ફિલ્મોમાં હંમેશા જેટલી વાર્તા જરુરી છે ને એટલું જ મ્યુઝિક પણ જરુરી છે. ભલે ફિલ્મો ચાલે કે ન ચાલે પણ ફિલ્મોનું સંગીત હંમેશા લોકોના દિલમાં રહી જાય છે. ફિલ્મોમાં સુમધુર સંગીત આપીને કરોડોના દિલોમાં જગ્યા બનાવનાર મ્યૂઝિક કમ્પોઝર એ આર રહેમાન (A R Rahman)નો આજે એટલે કે છે જાન્યુઆરીના રોજ જન્મદિવસ (A R Rahman Birthday) છે. ત્યારે જાણીએ તેમના જીવનની જાણી-અજાણી વાતો…
(તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
06 January, 2024 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent