Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Coronavirus Effect

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

2020 Lockdown Recall : જુઓ સેલેબ્સ શેમાં બિઝી હતા

2020 Lockdown Recall : જુઓ સેલેબ્સ શેમાં બિઝી હતા

બૉલીવૂડ સેલિબ્રિટીઝ હોય કે ટેલિવૂડ સેલિબ્રિટીઝ કે પછી રાજકારણનાં મોટા માથા, બધાં લૉકડાઉન દરમિયાન ઘરમાં બંધ હતા. લાઇમ લાઇટ અને સમાચારોમાં ઝળકવાનાં દિવસો જ્યારે લૉક થઇ ગયા હતા ત્યારે બધાં પાસે કનેક્શનનો એક જ રસ્તો હતો અને એ હતો સોશ્યલ મીડિયા. તમામ આગવી રીતે પોતાની ક્ષણો સોશ્યલ મીડિયા પર શેર કરતા હોય છે, જુઓ કોણે શું કર્યું...

31 December, 2020 07:25 IST
Racalling Lockdown: ખાલી ખાલી તંબુ હૈ, ખાલી ખાલી ઘેરા હૈ, બિના ચિડીયા કા બસેરા હૈ

Racalling Lockdown: ખાલી ખાલી તંબુ હૈ, ખાલી ખાલી ઘેરા હૈ, બિના ચિડીયા કા બસેરા હૈ

આપણા દેશમાં સખત લૉકડાઉનનો માહોલ બદલાઇ ગયો છે. એક સમયે વાઇરસને કારણે મુંબઇ જેવું સતત દોડતું શહેર પણ થંભી ગયું હતું. કેવો હતો એ નજારો જ્યારે મુંબઇની ભીડથી ખદબદતી જગ્યાઓ પર કાળું ચકલું ય નહોતું ફરકતું. જોઇએ આ તસવીરોમાં, યાદ કરીએ એ દિવસો... તસવીરોઃ અતુલ કાંબલે, શાબાદ ખાન, સતેજ શિંદે, પ્રદીપ ધીવર, બિપીન કોકાટે, આશિષ રાણે, નિમેષ દવે, પીટીઆઇ

25 December, 2020 05:28 IST
‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

‘વર્ક ફ્રોમ હોમ’ કર્મચારીઓ માટે છે માથાનો દુ:ખાવો? જાણો શું કહે છે સર્વે

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને લીધે હવે ‘વર્ક ફ્રોમ હોમ’ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ખરેખર વરદાન છે કે શાપ એ જાણવા જેવું છે. આવો જોઈએ શું કહે છે સર્વે... (પ્રતીકાત્મક તસવીરો)

29 November, 2020 03:20 IST
અગાસીમાં જીવાય છે જિંદગી ક્યાંક સંગીત, ક્યાંક યોગ તો ક્યાંક કુટુંબ સાથે કલબલાટ

અગાસીમાં જીવાય છે જિંદગી ક્યાંક સંગીત, ક્યાંક યોગ તો ક્યાંક કુટુંબ સાથે કલબલાટ

જ્યારે ઘરમાં બંધ રહેવું એક મજબુરી અને જવાબદારી બંન્ને હોય ત્યારે બારીની બહારથી ઘરમાં ડોકાતું આકાશ જ એક વિકલ્પ રહી જાય છે જો કે માણસને મોકળાશની તો જરૂર પડે જ અને માટે આખી દુનિયામાં અગાસીમાં જિવાઈ રહી છે જિંદગી, જુઓ તસવીરોમાં રૂફ ટોપ લાઇફની ઝલક... (તસવીરો - એએફપી)

05 May, 2020 10:43 IST

વિડિઓઝ

Corona Virus: વાઇરસ છે એની ના નહીં પણ ચિંતા કેમ,જરા હસી પણ લો

Corona Virus: વાઇરસ છે એની ના નહીં પણ ચિંતા કેમ,જરા હસી પણ લો

કોરોના વાઇરસને કારણે સતત તાણ અને ટેન્શન વધતા હોય ત્યારે જરૂરી છે કે થોડી હળવાશની ક્ષણો પણ જીવનમાં હોવી જોઇએ. ગુજરાતી મિડ-ડે.કોમ માટે ગુજરાતનાં આ ફેમસ સ્ટેન્ડ અપ કૉમિક્સ લઇને આવ્યા છે ખાસ સંદેશ પણ ચિંતા નહીં કરતા એ તમને હાથ ધોવાનું નહીં કહે, વિશ્વાસ નથી આવતો, તો જુઓ આ વીડિયો.

26 March, 2020 06:27 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK