ ઇવેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર હિના ગોહિલ, ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોના ભાવિક શાહ તથા ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ મૅનેજમેન્ટ સંભાળતા જૉલી ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ ક્લબના ઓનર શિવા કોનાર તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાના પ્રતિનિધિ નિશિથ ગોળવાલા અને મથુરાદાસ ભાનુશાળી હાજર રહ્યા હતા. ઓપનિંગ સેરેમનીના કાર્યક્રમનું સંચાલન ઍન્કર વૈશાલી પારસ કારાણીએ કર્યું હતું. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ત્રણ દિવસની મૅચ સીઝન-૧૨ના ડિજિટલ પાર્ટનર જિનલ સ્ટુડિયોની યુટયુબ ચૅનલ પર લાઇવ માણી શકાશે. (તસવીરો: સમીર માર્કન્ડે અને અનુરાગ આહિરે)

06 March, 2021 12:08 IST
સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

ઈંગ્લેન્ડની કન્ડીશન પ્રમાણે આ વખતે ભારતની જીતનો જેટલો મદાર બેટ્સમેનો પર છે, તેટલો જ મદાર બોલર્સ પર પણ રહેશે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સ ટીમ માટે ચાવીરૂપ બનશે. ત્યારે ઈંગ્લેન્ડમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વરકુમારનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. જુઓ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પર્સનલ લાઈફ કેવી છે. (Image Courtesy: Bhuvneshwarkumar instagram)

05 February, 2021 10:21 IST
ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

હેપ્પી બર્થ જે ચેતેશ્વર પૂજારા. ટીમ ઈન્ડિયાની આ જુનિયર ધ વૉલ એટલે કે ચેતેશ્વર પૂજારા આજે 33 વર્ષના થયા છે. ઓસ્ટ્રેલિયન ટૂરમાં શાનદાર પ્રદર્શન કરનાર પૂજારા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પૂજારાના જન્મદિવસે જોઈએ પૂજારાની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. 

25 January, 2021 11:25 IST
જાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે

જાણો ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરે શું કહે છે આપણાં ભારતીય જાબાઝોં માટે

ભારતીય ટીમે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવીને ચાર મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1થી હરાવી દીધા છે. ઑસ્ટ્રેલિયન ટીમને સતત બીજી વાર તેમના જ હોમટાઉનમાં જઈને ટીમ ઇન્ડિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર વિજય મેળવ્યો. આ દરમિયાન અનેક અનુભવી બૉલરની ટીમે પણ જબરજસ્ત જીત હાંસલ કરી. મેચમાં ટીમના 5 એવા ખેલાડીઓ રહ્યા જેમણે પોતાના પ્રદર્શનથી મેચનું રિઝલ્ટ બદલી દીધું.

23 January, 2021 08:22 IST
Kapil Dev:લેજેન્ડરી કપિલ દેવે દિપ્તી નવલ સાથે એક્ટિંગ પણ કરી છે

Kapil Dev:લેજેન્ડરી કપિલ દેવે દિપ્તી નવલ સાથે એક્ટિંગ પણ કરી છે

આજે ક્રિકેટર ઓફ સેન્ચુરી કપિલ દેવ 62 વર્ષના થયા છે. કપિલ દેવ એકમાત્ર પ્લેયર છે જેણે બોલ અને બેટ બન્ને સાથે વિરોધી ટીમોને હંમેશા પરેશાન કર્યા છે. ચાલો જોઈએ મહાન દિગ્ગજ ઓલરાઉન્ડરની યાદગાર પળોને.

