Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Central Railway

લેખ

ફાઈલ તસવીર

CRએ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ 10થી વધારીને 50 રૂપિયા કર્યા

CRએ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ 10થી વધારીને 50 રૂપિયા કર્યા

03 March, 2021 08:56 IST | Mumbai | Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના તમામ કોચમાં આર્મ્સ સાથે સુરક્ષા-વ્યવસ્થા સંભાળી રહેલી મહિલા આરપીએફ

તમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ

તમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ

27 February, 2021 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

રેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ

26 February, 2021 03:39 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સેન્ટ્રલ રેલવેની આ પચાસ મહિલા આરપીએફ આર્મ્સ સાથે આજથી જનરલ ડબ્બામાં સવારથી રાત સુધી ફરજ બજાવતી જોવા મળશે

આ લેડી કૉન્સ્ટેબલ્સ લોકલ ટ્રેનમાં તમારી રક્ષા કરશે ગન સાથે

આ લેડી કૉન્સ્ટેબલ્સ લોકલ ટ્રેનમાં તમારી રક્ષા કરશે ગન સાથે

26 February, 2021 08:30 IST | Mumbai | Preeti Khuman Thakur

ફોટા

વિમેન્સ ડે ૨૦૨૫

રેલવેની અનેરી નારીઓ

મહિલાઓ હવે વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવે છે ત્યારે હજીયે રેલવેનાં એવાં કેટલાંય કામ છે જે મહિલાઓને કરતી જોઈને ભારે આશ્ચર્ય થાય! એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય એવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. આજની તારીખમાં તો દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો છે, પણ હજીયે એવાં ઘણાં કાર્યો છે જેમાં મહિલાઓ કામ કરે તો દુનિયા આશ્ચર્યની નજરે જુએ. તમે મહિલાઓને ટ્રેન ચલાવતાં જોઈ હશે પણ રેલવે પ્રશાસન અંતર્ગત આવતા અઢળક વિભાગોમાં એવાં કાર્યો છે જેના વિશે જાણીએ તો લાગે કે એ તો ફક્ત પુરુષો જ કરી શકે છે. જોકે આ વિભાગોમાં પણ હવે મહિલાઓ ડંકો વગાડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં વુમન પાવર દર્શાવતી સુપરવિમેનને મળીએ.

09 March, 2025 07:21 IST | Mumbai | Kajal Rampariya
મુંબઈની લાઈફલાઈન પાટા પરથી ઉતરી (તસવીરોનો કૉલાજ)

Mumbai Local ટ્રેન કલ્યાણ સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી, રેલ સેવા ખોરવાઈ

મુંબઈ લોકલ ટ્રેન CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) તરફ જઈ રહી હતી ત્યારે એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. કોઈ જાનહાનિના સમાચાર હજી આવ્યા નથી, વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

18 October, 2024 10:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બદલાપુરમાં વિરોધ પ્રદર્શનને પગલે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. તસવીર: સમીર આબેદી અને અતુલ કાંબલે

Photos: બદલાપુરમાં રેલ રોકો આંદોલન બાદ ટ્રેનમાં વધી ભીડ, પ્રવાસીઓને ભારે હાલાકી

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર સ્ટેશન પર મંગળવારે એક કિન્ડરગાર્ટનની બે વિદ્યાર્થીનીઓ સાથે કથિત જાતીય શોષણના મામલે રેલ રોકો વિરોધને કારણે 10 લાંબા અંતરની ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

20 August, 2024 09:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
થાણે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો. તસવીર/સમીર માર્કંડે

સેન્ટ્રલ રેલવે પર 27 કલાક લાંબા મેગાબ્લોક વચ્ચે થાણે સ્ટેશન પર ભીડ, જુઓ તસવીરો

મધ્ય રેલવે (Central Railway)એ દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને મસ્જિદ બંદર સ્ટેશન વચ્ચેના બ્રિટિશ યુગના કારનાક બ્રિજને તોડી પાડવા માટે શનિવાર રાતથી 27 કલાક લાંબા મેગા બ્લોકની જાહેરાત કરી હતી. તસવીરો/સમીર માર્કંડે

20 November, 2022 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK