Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Comedy

લેખ

નવજોત સિંહ સિદ્ધુ

'ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન'માં જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ?

'ગૅન્ગ્સ ઑફ ફિલ્મિસ્તાન'માં જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ?

28 August, 2020 11:45 IST | Mumbai | Rashmin Shah
કપિલ શર્મા બન્યો પિતા, પત્ની ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ

કપિલ શર્મા બન્યો પિતા, પત્ની ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ

કપિલ શર્મા બન્યો પિતા, પત્ની ગિન્નીએ આપ્યો દીકરીને જન્મ

10 December, 2019 12:38 IST | Mumbai Desk
શું ખુલાસો કર્યો કપિલે?

'સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે બોલું છું અપશબ્દો': કપિલ શર્મ

'સંત નથી હું, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે બોલું છું અપશબ્દો': કપિલ શર્મ

02 April, 2019 08:52 IST | મુંબઈ
કૉમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ

કપિલના લગ્નનો રંગ થયો ફિક્કો, ના પહોંચી કોઈ મોટી બોલીવુડ સેલિબ્રિટી

કપિલના લગ્નનો રંગ થયો ફિક્કો, ના પહોંચી કોઈ મોટી બોલીવુડ સેલિબ્રિટી

26 December, 2018 03:01 IST |

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું કરણ ચૌહાણને (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

Mantastic: જાદુની દુનિયામાં કંઈક નોખું કર્યું છે આ મેજીશ્યન-કૉમેડિયન કરણ ચૌહાણે

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે `દર્દ` વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું (Karan Chauhan)ને. જેમણે મૅજીક અને કૉમેડીનો અનોખો સુમેળ સાધ્યો છે. ભારતમાં આ અનોખી કલ્પનાને લોકો સમક્ષ લાવવા માટે આ ગુજરાતી યુવાને લોકોની માનસિકતા સાથે ડીલિંગ કર્યું છે.

21 August, 2024 12:30 IST | Mumbai | Rachana Joshi
ટ્રિપલિંગ, `ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કોટા ફેક્ટરીના પોસ્ટરનું કોલાજ

Friendship Day 2024: મિત્ર સાથેના બોન્ડને વધુ મજબૂત બનાવશે આ ફિલ્મ અને વેબ સિરીઝ

ફ્રેન્ડશિપ આવી ગયો છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રોની સાથે ઉજવણી કરવાનો અને પ્રેમ વરસાવી તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનોની ઉજવણી કરવાનો સમય છે. જેથી આ ફ્રેન્ડશિપડે પર તમે ખાતરી કરો કે, તમારા ફ્રેન્ડ્સ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવો, સ્ટોરીઝ શૅર કરવી અને સારા સમયની યાદ આપવા જેવુ કંઈ જ નથી. જેથી આ ફ્રેન્ડશિપડે પર અમે તમારી માટે લઈને આવ્યા છે એવી વેબ સિરીઝ, મુવીઝ અને શો જે તમારી મેમરેબલ મિત્રતા અને જીવન પર લાંબા સમય સુધી સારી છાપ છોડશે અને તે ક્ષણને તમારી માટે યાદગાર બનાવશે. આ સ્ટોરીઝ તમને હસાવશે, રડાવશે અને તમારા જીવનમાં મહત્ત્વના લોકોને પ્રતિબિંબિત કરશે જેઓ તેમના પ્રેમ, સમર્થન અને અતૂટ વફાદારીથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.

03 August, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અવૉર્ડની ફાઇનલ માટે પસંદ થયેલા ફોટોગ્રાફ

પ્રાણીઓનાં નખરાં તો જુઓ

માણસ એક સામાજિક પ્રાણી છે. રડવા તથા હસવા સહિતની તમામ લાગણીઓ વ્યક્ત કરે છે, પરંતુ બીજાં પ્રાણીઓ પણ કંઈ કમ નથી હોતાં. એ વાતની આપણે કૉમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અવૉર્ડની ફાઇનલ માટે પસંદ થયેલા ફોટોગ્રાફને જોઈએ તો ખબર પડે. આ સ્પર્ધામાં પ્રોફેશનલ અને અમૅચ્યોર તમામ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. આ ફોટો આપણને પ્રાણીઓના વિવિધ ભાવ ઉપરાંત એના સંરક્ષણ માટે જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપે છે. ૨૦૧૫માં પૉલ જોયસન-હિક્સ એમબીઈ અને ટૉમ સુલમ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પર્ધાને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો માણે છે. એક નજર ફાઇનલમાં સિલેક્ટ થયેલા કેટલાક ફોટોગ્રાફ પર...