06 January, 2021 08:45 IST
લાજવાબ બોલિંગ અને રહાણેની સ્માર્ટ કૅપ્ટન્સી સામે કાંગારૂઓ બન્યા લાચાર

લાજવાબ બોલિંગ અને રહાણેની સ્માર્ટ કૅપ્ટન્સી સામે કાંગારૂઓ બન્યા લાચાર

બુમરાહ (૫૬ રનમાં ૪), અશ્વિન (૩૫ રનમાં ૩) અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે (૪૦ રનમાં બે) વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા અજિંક્યએ પાથરેલી જાળમાં ઑસ્ટ્રેલિયન ટીમને બરાબરના સપડાવ્યાઃ મૅચ પર પકડ મજબૂત કરવા હવે આજે બૅટ્સમેનોએ કરવી પડશે કમાલ : ભારત સામે સ્મિથ પહેલી વાર ઝીરો ગઈ કાલે બીજી અને બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ફરી બોલરોના શાનદાર પર્ફોર્મન્સને લીધે ઑસ્ટ્રેલિયાને ૨૦૦ રનનો આંકડો પાર કરવા નહોતો દીધો. પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયન ટીમ ગઈ કાલે પ્રથમ દિવસે ૧૯૫ રનમાં જ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. કાંગારૂઓ ૧૯૫ રનમાં ઑલઆઉટઑસ્ટ્રેલિયાઅે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે તેને પૅવિલિયનમાં પાછો મોકલી આપ્યો હતો. માર્નસ લબુશેન (૧૩૨ બૉલમાં ચાર ફોર સાથે ૪૮), ટ્રેવસ હેડ (૯૨ બૉલમાં ચાર ફોર સાથે ૩૮) અને મૅથ્યુ વેડ (૩૯ બૉલમાં ૩ ફોર સાથે ૩૦) સિવાય કોઈ અસરકારક ભારતીય બોલિંગ-અટૅક સામે ટકી નહોતા શક્યા. ઑસ્ટ્રેલિયાઅે શરૂઆતમાં ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ થોડા પ્રતિકાર બાદ એક સમયે ૧૬૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. નૅથન લાયને ૧૭ બૉલમાં અેક સિક્સર અને બે ફોર સાથે ૨૦ રન ફટકારતાં તેઓ ૨૦૦ રનની નજીક પહોંચી શક્યા હતા અને ૭૨.૩ ઓવરમાં ૧૯૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. જસપ્રીત બુમરાહે ૫૬ રનમાં ૪, રવિચન્દ્ર અશ્વિને ૩૫ રનમાં ૩ અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે ૪૦ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે ફિટ થઈને કમબૅક કરી રહેલા રવીન્દ્ર જાડેજાને છેલ્લે પૅટ કમિન્સની વિકેટ મળી હતી. ભારતે ત્યાર બાદ દિવસના અંતે ૧૧ ઓવરમાં ઓપનર મયંક અગરવાલ (ઝીરો)ની વિકેટ ગુમાવીને ૩૬ રન બનાવ્યા હતા. મયંક પ્રથમ ઓવરમાં જ મિચલ સ્ટાર્કના છેલ્લા બૉલમાં અએલબીડબલ્યુ થયો હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલો શુભમન ગિલ ૪ રને હતો ત્યારે સ્લીપમાં લબુશેને તેને જીતવદાન આપ્યું હતું. ત્યાર બાદ ગિલ બરાબરનો ખીલ્યો હતો અને ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે ૨૮ રન તથા વાઇસ કૅપ્ટન ચેતેશ્વર પુજારા ૨૩ બૉલમાં ૭ રન સાથે અણનમ રહ્યો હતો. રહાણેની જાળમાં ફસાયા કાંગારૂઓગઈ કાલની પ્રથમ દિવસની રમત બાદ ભારતીય બોલરો સાથે સૌકોઈ વિરાટની ગેરહાજરીમાં ટીમની જવાબદારી સંભાળી રહેલા અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીનાં ભરપેટ વખાણ કરતા હતા. સ્મિથ, લબુશેન અને હેડની વિકેટ રહાણેએ બિછાવેલી જાળ અને ફીલ્ડિંગ પ્લેસમેન્ટને જ આભારી હતી. એ ઉપરાંત ૧૩મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ-અટૅકમાં લાવવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. અશ્વિને વેડ અને સ્મિથની વિકેટ ઝડપીને કૅપ્ટનના ભરોસાને સાર્થક કર્યો હતો. રહાણેના બોલિંગ-ચેન્જિસ અને ફીલ્ડિંગ-પ્લેસમેન્ટ એટલા પર્ફેક્ટ હતા કે કાંગારૂઓને કમબૅક કરવાનો મોકો જ નહોતો આપ્યો. થર્ડ લોએસ્ટ બૉક્સિંગ-ડે સ્કોરઑસ્ટ્રેલિયા મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ દિવસે પાંચમી વાર ઑલઆઉટ થઈ ગયું હતું. ગઈ કાલનો ૧૯૫ રન એમાં થર્ડ લોઅેસ્ટ હતો. ૨૦૧૦-’૧૧માં ઇંગ્લૅન્ડ સામે ૪૨.૫ ઓવરમાં બનાવેલો ૯૮ રનમાં સૌથી લોએસ્ટ છે જ્યારે ૧૯૮૬-૮૭માં ઇંગ્લૅન્ડ સામે જ ૫૪.૪ ઓવરમાં ૧૪૧ રન બીજા નંબરે છે. આ ઉપરાંત તેઓ ૧૯૮૧-’૮૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૮.૧ ઓવરમાં ૧૯૮ રનમાં અને ૧૯૯૬-૯૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે જ ૭૪.૫ ઓવરમાં ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.

