બૉલીવુડમાં સાજિદ-વાજિદની જોડીના નામે સંગીત આપતી બેલડીમાંથી મ્યુઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે નિધન થયું છે. આ બેલડીએ બૉલીવુડમાં અનેક હિટ ગીતો આપ્યા છે. વાજિદ ખાને મોટા ભાઈ સાજિદ સાથે 1998ની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી મ્યૂઝિક કમ્પોઝર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. વાજિદે કેટલી ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ પણ કર્યું છે. આવો જોઈએ તેના કેટલાક હિટ ગીતોની ઝલક....
01 June, 2020 03:20 IST