06 October, 2023 03:15 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
જોની લીવર

HBD Johnny Lever: કૉમેડી કિંગના એવા પાત્રો જેણે સિલ્વર સ્ક્રીન પર મચાવી ધૂમ

બોલિવૂડના સિનેમેટિક ઈતિહાસમાં કૉમેડીની વાત આવે ત્યારે જોની લીવરનું નામ મોખરે આવે. તેમની કૉમેડી ટાઈમિંગ માટે જાણીતા જોની લીવરે સિલ્વર સ્ક્રીન પર હાસ્યના નિર્વિવાદ રાજા તરીકે પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તે સીનમાં આવે ત્યારથી જ લોકોને હસાવવાનું શરૂ કરી દે છે અને હાસ્ય કલાકાર તરીકેનો તેમનો વારસો અપ્રતિમ છે. આજે કૉમેડી કિંગ જોની લીવરનો જન્મદિવસ (Johnny Lever Birthday) છે. તો આ ખાસ દિવસે ચાલો વાગોડિયે તેમણે સ્ક્રીન પર ભજવેલા કેટલાક અદ્ભુત પાત્રો.

14 August, 2023 02:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભાજપ સાંસદ કંગના રનૌતે કુણાલ કામરા પર પ્રહાર કર્યા

ભાજપ સાંસદ કંગના રનૌતે કુણાલ કામરા પર પ્રહાર કર્યા

કુણાલ કામરા વિવાદ પર, ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું, "...આપણે વિચારવું જોઈએ કે જ્યારે કોઈ ફક્ત 2 મિનિટની ખ્યાતિ માટે આવું કરે છે ત્યારે સમાજ ક્યાં જઈ રહ્યો છે...તમે કોઈ પણ હોવ, પરંતુ કોઈનું અપમાન અને બદનામ કરી રહ્યા છો...એક વ્યક્તિ જેના માટે તેનું સન્માન જ બધું છે, અને તમે તેમનું અપમાન કરો છો અને તેમનું અપમાન કરો છો...આ લોકો કોણ છે, અને તેમની ઓળખ શું છે? જો તેઓ લખી શકે છે, તો તેમણે સાહિત્યમાં આવું કરવું જોઈએ...કોમેડીના નામે લોકો અને આપણી સંસ્કૃતિનો અપમાન...આ કાયદેસર રીતે કરવામાં આવ્યું છે, પરંતુ મારી સાથે જે કરવામાં આવ્યું હતું (તેના બંગલાને તોડી પાડવું) તે ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું."

25 March, 2025 04:57 IST | Mumbai
પબ્લિક રિવ્યુ: હોરર-કોમેડી ફિલ્મ `મુંજ્યા` પર લોકોએ આપી પ્રતિક્રિયા

પબ્લિક રિવ્યુ: હોરર-કોમેડી ફિલ્મ `મુંજ્યા` પર લોકોએ આપી પ્રતિક્રિયા

દિગ્દર્શક આદિત્ય સરપોતદારે ફિલ્મ `મુંજ્યા` દ્વારા પોતાનું ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભય વર્મા, શર્વરી, મોના સિંહ, સુહાસ જોશી અને એસ. સત્યરાજ છે. આ ફિલ્મના લોકોએ સકારાત્મક રિવ્યુ આવ્યા. પ્રેક્ષકોએ હોરર-કોમેડી જોયા પછી તેમનો રિવ્યુ શેર કર્યા છે. આદિત્ય સરપોતદારના દિગ્દર્શન તરીકે લોકોએ કેવા રિવ્યુ આપ્યા છે તે જાણવા માટે સંપૂર્ણ વીડિયો જુઓ.

07 June, 2024 08:09 IST | Mumbai
એલી અવરામે હોરર કોમેડી `કન્જુરિંગ કન્નપ્પન` માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યુ

એલી અવરામે હોરર કોમેડી `કન્જુરિંગ કન્નપ્પન` માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કર્યુ

એલી અવરામે તેની તાજેતરની હોરર કોમેડી, `કન્જુરિંગ કન્નપ્પન`ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઘટનાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એલીની 10 વર્ષની સફરને પણ ચિહ્નિત કરી. આ ફિલ્મ હાલમાં દક્ષિણ ભારતમાં ધૂમ મચાવી રહી છે. સેલ્વિન રાજ ઝેવિયર દ્વારા દિગ્દર્શિત, `કન્જુરિંગ કન્નપ્પન` હોરર અને કોમેડીનું મિશ્રણ છે. આ મનોરંજક સિનેમેટિકમાં પેટ પકડીને હસવા અને આંખો ફાટી રહી એવો ડર બંને જોવા મળશે. 

14 December, 2023 05:25 IST | Mumbai
સ્ટેન્ડઅપ કૉમેડીયન આકાશ મહેતાએ પોતાની જર્નીની  વાતો કરી શૅર

સ્ટેન્ડઅપ કૉમેડીયન આકાશ મહેતાએ પોતાની જર્નીની વાતો કરી શૅર

ગુજરાતી મિડડે ડોટ કોમ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડિયન આકાશ મહેતાએ તેમની જર્ની વિશે ખુલાસો કર્યો હતો. તેણે હાસ્ય કલાકાર તરીકેના પોતાના પડકારો વિશે વાત કરી હતી. આ સાથે તેણે ગુજરાતમાં તેના આગામી શો વિશે પણ વાત કરી હતી.

01 September, 2023 11:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK