'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો ‘બિગ બૉસ’ 14ના કન્ટેસ્ટન્ટ્સના એક અઠવાડિયાની સૅલેરી કેટલી છે એ જાણવા જેવું છે. તેજ તર્રાર રૂબીના દિલૈકને સૌથી વધુ પૈસા આપવામાં આવે છે એવી ચર્ચા છે. તો શહેઝાદ દેઓલને આ શોમાં બધા કરતાં ઓછા પૈસા મળે છે. સિનિયર્સને તેમની સરખામણીએ વધુ પૈસા મળે છે. સિનિયર્સની એક અઠવાડિયાની સૅલેરી પર એક નજર નાખીએ સાથે જ નજર કરીએ વર્તમાન સ્પર્ધકોની સૅલેરી પર. તમને જણાવી દઈએ કે, આ તમામ આંકડા અંદાજિત છે.
(તસવીર સૌજન્ય: સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
23 October, 2020 05:00 IST