27 December, 2020 03:58 IST
HBD મોહમ્મદ કૈફ: રિટાયરમેન્ટ લાઈફ પત્ની અને બાળકો સાથે કરે છે એન્જોય

HBD મોહમ્મદ કૈફ: રિટાયરમેન્ટ લાઈફ પત્ની અને બાળકો સાથે કરે છે એન્જોય

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિટાયરમેન્ટ પછી ભૂતપુર્વ ભારતીય ક્રિકેટર મોટાભાગનો સમય પત્ની પૂજા અને બાળકો સાથે વિતાવે છે. આજે જન્મદિવસના અવસરે પરિવાર સાથેની અને રમતના દિવસોની તસવીરો પર એક નજર કરીએ... (તસવીર સૌજન્ય: મોહમ્મદ કૈફ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

01 December, 2020 04:17 IST
કૅપ્ટન કુલ થયો દુ:ખી, ગુરુ દેવલ સહાયનું નિધન

કૅપ્ટન કુલ થયો દુ:ખી, ગુરુ દેવલ સહાયનું નિધન

‘કૅપ્ટન કુલ’ના નામે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) માટે મંગળવારની સવાર એક ખરાબ સમાચાર લઈને આવી છે. તેના બાળપણના ગુરુ દેવલ સહાય (Deval Sahay)નું 73 વર્ષની વયે નિધન થયું છે. લાંબો સમયથી તેઓ બીમારી સામે લડતા હતા.

24 November, 2020 03:31 IST

વિડિઓઝ

ડેલ સ્ટેને ખોલ્યો નાગપુર ટેસ્ટમાં ડ્રીમ સ્પેલનો રાઝ

ડેલ સ્ટેને ખોલ્યો નાગપુર ટેસ્ટમાં ડ્રીમ સ્પેલનો રાઝ

મિડ ડે માસ્ટર ક્લાસમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેલ સ્ટેન પોતાના ડ્રીમ સ્પેલનો રાઝ ખોલ્યો છે. 2010માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ડેલ સ્ટેને સાત વિકેટ ઝડપી હતી. મિડ ડે માસ્ટર ક્લાસમાં ડેલ સ્ટેને પોતાની આ સફળતા અંગે વાત કરી. ભારતની મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના અંડર 19 ક્રિકેટર્સ સાથે કરીને ટિપ્સ આપી હતી. જુઓ વીડિયો

08 March, 2019 10:50 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK